તમારા ટીવીને તમારા વ્યક્તિગત ડેટા 'ચોરી' થી કેવી રીતે રોકવું તે અહીં છે

By Gizbot Bureau
|

તે પણ એક સમય હતો કે જ્યારે આપણે ટેલિવિઝનને એક ઈડિયટ બોક્સ તરીકે બોલાવતા હતા. પરંતુ જે નવા ટેલિવિઝન અત્યારે આવી રહ્યા છે તેને સરળતાથી ઈન્ટરનેટ સાથે જોડી શકાય છે અને ઓનલાઇન કન્ટેન્ટને સરળતાથી તમારા ટીવી પર સ્ટ્રીમ પણ કરી શકાય છે. અને હવે ટીવી તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ને ધ્યાનમાં રાખી અને તમને પોતાની રીતે કયો કન્ટેન્ટ જુઓ તેના વિશે મદદ પણ કરે છે.

તમારા ટીવીને તમારા વ્યક્તિગત ડેટા 'ચોરી' થી કેવી રીતે રોકવું તે અહીં છ

અને તેવું ઓટોમેટિક કન્ટેન્ટ recognition એ સી આર ની મદદથી ચાલુ થાય છે તે ટીવી પર જેટલા પણ કન્ટેન્ટ અને પ્લે કરવામાં આવે છે તેને ઓળખવાની કોશિશ કરતું હોય છે ચીની અંદર ઓવર ધ એર કેબલ સર્વિસ અને ડીસ બધાનો સમાવેશ થાય છે આ એક ખુબ જ યુઝફુલ પીચર લાગી શકે છે પરંતુ તેની એક downside પણ છે કેમ કે અમુક રિપોર્ટ આવી રહ્યા છે કે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે ટેલિવિઝનની આ બધી બ્રાન્ડો જે માહિતીને આપણા ટીવીમાંથી ભેગી કરે છે તેને કોઈ થર્ડ પાર્ટી એજન્સીને એડવર્ટાઇઝીંગ માટે વહેંચતી હોય છે. જોકે એક આપણા ટેલિવિઝન ની અંદર ખૂબ જ મોટો બદલાવ આપણે બધાએ જોયો છે.

તો આપણે આપણા સ્માર્ટ ટીવી ને આપણા પર કરવાથી અને આપણી અંગત વિગતોને કલેક્ટ કરવા થી કેવી રીતે રોકી શકીએ છીએ? દરેક ટેલિવિઝન બ્રાન્ડની પોતાની અલગ અલગ રીત હોય છે અને અમે તે દરેક રીતે વિશે આ આર્ટીકલ ની અંદર નીચે જણાવી રહ્યા છીએ.

એલજી:

સેટિંગ મેનુની અંદરથી લાઇવ પ્લસ ઓપ્શનને બંધ કરો.

નવા એલજીના models ની અંદર

મેનુ સ્ક્રીન ની અંદર જમણી બાજુ ટોચ પર આપેલ સેટિંગ્સ આઈકોન પર ક્લિક કરો ત્યારબાદ ઓલ સેટિંગ્સ પર જાવ અને તેની અંદર જનરલ ઓપ્શનને પસંદ કરો ત્યારબાદ નીચેની તરફ સ્ક્રોલ કરી અને લાઇવ પ્લસ ઓપ્શનને ગોતો.

જુના મોડેલ ની અંદર

About his tv વિકલ્પ ની અંદર યુઝરને એગ્રીમેન્ટ નો ઓપ્શન હોય છે તેની અંદર જઈ અને તમારા terms of use પ્રાઈવસી પોલીસી ઇન્ફોર્મેશન પર્સનલ એડવર્ટાઇઝિંગ વગેરેને બંધ કરી નાખો.

સોની:

Samsung:

વ્યૂઇંગ ઈન્ફોર્મેશન સર્વિસ ને બંધ કરો.

Samsung ના નવા સ્માર્ટ ટીવી ની અંદર

મેનુ ની અંદર જઈ અને સેટિંગ્સ પર જાઓ ત્યારબાદ સપોર્ટ ની અંદર જાવ અને નીચેની તરફ સ્ક્રોલ કરી અને અને પોલીસ ની અંદર જાવ, ત્યારબાદ ન્યુ ઈન્ફોર્મેશન સર્વિસ અને voice recognition સર્વિસ ને બંધ કરો.

સેમસંગના જુના સ્માર્ટ ટીવી ની અંદર

સેટિંગ્સ પર ક્લિક કરી અને સપોર્ટ ની અંદર જાઓ ત્યારબાદ અને પોલિસીના વિકલ્પ ને શોધો, ત્યારબાદ ઝીંક પ્લસ અને વોઈસ રેકોર્ડ ની સર્વિસ ને શોધી અને તેને ડિસેબલ કરો.

નોંધ: અહીં એક વસ્તુ ની નોંધ લેવી જરૂરી છે કે વોઈસ રેકોર્ડ મિશન સર્વિસને બંધ કરવાથી ટીવી ની અંદર જેટલી પણ વોઇસ રિલેટેડ પર્સનાલિટી આપવામાં આવે છે તે બધી બંધ થઈ જશે.

ઝિયામી:

ટીવીના સેટિંગ ની અંદર જઈ અને યુઝર એગ્રીમેન્ટ ઇન્ફોર્મેશન ને ડિસેબલ કરો.

અને પેચ વોલ ઓએસ માટે પણ તમારે યુઝર એગ્રીમેન્ટ ઇન્ફોર્મેશન ને બંધ કરવી પડશે.

વિયું:

સાંબા ઇન્ટરેક્ટિવ ટીવીને બંધ કરો.

સેટિંગ્સ ની અંદર જઈ અને સિસ્ટમ પ્રેફરન્સીસ વિકલ્પ પસંદ કરો ત્યારબાદ લાંબા ઇન્ટરેક્ટિવ ટીવી ના વિકલ્પ ને પસંદ કરી અને તેને બંધ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
How to stop your TV from getting access to your personal data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X