ગુગલ પ્લે સ્ટોર પર ખોટી એપ્સ ને કઈ રીતે સ્પોટ કરવી

By Gizbot Bureau
|

આજના સમયની અંદર બધી જગ્યા ઉપર તમને એપ્લિકેશન જોવા મળશે જેની અંદર સ્માર્ટ ફોન સ્માર્ટ વોચ લેપટોપ અને ટીવી નો પણ સમાવેશ થઇ ચૂક્યો છે અને માત્ર એટલું જ નહીં પરંતુ આપની ઈકોસિસ્ટમ 8 બધા જ ડિવાઇસને સંપૂર્ણ બનાવે છે. પછી ભલે તે એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય કે આઈઓએસ ડિવાઇસ હોય અથવા વિન્ડોઝ નું મશીન હોય તે બધા જ પ્લેટફોર્મ પર ઘણી બધી ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ હોય છે અને તે બધી જ કેટેગરી માટે સાચું છે જેની અંદર શોપિંગથી લઇને પ્રોડક્ટિવિટી દિલ્હી અને એન્ટરટેઇનમેન્ટ સુધી બધી જ એપ્લિકેશન નો સમાવેશ થાય છે અને ફ્રી એપ્લિકેશન ની અંદર ખોટી એપ્સ નો પણ સમાવેશ થતો હોય છે.

ગુગલ પ્લે સ્ટોર પર ખોટી એપ્સ ને કઈ રીતે સ્પોટ કરવી

ગુગલ દ્વારા ઘણી બધી ખોટી અપને પકડવા માટે ઘણા બધા અલગ અલગ સિક્યુરિટી ચેક પ્લે સ્ટોર ની અંદર રાખ્યા છે પરંતુ તેમ છતાં ઘણી બધી એપ્લિકેશન પ્લેશટોર સુધી પહોંચી જતી હોય છે. અને જ્યારે પણ આ પ્રકારની અપને ગુગલ દ્વારા પકડવામાં આવે છે ત્યારબાદ તેને તુરંત જ કાઢી નાખવામાં આવતી હોય છે પરંતુ ઘણી બધી એપ્સ એવી પણ હોય છે કે જે ગુગલ પકડી શકતું નથી.

શા માટે ખોટી એપ્સ બનાવવામાં આવે છે?

જ્યારે ઘણી બધી આ ખોટી એપ્લિકેશનમાં બેનર જાહેરાતો બતાવવામાં આવતી હોય છે પરંતુ ઘણી બધી એવી પણ હોય છે કે જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ઘણી બધી એપ્લિકેશન એવી પણ હોય છે કે જેની અંદર માલવેર હોય છે કે જે તમારી અંગત ઇન્ફર્મેશન ને ચોરી શકે છે તેની અંદર તમારા કોન્ટેક્ટ તમારા મેસેજ વાંચી શકે છે વગેરે જેવી ઘણી બધી વસ્તુ કરી શકે છે અને ઘણી બધી એપ્લિકેશન તમારા સ્ટોરેજ નું એક્સેસ પણ મેળવી શકે છે અને તમારા કેમેરાનું પણ એક્સેસ મેળવી શકે છે. અને ઘણી બધી એપ્સ એવી પણ હોય છે કે જે તમારી બેંકની વિગતોને ચોરી કરી અને તમારી સાથે સ્કેમ પણ કરી શકે છે.

થોડા મહિનાઓ પહેલા ટ્રેન્ડ માઇક્રો દ્વારા ગુગલ પ્લે સ્ટોર પર એક બેન્કિંગ માલવેર ને સ્પોર્ટ કરવામાં આવ્યો હતો કે જે મોશન સેન્સર નો ઉપયોગ કરી અને દિપક થવાથી બચી રહ્યું હતું. અને વર્ષ 2018 ની અંદર કાસકી લેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચાર ટકા ભારતીય યુઝર્સ બેન્કિંગ સ્કેમ નો શિકાર બની ચુક્યા છે. આ એપ્લિકેશન એટેક અને બેન્ક એકાઉન્ટ નંબર પાસવર્ડ વગેરે જેવી બધી જ માહિતી નું એક્સ આપી શકે છે તો તમે ખોટી એપ્લિકેશન ને કઈ રીતે ઓળખી શકો છો તેના વિશે નીચે જાણો.

