વોટ્સએપ તમારા સ્માર્ટફોન ના સ્ટોરેજ ને ઓછું ખાય તેવું કઈ રીતે કરવું

By Gizbot Bureau
|

એ વાત માં શંકા નથી કે આજ ના સમય માં બધા જ લોકો પોતાના સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ નો ઉપીયોગ કરતા જ હોઈ છે. અને આટલા વર્ષો ની અંદર વોટ્સએપ એ સૌથી વધુ ઉપીયોગ માં લેવા માં આવતી એપ છે કેમ કે તેની અંદર મેસેજીસ, લોકેશન, કોન્ટેક્ટ, ડોક્યુમેન્ટ, અને ફોટોઝ અને વિડિઓઝ ખુબ જ સરળતા થી મોકલી શકાય છે. અને એ વાત માં પણ કોઈ શન્કા નથી કે સમય જતા આ બધા ફોટોઝ અને વિડિઓઝ તમારા સ્માર્ટફોન ની અંદર ઘણી બધી જગ્યા રોકે છે. અને ખાસ કરી ને ત્યારે આ ખુબ જ વધુ જગ્યા રોકી લે છે કે જયારે તમને આ બધી મીડિયા ફાઈલ ને થોડા થોડા સમય પર જો સાફ કરવા ની ટેવ ના હોઈ તો તે તમારા સ્માર્ટફોન સ્ટોરેજ ની ખુબ જ મોટી જગ્યા રોકે છે.

વોટ્સએપ તમારા સ્માર્ટફોન ના સ્ટોરેજ ને ઓછું ખાય તેવું કઈ રીતે કરવું

વોટ્સએપ તમે જે ચેટ ની અંદર કોઈ પણ ફોટોઝ અથવા વિડિઓઝ મેળવો છો તેને ઑયતાની મેળે બધા ને જ ડાઉનલોડ કરી લે છે. પરંતુ જો તમે તે ફીચર ને બંધ કરી નાખો તો તમે કઈ કઈ વસ્તુ ને ડાઉનલોડ કરવી તેને કન્ટ્રોલ કરી શકો છો અને તેના કારણે તમે તમારા સ્માર્ટફોન ના સ્ટોરેજ ને પણ વધુ સરળતા થી કન્ટ્રોલ કરી શકો છો. અને જો તમને તે ફીચર ને કઈ રીતે બંધ કરવું તેના વિષે ખબર ના હોઈ તો તેના વિષે સ્ટેપ બાય સ્ટેપ નીચે જણાવવા માં આવેલ છે.

એન્ડ્રોઇડ માટે

વોટ્સએપ ઓપન કરો.

ઉપર જમણી તરફ જે ત્રણ ડોટ આપવા માં આવ્યા છે તેના પર ટેપ કરો.

  • સેટિંગ્સ માં જાવ
  • ત્યાર બાદ ચેટ પર ટેપ કરો
  • મીડિયા વિઝિબિલિટી ને ગોતો.
  • તેને બંધ કરો.
અને જો તમે આ સેટિંગ્સ ને વોટ્સએપ ની અંદર બધા જ ચેટ્સ માટે રાખવા ના માંગતા હોવ અને માત્ર અમુક ચેટ માટે જ રાખવા માંગતા હોવ તો તેવું કરવા માટે નીચે જણાવવા માં આવેલ સ્ટેપ્સ ને અનુસરો.
  • ચેટ ને ઓપન કરો
  • ઉપર ની તરફ જમણી બાજુ જે ત્રણ ડોટ આપવા માં આવ્યા છે તેના પર ટેપ કરો.
  • વ્યુ કોન્ટેક્ટ પર ટેપ કરો.
  • ત્યાર બાદ વ=મીડિયા વિઝિબિલિટી પર ટેપ કરો.
ત્યાર બાદ એપ તમને પૂછસે કે "આ ચેટ દ્વારા જે છેલ્લે ફાઈલ ને ડાઉનલોડ કરવા માં આવી છે તેને વિઝિબલ રાખવી છે કે નહીં?"

તેની અંદર "નો" ના ઓપ્શન ને પસન્દ કરો.

એકવાર તમે આ કરી લો તે પછી, વૉટશેપસ તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં મીડિયાના સ્વચાલિત ડાઉનલોડને રોકશે. ખાસ કરીને, કોઈ ચોક્કસ ચેટ માટે આપમેળે ડાઉનલોડને અક્ષમ કરવાનો વિકલ્પ જૂથ ચેટ્સ માટે માન્ય છે.

આઈફોન માટે

વોટ્સએપ ઓપન કરો

જમણી બાજુ નીચે ની તરફ આપેલ સેટિંગ્સ ઓપ્શન ને ઓપન કરો

ચેટ્સ પર ટેપ કરો

સેવ ટુ કેમેરા રોલ પર ટેપ કરો

તેને બંધ કરો

અને તમે આઈફોન પર ભવિષ્ય ના મીડિયા ડાઉનલોડ ના પ્રેફરન્સ ને પણ મેનેજ કરી શકો છો તેના માટે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.

વોટ્સએપ ઓપન કરો

જમણી બાજુ નીચે આપવા માં આવેલ સેટિંગ્સ ઓપ્શન ને પસન્દ કરો

ડેટા અને સ્ટોરેજ યુઝેજ ની અંદર જાવ

વોટ્સએપ ક્યારે ઓટોમેટિકલી ફોટોઝ, વિડિઓઝ અને ડોક્યુમેન્ટ ને ડાઉનલોડ કરશે.

અને ત્યાર બાદ જે ફાઈલ ને જયારે ડાઉનલોડ કરવી હોઈ તે અનુસાર નેવર, વાઇફાઇ, અથવા વાઇફાઇ અને સેલર ના ઓપ્શન ને પસન્દ કરો.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to stop WhatsApp from eating your smartphone storage

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X