Just In
- 630 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTને હવે ગુજરાતીમાં કરો સવાલ, ઉપયોગની રીત છે એકદમ સરળ
Open AIએ તાજેતરમાં જ જનરેટિવ એઆઈ મોડેલનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન GPT-4o રિલીઝ કર્યું છે. સાથે જ કંપનીએ પોતાના જૂના ચેટબોટ ChatGPTને પણ અપગ્રેડ કરીને તેમાં 50થી વધુ ભાષાઓનો સપોર્ટ શરૂ કર્યો છે. આ ભાષાઓમાં હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી, તમિલ, ઉર્દુ, ફ્રેંચ, ગ્રીક, કન્નડ અને ગુજરાતી સામેલ છે. આ સપોર્ટની સાથે હવે યુઝર્સ ચેટજીપીટીને અંગ્રેજીની સાથે પોતાની માતૃભાષામાં પણ સવાલ કરી શક્શે.
જો તમે ગુજરાતી ભાષામાં કન્ફર્ટેબલ છો, ગુજરાતી તમારી માતૃભાષા છે અને ભાષાની મર્યાદાને કારણે તમે હજી સુધી ચેટજીપીટીનો ઉપયોગ નથી કર્યો તો હવે તમે આ ચેટબોટનો ઉપયોગ ગુજરાતીમાં અથવા તમને ગમતી કે આવડતી ભાષામાં કરી શકો છો. તમારી સુવિધા માટે અમે અહીં તમને ચેટજીપીટી એપ અને વેબ વર્ઝન બંને જગ્યાએ કેવી રીતે તમારી ભાષામાં સવાલ કરી શકાય, તે જણાવી રહ્યા છીએ.

ChatGPT એપમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કેવી રીતે કરશો?
સ્ટેપ 1: મોબાઈલ ફોનમાં ચેટજીપીટીનો ગુજરાતીમાં ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં આ એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં ટોપમાં દેખાતા બે ડ્રોપ મેન્યુ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમને બોટમ સાઈડ એક પ્રોફાઈલ આઈકન દેખાશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 4: બાદમાં ઈનપુટ લેન્ગવેજ ઓપ્શન પર જાવ.
સ્ટેપ 5: અહીં તમને બધી જ ભાષાનો ઓપ્શન દેખાશે. તમારી સુવિધા પ્રમાણે ભાષા પસંદ કરી શકો છો. જો તમે ગુજરાતીમાં ચેટજીપીટી વાપરવા ઈચ્છો છો તો ગુજરાતી સિલેક્ટ કરો.
ChatGPTનો ગુજરાતી ભાષામાં વેબ વર્ઝનમાં ઉપયોગ કેવી રીતે કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા ચેટજીપીટીને તમારા વેબ બ્રાઉઝરમાં ઓપન કરો.
સ્ટેપ 2: હવે બોટમમાં દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમારે સેટિંગ્સ ઓપ્શન પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 4: બાદમાં જનરલ સેટિંગ્સમાં જાવ અને સ્ક્રોલ ડાઉન કરો. જ્યાં તમને લેન્ગવેજ ઓપ્શન સિલેક્ટ કરવાનું કહેશે.
સ્ટેપ 5: અહીં તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની છે, જે બાદ તમે ગુજરાતીમાં લખીને સવાલ પૂછી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications