Just In
- 508 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 510 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 511 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 511 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શું ગુગલ મેપ્સ ને ઈન્ટરનેટ વિના વાપરી શકાય?
ગુગલ મેપ્સ એ ગુગલ દ્વારા આપવા માં આવતી સર્વિસ છે જેના દ્વારા નેવિગેશન ને વધુ સરળ બનાવી શકાય છે. અને તેની અંદર ઘણા બધા ફીચર્સ પણ આપવા માં આવે છે જેની અંદર ગુગલ મેપ્સ ઓફલાઈન નો પણ સમાવેશ થાય છે. આ ફીચર એવી જગ્યાઓ પર કામ માં આવી શકે છે કે જ્યાં નેટવર્ક કવરેજ ખરાબ હોઈ અથવા યુઝર્સ ને મોબાઈલ ડેટા ના મળી રહ્યો હોઈ.

ગુગલ મેપ ઓફલાઈન ફીચર ની સાથે તમે મેપ ને ઓફલાઈન વાપરવા માટે ડાઉનલોડ કરી શકો છો. અને એક વખત જયારે તમે મેપ ને ડાઉનલોડ કરો છો ત્યાર પછી તમે ઇન્ટરનેટ વિના સર્ચ કરી અને ડાયરેક્શન મેળવી શકો છો.
શું ગુગલ મેપ્સ ને ડેટા વિના વાપરી શકાય છે?
હા તમે ગુગલ મેપ્સ ને ડેટા વિના વાપરી શકો છો. તેના માટે તમારે મેપ ને તમારા ફોન ના ઇન્ટર્નલ સ્ટોરેજ અથવા એસડી કાર્ડ ની અંદર ડાઉનલોડ કરવા પડશે.
ગુગલ મેપ્સ ને ઓફલાઈન વાપરવા માટે કઈ રીતે ડાઉનલોડ કરવા?
- તમારા એન્ડ્રોઇડ ડીવાઈસ પર ગુગલ મેપ્સ ને ઓપન કરો.
- તમારા ડેસ્ટિનેશન ને સર્ચ કરો.
- હવે ડાબી બાજુ નીચે ની તરફ આપેલ ડાયરેક્શન ના બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમારા મોડ ઓફ ટ્રાન્ઝિટ ને પસન્દ કરો.
- ત્યાર પછી નીચે ની તરફ આપેલ સફેદ બાર પર ક્લિક કરો.
- હવે સેવ ઓફલાઈન પર ક્લિક કરો.
શું ગુગલ મેપ્સ ની પીસી પર એપ ઉપલબ્ધ છે?
ગુગલ મેપ્સ એ એક એન્ડ્રોઇડ એપ છે અને તે પીસી માટે ઉપલબ્ધ નથી.
ગુગલ અર્થ ને મારા ડેસ્કટોપ પર કઈ રીતે લેવું?
- તમારા પીસી પર વિન્ડો બટન પર ક્લિક કરો.
- ગુગલ અર્થ ને સર્ચ કરો.
- રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીઝ ફાઈન્ડ કરો.
- શોર્ટકટ પર ક્લિક કરો.
- ઓપન ફાઈલ લોકેશન પર ક્લિક કરો.
- ત્યાર પછી તમને ગુગલઅર્થ.ઈએક્સઈ પર લઇ જવા માં આવશે.
- ત્યાર પછી રાઈટ ક્લિક કરી અને ક્રિએટ શોર્ટકટ પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications