માસ્ક પહેર્યું હોઈ ત્યારે એપલ વોચ દ્વારા આઈફોન ને કઈ રીતે અનલોક કરવો

By Gizbot Bureau
|

જેવી કે બધા ને આશા હાટ એપલ દ્વારા તેમના બધા જ ડીવાઈસ માટે નવા સોફ્ટવેર અપડેટ ને જાહેર કરવા માં આવેલ છે.

માસ્ક પહેર્યું હોઈ ત્યારે એપલ વોચ દ્વારા આઈફોન ને કઈ રીતે અનલોક કરવો

અને તેની અંદર બધા જ ફીચર્સ માંથી એક ફીચર ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે જો તમે આઈફોન અને એપલ વોચ બંને ધરાવો છો. કંપની દ્વારા માસ્ક પહેર્યું હોઈ ત્યારે ફેસ આઈડી દ્વારા ફોન ને અનલોક કરવા માટે એક રસ્તો શોધ્યો છે.

આઇઓએસ 14.5 અને વોચઓએસ 7.4 ના અપડેટ ની સાથે એપલ દ્વારા એક નવા ફીચર ને લોન્ચ કરવા માં આવેલ છે જેની મદદ થી યુઝર્સ હવે એપલ વોચ ની મદદ થી પોતાના આઈફોન ને લોન્ચ કરી શકે છે.

આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારી પાસે નીચે જણાવેલ વસ્તુઓ હોવી જરૂરી છે.

- આઈફોન કે જેની અંદર ફેસ આઈડી નો ઉપીયોગ થતો હોઈ, એટલે કે આઈફોન એક્સ અથવા તેના પછી નો કોઈ પણ આઈફોન જેની અંદર આઇઓએસ 14.5 અથવા ત્યાર પછી ની ઓએસ ચાલી રહી હોઈ.

- એપલ વોચ સિરીઝ 3 અથવા ત્યાર પછી ના કોઈ મોડેલ જેની અંદર વોચઓએસ 7.4 અથવા ત્યાર પછી નું કોઈ વરઝ્ન ચાલતું હોઈ.

- આઈફોન અને એપલ વોચ પેર્ડ હોવા જરૂરી છે.

- વાઇફાઇ એક્સેસ

- બ્લુટુથ ચાલુ હોવું જરૂરી છે.

- એપલ વોચ પાસકૉડ અને રીસ્ટ ડિટેક્શન ની સાથે

આ ફીચર ને ચાલુ કરવા માટે તમારે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરવા પડશે.

- તમારા આઈફોન પર સેટિંગ્સ એપ ને ઓપન કરો.

- ફેસ આઈડી અને પાસકૉડ પર ક્લિક કરો.

- તમારા પાસકૉડ ને ટાઈપ કરો.

- નીચે ની તરફ સ્ક્રોલ કરી અને અનલોક વિથ એપલ વોચ ના વિકલ્પ ને પસન્દ કરો.

- વોચ નેમ ની પછી ના ફીચર ને ઓન કરો.

અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી જોઈએ કે આ ફીચર ની અંદર તમારા આઈફોન ને અનલોક કરવા માટે ફેસઆઈડી નો ઉપીયોગ નથી કરવા માં આવતો જેથી જયારે તમારી એપલ વોચ દ્વારા તેની સાથે લિંક કરેલા આઈફોન ને અનલોક કરવા માં આવે છે ત્યારે એક હેપ્ટિક ફીડબેક ની સાથે તમારી એપલવોચ પર એક એલર્ટ આપવા માં આવે છે.

અને ત્યારે તમને લોક આઈફોન નું બટન વધુ કામ માં આવી શકે છે. અને જો યુઝર્સ દ્વારા આ ફીચર ને પસન્દ કરવા માં આવે છે તો ત્યારે તેઓ ની પાસે પાસકૉડ માંગવા માં આવે છે. અને તેમના આઈફોન ને અનલોક કરવા માટે પણ તેઓ ને પાસકૉડ ને એન્ટર કરવો જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Unlock iPhone With Your Face Mask On: It’s Really Simple

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X