એન્ડ્રોઇડ ની અંદર સ્પીચ ટુ ટેક્સ્ટ ને કઈ રીતે સેટઅપ કરવું

ટેક્સ્ટ ટુ સ્પીચ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો

|

તમારા ફોન પર બધી જ પરિસ્થિતિ ની અંદર તમે ટાઈપ કરી શકો તે શક્ય નથી, સરળ નથી અને કાયદાકીય પણ નથી. જેમ કે ડ્રાઈવિંગ કરતી વખતે.

એન્ડ્રોઇડ ની અંદર સ્પીચ ટુ ટેક્સ્ટ ને કઈ રીતે સેટઅપ કરવું

અને આ મુદ્દા ને ધ્યાન માં રાખી અને ગુગલ એ એક ફીચર બનાવ્યું છે જેનું નામ છે સ્પીચ તું ટેક્સ્ટ કે જે ટેક્સ્ટ મેસેજીસ ને તમારા બોલવા મુજબ લખી આપે છે અને અમને એ જોઈ ને આશ્ચર્ય થયો જયારે અમે જોયું કે વોઇસ રેકોગ્નાઈઝેશન પણ એકદમ સચોટ હતું. અને જો તમે પણ આ સ્પીચ ટુ ટેક્સ્ટ ફીચર નો ઉપીયોગ કરવા માંગતા હો તો તેના માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરવા પડશે.
એન્ડ્રોઇડ ની અંદર સ્પીચ ટુ ટેક્સ્ટ ને કઈ રીતે સેટઅપ કરવું

સ્ટેપ-1: કોઈ પણ એવી એપ ને ઓપન કરો કે જેની અંદર કીબોર્ડ આવતું હોઈ અને ત્યાર બાદ જે જગ્યા પર લખવા નું હોઈ તેના પર ક્લિક કરો,

સ્ટેપ-2: હવે જે ખૂણા માં માઈક્રોફોન બટન આપેલું છે તેના પર ક્લિક કરો.

સ્ટેપ-3: ત્યાર બાદ જયારે તમને એવું સાંભળવા મળે કે "સ્પિક નાવ" ત્યાર બાદ તમારે જે મેસેજ મોકલવો છે તેમાં જે લખવું હોઈ તે બોલવા મંડો.

સ્ટેપ-4: અને જો તમે તેની અંદર કોઈ વિરામચિહ્નો, ઉમેરવા માંગતા હો તો તે પણ બોલો,

સ્ટેપ-5: વિરામચિહ્નો માટે: પીરિયડ (.), કોમા (,), ક્વેશચન માર્ક (?), એક્સલેમેશન અથવા એક્સલેમેશન પોઇન્ટ (!).

સ્ટેપ-6:
રેખા અંતર માટે: એન્ટર અથવા ન્યૂ લાઈન, ન્યૂ પેરેગ્રાફ

Best Mobiles in India

Read more about:
English summary
It is never easy, safe or legal to use your phone for typing, talking during certain situations like driving.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X