Just In
- 19 hrs ago
વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું
- 1 day ago
ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો
- 2 days ago
કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું
- 3 days ago
પાંચ નવા જીઓ ફોન ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા જેની શરૂઆત રૂપિયા 22થી કરવામાં આવે છે
Don't Miss
તમારા ફોન પર વોટ્સએપ રાખ્યા વિના તેનો ઉપયોગ કઈ રીતે કરવો
આજકાલના સ્માર્ટફોનની અંદર જો સ્ટોરેજની વાત કરવામાં આવે તો તે ખુબ જ આપવામાં આવતા હોય છે. અને જો તમે સૌથી સસ્તામાં સસ્તા સ્માર્ટફોન ને પણ કરી દો છો તો તેની અંદર પણ તમને ઓછામાં ઓછી આઠ જીબી નો સ્ટોરેજ આપવામાં આવે છે કે જે બધી જ સોશિયલ મીડિયા એપ્સ નો સમાવેશ કરવા માટે પૂરતું છે. અને તેની અંદર whatsapp નો પણ સમાવેશ થઈ જાય છે પરંતુ whatsapp ત્યારબાદ ખૂબ જ વધારે સ્પેસ રોકવા માંડે છે કેમકે તેની અંદર જે ફોટોસ વીડીયોઝ વગેરે જેવા ડેટા આવતા હોય છે.
તે આપણા સ્માર્ટફોન ની અંદર જગ્યા રોકતા હોય છે. અને તેના કારણે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જ્યારે તમે તમારા સ્માર્ટફોનની અંદર કોઈ નવી એપને ડાઉનલોડ કરતા હો છો ત્યારે તમને રેડ સિગ્નલ બતાવવામાં આવતું હોય છે. અને તમે તમારા સ્માર્ટફોન ની અંદર અમુક એપ્સ ને કાઢી અને થોડી વધુ જગ્યા ખાલી કરી શકો છો જે નીંદર whatsapp નો પણ સમાવેશ થઈ જાય છે.
પરંતુ જ્યારે તમે whatsapp ને અનઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે તમને એવું વિચાર આવી શકે છે કે તમે તમારા બધા જ jayate થી હાથ ધોઈ બેસશો. તો તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી કેમકે તમે વોટ્સએપ ને ડિલીટ કર્યા પછી પણ તેના ચેટ ને પાછા મેળવી શકો છો. અને તમે કોઈ પણ સંકોચ વિના તમારા વોટ્સએપને અને ઇન્સ્ટોલ કરી શકો છો અને ત્યારબાદ પણ તમે તેની જેમ જ ચેટ કરી શકશો તો તેવું કઇ રીતે શક્ય બની તેના વિશે અહીં જાણો.
તમે તમારા સ્માર્ટફોન ની અંદર whatsapp ને ડીલીટ કરો તેની પહેલા કોઈ બીજા ફોનની અંદર ગુગલ ક્રોમ ને ઓપન કરો. અને જો તે તમારા સ્માર્ટફોનની અંદર પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલું ન આવ્યું હોય તો તમે તેને google પ્લે સ્ટોર પર છે અને ઇન્સ્ટોલ કરી શકો છો.
ત્યારબાદ ક્રોમ બ્રાઉઝર પર જાવ અને web.whatsapp.com વેબસાઈટ ને ઓપન કરો. ત્યારબાદ તે બ્રાઉઝરની અંદર આ વેબસાઇટના મોબાઈલ વર્ઝનને ઓપન કરવામાં આવશે. અને તેટલા માટે જ તમારે જમણી બાજુ ટોચ પર છે ત્રણ ડોટ આપવામાં આવે છે ત્યાં જઈ અને ડેસ્કટોપ મોડને ઓન કરવું પડશે.
ત્યારબાદ તમને આ વેબસાઈટ નું ડેસટોપ વર્ઝન બતાવવામાં આવશે. ત્યારબાદ તમને એ ક્યુ આર કોડ બતાવવામાં આવશે અને તેને સ્કેન કર્યા બાદ તમે આ પ્રક્રિયા ની અંદર આગળ વધી શકો છો. ત્યારબાદ તમારા પ્રાઇમરી ફોનની અંદર વોટ્સએપ ઓપન કરી અને તેમાં જમણી બાજુ ટોચ પર છે ત્રણ દોટ આપવામાં આવેલ છે તેના પર ટેપ કરો. ત્યારબાદ whatsapp વેબ પર ટેપ કરો ત્યારબાદ પ્રસાદ પર ટેપ કરો. ત્યારબાદ એકની અંદર જે કેમેરા મોડ આપવામાં આવે છે.
તેઓ પણ થશે અને તે યુ આર કોડને સ્કેન કરશે. ત્યારબાદ તે બીજા ફોનની અંદર ક્યુ આર કોડ બતાવવામાં આવી રહ્યો છે તેને તમારો ફોન સાથે સ્કેન કરો. અને એક વખત જ્યારે તમારા ક્યુ આર કોડ અને બીજા બ્રાઉઝરની અંદર એક્સેપ્ટ કરી લેવામાં આવશે ત્યારબાદ તમારા બધા જ ચેટને તેની અંદર બતાવવામાં આવશે. સની નોટિફિકેશન મેળવવા માટે તમારે તે વેબસાઈટ માં નોટિફિકેશનને અનુમતિ આપવી પડશે. અને બસ તમારું કામ પૂરું હવે તમે તમારા ફોનની અંદર whatsapp ની એપ રાખ્યા વિના વોટ્સઅપનો ઉપયોગ કરી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190