તમારી પાર્ક કરેલી કાર ને ગુગલ મેપ્સ મી મદદ થી કઈ રીતે ગોતવી

પાર્ક કરેલી કાર ને ગુગલ મેપ્સ ની મદદ થી શોધો

|

થોડાક દિવસો પહેલા ગૂગલે એક નવું ફીચર બહાર પડ્યું જેના દ્વારા યુઝર્સે પોતાની કાર ને કઈ જગ્યા પર પાર્ક કરી હતી તે સરળતા થી શોધી શકશે.

તમારી પાર્ક કરેલી કાર ને ગુગલ મેપ્સ મી મદદ થી કઈ રીતે ગોતવી

અને માત્ર તેટલું જ નહિ પરંતુ તમે તમારી પાર્ક કરેલી કર વિષે નોટ્સ અને ફોટોઝ પણ મેપ્સ ની અંદર એડ કરી શકો છો, જોકે આ ફીચર અત્યારે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરવા માં આવ્યું છે.

અને ios ની અંદર આ ફીચર ને ક્યારે લોન્ચ કરવા માં આવશે તેના વિષે અત્યાર સુધી કોઈ પણ જાણકારી આપવા માં આવી નથી. અને તમે આ ફીચર નો ઉપીયોગ નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરી અને કરી શકો છો.

તમારી પાર્ક કરેલી કાર ને ગુગલ મેપ્સ મી મદદ થી કઈ રીતે ગોતવી

સ્ટેપ-1: સૌથી પહેલા તો પાર્કિંગ લોકેશન કાર્ડ મેળવવા માટે, તમારે ટ્રાન્સપોર્ટેશન ટુ ડ્રાઈવિંગ મોડ ની જરૂર પડશે, અને તેના સુધી પહોંચવા માટે તમારે ગુગલ એપ> ડાબી બાજુ ટોચ પર આપેલા મેનુ ની અંદર જાવ> કસ્ટમાઇઝ> ટ્રાન્સપોર્ટેશન> તમે નસામાન્ય રીતે કઈ રીતે સફર કરો છો?> અને ડ્રાઈવિંગ

સ્ટેપ-2: ત્યાર બાદ બ્લુ લેંકેશન ડોટ ને પસન્દ કરો, અને ત્યાર બાદ મેનુ ની અંદર થી જે સેવ યોપર પાર્કિંગ નું પૉપ અપ આવે તેને પસન્દ કરો.

સ્ટેપ-3: અને તમે તેની સાથે સાથે નોટ્સ પણ લઇ શકો છો, (જેમકે પાર્કિંગ ફ્લોર, સ્પોટ) અને તેની સાથે સાથે તમે તેની અંદર તમારી જાત ને રિમાઇન્ડર આપવા માટે ટાઇમર પણ સેટ કરી શકો છો, અને તેની સાથે સાથે તે જગ્યા નો ફોટો પણ પડી શકો છો.

Best Mobiles in India

English summary
A couple of days back, Google has launched a new feature for the user's that'll remind you where you parked your car.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X