Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 590 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp પર ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે મેસેજ, આ રહી સરળ ટ્રિક
જો તમારી પાસે સ્માર્ટફોન છે, તો તમે મેસેજ માટે વ્હોટ્સ એપનો ઉપયોગ તો કરતા જ હશો. પરંતુ શું તમને એ ખબર છે કે તમે ઈન્ટરનેટ વગર પણ વ્હોટ્સ એપ પર મેસેજ મોકલી શકો છો. ઘણા લોકોને આ વાતની જાણ નહીં જ હોય, પરંતુ ખરેખર આવું શક્ય છે.
આજે અમે તમને વ્હોટ્સ એપની એક સિક્રેટ ટ્રિક જણાવીશું, જેની મદદતી તમે સરળતાથી ઈન્ટરનેટ વગર પણ વ્હોટ્સ એપ વાપરી શકો છો, મેસેજ કરી શકો છો.

ઈન્ટરનેટ વગર કેવી રીતે થાય મેસેજ?
વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને એક પ્રોક્સી ફીચર આપે છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગત વર્ષે જ આ ફીચર લોન્ચ કર્યુંહ તું. આ ફીચર દ્વારા તમે ઈન્ટરનેટ વગર પણ વ્હોટ્સ એપ મેસેજ કરી શકો છો. જો કે તેના માટે તમારા ફોનમાં પ્રોક્સી ફીચર અનેબલ થયેલું હોવું જરૂરી છે.
- પ્રોક્સી ફીચર અનેબલ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો. જો કે, તમારા ફોનમાં વ્હોટ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.
- હવે એપની જમણી બાજુ તમને ત્રણ ડોટ્સ દેખાશે, તેના પર ક્લિક કરો.
- બાદમાં સેટિંગ્સમાં જાવ
- હવે અહીં તમારે Storage & Data સિલેક્ટ કરવાનું છે.
- બાદમાં તમને પ્રોક્સીનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
- હવે તમારું પ્રોક્સી એડ્રેસ એડ કરીને સેવ કરો.
- પ્રોક્સી એડ્રેસ સેવ થયા બાદ ગ્રીન માર્ક દેખાવા લાગશે. જેનો અર્થ છે કે પ્રોક્સી એડ્રેસ એડ થઈ ગયું છે.
- આ વાતનું ખાસ ધ્યાન રાખો.
જો પ્રોક્સી ફીચર અનેબલ થયા બાદ પણ તમે કોલ કે મેસેજ નથી કરી શક્તા તો તમે લોન્ગ પ્રેસ કરીને પ્રોક્સી એડ્રેસ રિમૂવ કરીને નવું એડ કરી શકો છો. જો કે અહીં ધ્યાન રાખો કે તમારે પ્રોક્સી એડ્રેસ ઓથેન્ટિક સોર્સ પરથી જ એડ કરવાનું છે.
પ્રોક્સી નેટવર્કમાં તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે પછી સર્ચ એન્જિની મદદ વગર ઈન્ટરનેટ પર મેસેજ કે કોલ કરી શકો છો. વ્હોટ્સ એપના આ ફીચરને લઈને યુઝર્સના મનમાં ઘણા સવાલ હતા, જેમે કે આ ફીચર સેફ છે કે નહીં?
મેટાએ આ ફીચરને લઈને સ્પષ્ટતા કરી છે કે આ ફીચર યુઝર માટે બિલકુલ સેફ છે. આ ફીચરમાં કોઈ પણ બીજો વ્યક્તિ યુઝર્સને કોલ કે મેસેજ એક્સેસ નથી કરી શક્તું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications