Just In
- 18 hrs ago
Google Pay, Paytm અને બીજી UPI એપ્સથી બિલ્સ ભરવા છે સરળ, આ રહ્યા સ્ટેપ્સ
- 24 hrs ago
આ 10 એપ્સ છે તમારા મોબાઈલ માટે જોખમી, તાત્કાલિક કરો અનઈન્સ્ટોલ
- 1 day ago
ઓનલાઈન ફ્રોડથી બચવા માટે અપનાવો આ 7 રીત, અહીં જાણો
- 2 days ago
આ રહ્યા Jioના રૂ.600થી સસ્તા પ્લાન સૌથી વધુ ફાયદા સાથે, આજે જ કરાવો રિચાર્જ
તમારા સ્માર્ટફોનની લોક સ્ક્રીન પર ઇમર્જન્સી કોન્ટેક્ટ કઈ રીતે સેટ કરવા
આપણા બધાના ફોન હંમેશા આપણા હાથમાં જ અને આપણી સાથે જ રહેતા હોય છે અને આજકાલ આપણા બધાની અંદર એ ડર પણ બેસી ગયો છે કે આપણી અંગત વિગતો અને આપણા ડેટા જાહેર ન થઈ જાય અને તેને સુરક્ષિત રાખવા પડે કે જેથી તે પબ્લિક ના હાથમાં ના આવી જાય. અને આજના આજ ડિજિટલ દુનિયા ની અંદર તેઓ રાખવું પણ પડતું હોય છે પરંતુ ઘણી બધી એવી પરિસ્થિતિ પણ આવતી હોય છે જીવીકે ઇમરજન્સી અને આ પ્રકારની કોઈ ઇમરજન્સીની પરિસ્થિતિની અંદર જે વ્યક્તિ સૌથી પહેલાં તમારી પાસે પહોંચે છે જો તેમની પાસે તમારી કોઈ માહિતી હોય તો તે તમને વધુ મદદરૂપ થઈ શકે છે અને તમને વધુ લાભ થઇ શકે છે.

અને બધા જ માણસોની જે કોઈને કોઈ રીતે તેમના યૂઝર્સની માહિતીને સુરક્ષિત રાખવા માટે અને બીજા લોકો તેના સુધી પહોંચી ન શકે તેના માટે કોઈ ને કોઈ સુરક્ષાને ફીચરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમારી લોક સ્ક્રીન પર ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર તમારા બ્લડ ગ્રુપ વગેરે જેવી માહિતી રાખવી જોઈએ કેમકે જ્યારે કોઈ પણ અકસ્માત અથવા કોઈ ઇમરજન્સી ની પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે મોટે ભાગે જે વ્યક્તિ સૌથી પહેલાં તમારી નજીક પહોંચે છે તે અજાણ હોય છે અને જો તે વ્યક્તિ તમારા સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે તેથી એક સરળ આ પદ્ધતિનો ઉપયોગ કરી અને તમારી લૉક સ્ક્રીન પર અમુક જરૂરી બાબતો વિશે જણાવવું જોઈએ.
કોઈપણ એન્ડ્રોઇડ ફોન પર ઈમરજન્સી કોન્ટેક ને સેટ અપ કરો
સૌથી પહેલી પદ્ધતિ એ છે કે તમારા ફોનની અંદર આપવામાં આવે ઈમરજન્સી ઇન્ફોર્મેશન ફીચરનો ઉપયોગ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કરો.
સ્ટેપ-૧
એપ સ્ટોરમાંથી સેટીંગ એપ ની અંદર જાવ.
સ્ટેપ 2
ત્યારબાદ સેટિંગ્સની અંદરથી ઇમરજન્સી ઇન્ફોર્મેશન આ વિકલ્પને પસંદ કરો.
સ્ટેપ 3
ઈમરજન્સી નવું ફીચર તમારા સેટિંગ્સ અલગ જગ્યા પર હોઈ શકે છે અને તે તમારા એન્ડ્રોઇડના વર્ઝન પર આધાર રાખે છે તેથી તમે સર્ચ ની અંદર જઈ અને આ ફિચરને શોધી શકો છો.
