એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

By Gizbot Bureau
|

આપણે ઘણી બધી વખત એ પ્રકારની પરિસ્થિતિમાં મૂકાઈ જતાં હોઈએ છીએ કે જ્યારે આપણી પાસે ઇન્ટરનેટ કનેક્શન હોતું નથી પરંતુ આપણે આપણા પરિવારજનો અથવા મિત્રો સાથે આપણું લોકેશન શેર કરવાની જરૂર પડતી હોય છે. આપણું લોકેશન શેર કરવા માટે ઘણા બધા વિકલ્પો આપવામાં આવે છે પરંતુ તેમાંથી મોટાભાગના વિકલ્પો ની અંદર તમારે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર રહેતી હોય છે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા લોકેશન કઈ રીતે શેર કરવી

રીજ કમ્યુનિકેશન સર્વિસની મદદથી હવે એસએમએસ ની અંદર પણ ઘણા બધા મલ્ટીમીડિયા કન્ટેન્ટને શેર કરી શકાય છે જેની અંદર લોકેશન નો પણ સમાવેશ કરવામાં આવે છે. અને કેમકે યુઝર એસએમએસ મોકલવા માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર રહેતી નથી જેથી તેની અંદર તમે લોકેશન પણ ઇન્ટરનેટ કનેક્શન વિના શેર કરી શકો છો.

એસએમએસની મદદથી તમે તમારા લોકેશન ને કઈ રીતે શેર કરી શકો છો તેના વિશે ઘણી બધી વાત કરવામાં આવતી નથી તો આ આર્ટીકલ ની અંદર અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર એસએમએસ દ્વારા તમારું લોકેશન શેર કરી શકો છો.

- જો તમારા સ્માર્ટફોનની અંદર એન્ડ્રોઇડ મેસેજ ના હોય તો ગુગલ પ્લે સ્ટોર પર છે અને તેને ડાઉનલોડ કરો.

- ‎ત્યારબાદ તેને ઓપન કરી અને તેની અંદર જેટલી પણ જરૂરી પરમીશન આપવાની હોય તે આપો અને તે એપને તમારા સ્માર્ટફોનમાં default એસએમએસ તરીકે સેટ કરો.

- ‎ત્યારબાદ સ્ટાર્ટ ચેટ બટન પર ક્લિક કરો

- ‎ત્યારબાદ ફોન નંબર નાખો અથવા કોન્ટેક્ટ લિસ્ટ માંથી પસંદ કરો.

- ‎ત્યારબાદ ચેટ વિન્ડો ની અંદર પ્લસ આઇકોન પર ક્લિક કરો.

- ‎અને ત્યાર બાદ નવી વિન્ડો ની અંદર સેન્ડ ધીસ લોકેશન બટન પર ક્લિક કરો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Share Location On RCS Messaging

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X