ગુગલ પ્લે સ્ટોર પર ખોટી એપ્લિકેશન કઈ રીતે ઓળખવી

-જ્યારે તમે ગુગલ પ્લે સ્ટોર ની અંદર કોઈ એપ્લિકેશન માટે સર્ચ કરો છો ત્યારે તે જ નામની અથવા તેના જેવા નામની ઘણી બધી એપ તમારી સામે આવતી હોય છે. અને તેની અંદર તફાવત માત્ર સ્પેલિંગ મિસ્ટેક નો અથવા નામ અથવા ડિસ્ક્રિપ્શન ની અંદર જોવા મળતો હોય છે. અને તેના માટે તમારે તે તે એપ્લિકેશનના ડિસ્ક્રિપ્શન ને સરખી રીતે વાંચવું જોઈએ.

-‎અને જ્યારે તમે તમારી એપ્લિકેશનનું વાંચી રહ્યા હો ત્યારે તમારે તેની અંદર એડિટર્સ 24 અથવા ટોપ ડેવલોપર જેવા ટેગ ને પણ જોવું જોઈએ કે જે મોટા ભાગે છે નહીં હોય છે અને જો તમે વધુ સુરક્ષિત રહેવા માંગતા હો તો તમારે તે પબ્લિશર ના વેબસાઇટ પર પણ જઈ અને ચેક કરવું જોઈએ.

-‎જ્યારે તમે કોઈ ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન જેવી કે વોટ્સએપ ફેસબુક પબજી મોબાઈલ વગેરે ડાઉનલોડ કરો છો ત્યારે તેનો ડાઉનલોડ કાઉન્ટ પણ ખૂબ જ વધુ હોય છે. અને જ્યારે કોઇપણ એપ્લિકેશન નો ડાઉનલોડ કાઉન્ટ પાંચ હજાર કરતાં વધુ ઓછો હોય છે ત્યારે તે ખોટા હોવાના ચાન્સ ખૂબ જ વધી જતા હોય છે.

-‎ત્યાર બાદ તમારે તેની પબ્લિશ તારીખ પણ જોવી જોઈએ. જો કોઈ ખૂબ જ પ્રખ્યાત કંપની દ્વારા તેને બનાવવામાં આવી હશે તો તેની પબ્લિશ ની તારીખ પણ જણાવવામાં આવી હશે પરંતુ મોટાભાગની ખોટી એપ્લિકેશનની પબ્લિકની તારીખ થોડા સમય પહેલાં જ હોય છે જ્યારે મોટાભાગની ચેનલ એપ્લિકેશન ની અંદર અપડેટ ઓન જેવું જોવા મળશે.

-‎કોઈ પણ ખોટી એપ્લિકેશન ને પકડવા માટે આ સૌથી અગત્યનું રસ્તો સાબિત થઇ શકે છે જેની અંદર તમારે જોવાનું રહેશે કે તે કઈ કઈ વસ્તુ માટે પરમિશન માગી રહ્યું છે. ઉદાહરણ તરીકે જ્યારે પણ તમે કોઈ થર્ડ પાર્ટી મેસેજિંગ એપ્લિકેશન નો ઉપયોગ કરો છો ત્યારે તે સામાન્ય રીતે ફોન બુક ડાયલર અને બેકઅપ માટે સ્ટોરેજ ની પરમિશન માંગતો હોય છે પરંતુ જો તે કેમેરા ઓડિયો વગેરે જેવી પરમિશન પણ માગી રહ્યું છે ત્યારે તમારે ચિંતા કરવી જોઈએ અને તમારે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે તે પ્રકારની કોઇપણ વધારાની પરમિશન આ એપ્લિકેશનને આપી રહ્યા નથી.

ઉપર જણાવેલ બધી જ ટિપ્સને ધ્યાનમાં રાખી અને તમે સરળતાથી ખોટી એપ્લિકેશન થી બચી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Spot Fake Apps On Google Play Store

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X