સ્ટેપ ૪
ત્યારબાદ એડિટ ઇન્ફોર્મેશન પર ટેપ કરો અને તમારી મેડિકલ ઇન્ફોર્મેશન તેની અંદર આપો. અને મોટાભાગના એન્ડ્રોઇડ યુઝર્સ પાસે ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર અને ટેક્સ્ટ મેસેજ અને ઈમરજન્સી દરમિયાન કામ લાગે તે માટે જોડવાના વિકલ્પોને પણ આપવામાં આવ્યો હશે.
સ્ટેપ 5
તેની અંદર તમારે તમારું નામ એડ્રેસ બ્લડગ્રૂપ energies મેડિકેશન ઓર્ગન ડોનર મેડિકલ નોટ વગેરે જેવી બાબતોને જોડવી જોઈએ જેથી ઈમરજન્સી ના સમયની અંદર કોઈ વ્યક્તિ તમને સરખી રીતે મદદ કરી શકે.
સ્ટેપ 6
અને એક વખત જ્યારે આ સેટિંગ ને સેવ કરી લેવામાં આવે છે ત્યારબાદ કોઈપણ વ્યક્તિ તમારી લોક સ્ક્રીન ને સ્વાઇપ કરી અને ઇમરજન્સી કોલ ના ઓપ્શન ની અંદર છે અને આ માહિતી જોઈ શકે છે.
એન્ડ્રોઇડ ફોન પર ઈમરજન્સી મેસેજ સેટ કરવાની બીજી રીત.
આ બીજી પદ્ધતિ ની અંદર તમારા એન્ડ્રોઇડ સ્માર્ટ ફોનની લોક સ્ક્રીન પર એક મેસેજ ડિસ્પ્લેમાં આપવામાં આવે છે કે જે ઇમર્જન્સી ની અંદર તમારી માહિતી આપે છે.
સ્ટેપ વન
એપ સ્ટોરમાંથી સેટિંગ્સ એપ ની અંદર જાવ.
સ્ટેપ ટુ
Lockscreens ના વિકલ્પને પસંદ કરો.
સ્ટેપ 3
લોક સ્ક્રીન મેસેજ તેમના ઓપ્શનને પસંદ કરો.
સ્ટેપ ૪
સામાન્ય રીતે આ ફીચરનો ઉપયોગ અને વેલકમ યૂઝર્સ અથવા કોઈ chigi ફિલ્મના કોટ લખવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે પરંતુ તમારી ઇમર્જન્સી ઇન્ફોર્મેશન આ લોક સ્ક્રીન પર બતાવી તે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
સ્ટેપ 5
તમારી ક્રિટિકલ ઇન્ફર્મેશન ને તેની અંદર ભર્યા બાદ સેવના ઓપ્શન પર ક્લિક કરો.
આઈફોન પર ઈમરજન્સી ઇન્ફોર્મેશન ને કઈ રીતે સેટ કરવી
સ્ટેપ વન
તમારા આઈફોન પર હેલ્થ એપને ઓપન કરો અને તેની અંદર મેડિકલ આઈડી ને પસંદ કરો.
સ્ટેપ ટુ
ત્યારબાદ એડિટ ના વિકલ્પ પર પસંદ કરો અને એક વસ્તુનું ધ્યાન રાખો કે શોવેર લોક વિકલ્પ ચાલુ હોય અને તમે તે વાતને સ્લાઇડર ગ્રીન છે કે નહીં તે જોઈ અને ચકાસી શકો છો.
સ્ટેપ 3
ત્યારબાદ તેની અંદર જરૂરી માહિતી ભરો અને જે માહિતી નકામી છે તેને ખાલી છોડી દો. અને તમને તે પેજ ના અંત ની અંદર ઇમર્જન્સી કોન્ટેક્ટ સેક્શન જોવા મળશે.
અને તમે એક કરતાં વધુ ઇમર્જન્સી કોન્ટેક્ટ નંબર પણ એડ કરી શકો છો અને તેના માટે તમારે ઉપર જણાવેલ પદ્ધતિને અનુસરવી પડશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190