આધાર કાર્ડ ને એડ્રેસ પ્રુફ વિના કઈ રીતે અપડેટ કરવું

By Gizbot Bureau
|

આધારકાર્ડ ની અંદર ઓનલાઇન એડ્રેસ ને કઈ રીતે બદલવું. લોકો ઘણી વખત પૂછતાં રહેતા હોઈ છે કે આધાર કાર્ડ ની અંદર ઓનલાઇન એડ્રેસ ને કઈ રીતે બદલાવવું અથવા તેને કઈ રીતે અપડેટ કરવું. જો તમે એડ્રેસ બદલાવ્યું છે અને તમે તેને તમારા અઢાર કાર્ડ ની અંદર અપડેટ કરાવવા માંગો છો તો તેવું કરવા માટે ખુબ જ સરળ પગલાં ઓ છે જેની અંદર તમારે અમુક ડોક્યુમેન્ટ ને ફોલો કરવા પડશે કે જેની સૂચિ ભારતની અનન્ય ઓળખ સત્તા (યુઆઇડીએઆઇ) દ્વારા આપવા માં આવેલ છે.

આધાર કાર્ડ ને એડ્રેસ પ્રુફ વિના કઈ રીતે અપડેટ કરવું

અને એવા લોકો ને હંમેશા ચિંતા થતી હોઈ છે જેમની પાસે વેલીડ ડોક્યુમેન્ટ અથવા તો એડ્રેસ પ્રુફ નથી હોતું તેલોકો હંમેશા એમ થતું હોઈ છે કે તેલોકો કઈ રીતે અપડેટ કરી શકે છે. જોકે જો તમારી પાસે એડ્રેસ પ્રુફ નહીં હોઈ તો તેના કારણે તમને કોઈ મુશ્કેલી નહીં થાય. યુઆઈડીએઆઈ ની અંદર એક એવો ઓપ્શન પણ છે જેની અંદર તમે તમારા પરિવાર ના સદસ્યો અથવા મિત્રો અથવા લૅન્ડલૉર્ડ ના ઓથેન્ટિકેશન પર અપડેટ કરાવી શકો છો પરંતુ તેની અંદર તે વ્યક્તિ ની કન્સેન્ટ હોવી જરૂરી છે.

જો તેમાંથી કોઈ પણ વ્યક્તિ તેમના એડ્રેસ ને તમારા એડ્રેસ પ્રુફ તરીકે દેખાડવા માટે રાજી થઇ જાય છે તો યુઆદિડીએઆઈ દ્વારા એક પત્ર મોકલવા માં આવશે કે ઉપીયોગ તમે ઓનલાઇન એડ્રેસ અપડેટ કરવા માટે કરી શકો છો.

એડ્રેસ વેલિડેશન લેટર માટે અરજી કઈ રીતે કરવી

તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ ને ફોલો કરવા પડશે કે જે ખુબ જ સરળ છે.

- સૌથી પહેલા જે એપ્લિકન્ટ છે તેઓ એ આધાર ની સાથે https://ssup.uidai.gov.in/ssup/ પર લોગઇન થવું પડશે. અને ત્યાર બાદ તેમણે જે વેરિફાયર છે તેમના આધાર ની વિગતો પણ નાખવી પડશે.

- ત્યાર બાદ તમને એક સર્વિસ રિકવેસ્ટ નંબર આપવા માં આવશે.

- એક વખત જયારે આ નંબર આવી જાય ત્યાર બાદ યુઆઈડીએઆઈ વેરિફાયર ના મોબાઈલ નંબર ની અંદર એક લિંક મોકલશે.

- ત્યાર બાદ એડ્રેસ વેરિફાયરે તે લિંક પર ક્લિક કરવા નું રહેશે અને ત્યાર બાદ આધાર સાથે લોગઇન થઇ ને કન્સેન્ટ આપવા ની રહેશે.

- અને એપ્લિકન્ટ ને એડ્રેસ વેરિફાયર ના કન્સેટ વિષે મેસેજ તેમના મોબાઈલ નંબર પર મળી શકે છે.

- હવે અરજદારને એસઆરએન સાથે લોગ ઇન કરવાની જરૂર છે. તે પછી તે સરનામુંનું પૂર્વાવલોકન કરી શકે છે અને જો બધું બરાબર છે, તો તેને સબમિટ કરવાની જરૂર છે.

- એકવાર વિનંતિ સફળતાપૂર્વક સબમિટ થઈ જાય, તો અરજી માન્યતા પત્ર વિનંતી સબમિટ કરવાની તારીખથી 30 દિવસની અંદર સરનામાં ચકાસણીકર્તાની સરનામા પર મોકલવામાં આવે છે. પત્રમાં ગુપ્ત કોડ છે.

- ત્યાર બાદ એપ્લિકન્ટ એ સિક્રેટ કોડ નો ઉપીયોગ કરી અને અપડેટ એડ્રેસ સેક્શન ની અંદર જવા નું રહેશે લોગે કર્યા બાદ.

- ત્યાર બાદ તેમણે એડ્રેસ ને રીવ્યુ કરી અને સબમિટ કરવા નું રહેશે.

- અને ભવિષ્ય માં કામ આવે તેના માટે અપડેટ રિકવેસ્ટ નંબર ને નોંધી લેવો જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Aadhaar card address change online: How to update Aadhaar Card without address proof – follow these steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X