Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ એક સેટિંગ કરો ઓન, ક્યારેય ફોન નહીં થાય સ્વિચ ઓફ
તમારી સાથે પણ ઘણીવાર એવું થયું હશે કે તમારા ફોનની બેટરી એકદમ લો થઈ ગઈ હશે અને તમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હશે. જો તમારી સાથે વારંવાર આવું થતું હોય તો આ માહિતી તમારા કામની છે.
તમારા ફોનમાં હોય છે આ ખાસ બેટરી સેટિંગ

સ્માર્ટફોનનો ઉપયોગ મોટા ભાગે દિવસના સમયે થતો હોય છે, આવી સ્થિતિમાં ઘણીવાર આપણે ફોનને ફૂલ ચાર્જ કરવાનું ભૂલી જઈએ છીએ. જો કે રોજિંગ કામમાં ઉપયોગમાં લેવાતા આ ડિવાઈસ અંગે આપણએ બેફિકર થઈ જઈએ છે, જેને કારણે જરૂરિયાતના સમયે આપણો ફોન સ્વિચ ઓફ થઈ જાય છે.
ઘરે અને ઓફિસમાં તો ફોનની બેટરી ચાર્જ કરવાની સુવિધા હોય છે, પરંતુ જ્યારે તમે ઘરની બહાર કોઈ કામમાં વ્યસ્ત છો, અથવા તો ઈમરજન્સી સિચ્યુએશનમાં છો, ત્યારે જો ફોન અચાનક સ્વિચ ઓફ થઈ જાય, ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવી સ્થિતિમાં તમારા ફોનમાં એક પર્સન્ટેજ બેટરીની પણ કિંમત વધી જાય છે.
તમે તમારા પરિવારના સબ્યો અથવા મિત્રોને ફોન સ્વિચ ઓફ થતા પહેલા જાણ કરી શકો છો કે તમારો ફોન સ્વિચ ઓફ થવા જઈ રહ્યો છે. જેને કારણે તમારો ફોન ન લાગે ત્યારે તમારા પરિજનો અને મિત્રો તમારી ચિંતા ન કરે. સ્માર્ટપોન યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને જ ફોનમાં બેટરી સ્ટેટસ અંગેનુ એક ખાસ સેટિંગ આપવામાં આવે છે.
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા ફોનમાં Low battery shutdown warning સેટિંગ હોય છે, જેને તમે ઓન કરી શકો છો. બેટરી અંગેનું આ સેટિંગ ઓન રાખવાથી તમે ફોનને ગમે ત્યારે સ્વિચ ઓફ થતો અટકાવી શકો છો.
કેવી રીતે કામ કરે છે, Low battery shutdown warning ફીચર?
Low battery shutdown warning ફીચર યુઝરને ફોન સ્વિચ ઓફ થતા પહેલા વોર્નિંગ એલર્ટ મોકલે છે. ફોન સ્વિચ ઓફ થવાના 30 સેકન્ડ પહેલા આ એલર્ટ સ્માર્ટફોન યુઝરને મળે છે.
Low battery shutdown warning ફીચરનો ફાયદો
આ સેટિંગ અનેબલ કરવાથી તમે ચાર્જિંગની સુવિધા હોય, તો ફોનને તરત જ ચાર્જિંગમાં મૂકીને સ્વિચ ઓફ થતો અટકાવી શકો છો. આ ઉપરાંત ઈમરજન્સી સ્થિતિમાં જ્યારે ચાર્જિંગની સુવિધા થોડા સમય માટે ન હોય તો તમે પરિવારના સભ્યોને ફોન કરીને જાણ કરી શકો છો.
Low battery shutdown warning સેટિંગને ઓન કરવા આટલું કરો
1. સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ ઓપન કરો.
2. હવે બેટરી ઓપ્શન પર ટેપ કરો.
3. હવે બેટરી સેટિંગ અથવા તો મોર બેટરી સેટિંગમાં જઈને Low battery Shutdown warning ઓપ્શન શોધો.
4. આ સેટિંગ મળે એટલે તેની સામે રહેલું ટોગલ ઓન કરી દો.
બસ, તમારું કામ થઈ જશે. હવે જ્યારે તમારા ફોનની બેટરી ઓછી હશે, ત્યારે તેમાં નોટિફિકેશન આવી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications