Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
વોટ્સએપ પર 100એમબી કરતાં મોટી ફાઈલ કઈ રીતે શેર કરવી
ટેલિગ્રામ દ્વારા તાજેતરની અંદર એક અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓ પોતાના યુઝર્સને 2 જીબી સુધીની ફાઈલ શેર કરવાની અનુમતિ આપે છે. જ્યારે બીજી તરફ વોટ્સએપ ની અંદર માત્ર તમને 100 એમબી સુધીની ફાઈલ શેર કરવાની અનુમતિ આપવામાં આવે છે. તેથી જ્યારે કોઇ યૂઝર ને કોઈ મોટી ફાઈલ શેર કરવી છે ત્યારે તેઓને ડ્રોપબોક્સ અથવા બીજા કોઇ સોફ્ટવેરનું સહારો લેવો પડતો હોય છે. પહેલા ટેલિગ્રામ દ્વારા 1.5 gb ડેટા ફાઇલ શેર કરવાની અનુમતિ આપવામાં આવતી હતી અને હવે તેને વધારી અને 2gb કરી દેવામાં આવી છે.

પરંતુ જો તમે ટેલિગ્રામ નો ઉપયોગ નથી કરતા અને માત્ર આ કારણથી તમે તે અપને તમારા ફોનની અંદર ડાઉનલોડ પણ નથી કરવા નથી માંગતા. અને જો તમે એક વોટ્સએપ યૂઝ કરવો અને તમે એવું ઈચ્છી રહ્યા હો કે વોટ્સએપ એ તો એમ કરતાં વધુ ફાઈલ શેર કરવાનો વિકલ્પ આપવો જોઈએ તો તમે તેના માટે એક કામ કરી શકો છો.
તમે ગુગલ ડ્રાઈવ 50 જીબી સુધીની ફાઈલ ફ્રી માં અપલોડ કરી શકો છો. અને ગુગલ દ્વારા રૂપિયા 130 પ્રતિ મહિના ના ચાર્જ પર 16gb જગ્યા આપવામાં આવે છે. અને તે ખૂબ જ સારી ડીલ કરી શકાય કેમકે તમે 20gb જેટલી જગ્યા સાથે સ્ટોરેજ ડિવાઇસ ખરીદવા માટે પણ ઓછામાં ઓછા રૂપિયા ૧૫૦ લાગી શકે છે.
તો તમે આ મેસેજિંગ એપ ની અંદર ગુગલ ડ્રાઈવ ની મદદથી મોટી ફાઈલ શેર કરી શકો છો. અત્યારે તમે વોટ્સએપ ની અંદર 16એમબી સુધી ના વિડીયો મોકલી શકો છો અને રેગ્યુલર file 100 એમબી સુધીની મોકલી શકો છો. અને તેના કરતાં મોટી સાઇઝ વાળા વિડીયો અથવા ફાઇલ મોકલવાની અનુમતિ વોટ્સએપ દ્વારા આપવામાં આવતી નથી.
વોટ્સએપ પર મોટી ફાઈલ શેર કરવા માટેનું માત્ર એક જ રસ્તો છે કે તમારે તેને પહેલાં ગુગલ ડ્રાઇવ પર અપલોડ કરવાની રહેશે અને ત્યાર પછી તેને વોટ્સએપ પર શેર કરવાની રહેશે. અને તેના માટે તમારે અમુક સરળ પગલાં અનુસરવા પડશે.
- સૌપ્રથમ ગૂગલ ડ્રાઈવ ઓપન કરી અને તેની અંદર આપેલા પ્લસમાં આઈકોન પર ક્લિક કરો કે જેને સ્ક્રીનની જમણી બાજુ નીચેની તરફ આપવામાં આવે છે.
- ત્યાર પછી અપલોડ ફાઈલ એન્ડ સિલેક્ટ ઈટ પર ક્લિક કરો, એક વખત જ્યારે તે ફાઈલ અપલોડ થઈ જશે ત્યાર પછી તેને એપ ની અંદર ટોચમાં બતાવવામાં આવશે.
- ત્યાર પછી તમારે આપેલા ત્રણ ટકા પર ક્લિક કરી અને કોપી લિંગના વિકલ્પને પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી તે ફાઈલને તમારા સ્માર્ટફોનમાં ક્લિપબોર્ડ પર કોપી કરી લેવામાં આવશે ત્યાર પછી તમે વોટ્સએપ ઓપન કરી અને જે તે વ્યક્તિના ચેટને ઓપન કરી અને તે લિંક પેસ્ટ કરી અને મોકલી શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190