Just In
વોટ્સએપ ના નવા ડિસપિઅરિંગ ફીચર એન્ડ્રોઇડ, આઇઓએસ અને જીઓ ફોન પર કઈ રીતે કરવો
ખુબ જ લાંબા સમય પછી વોટ્સએપ દ્વારા તેમના ડિસપિઅરિંગ મેસેજ ના ફીચર ને એન્ડ્રોઇડ, આઇઓએસ, કાંઈ ઓએસ અને વેબ અને ડેસ્કટોપ પ્લેટફોર્મ માટે લોન્ચ કરવા માં આવેલ છે. અને આ ફીચર ની અંદર તેના દ્વારા કોઈ પણ મેસેજીસ મોકલ્યા પછી તેને 7 દિવસ ની અંદર પોતાની મેળે જ ડીલીટ કરી નાખવા માં આવે છે. અને આ ફીચર ને ઈન્ડિવિડ્યુઅલ અને ગ્રુપ ચેટ બંને માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે અને તેને બધા જ યુઝર્સ માટે બધા જ પ્લેટફોર્મ પર લોન્ચ કરવા માં આવેલ છે.

ઈન્ડિવિડ્યુઅલ ચેટ ની અંદર જેતે વ્યક્તિ આ ફીચર ને ચાલુ રાખવું કે બંધ તે નક્કી કરી શકે છે જયારે ગ્રુપ ચેટ ની અંદર આ ફીચર ને ચાલુ રાખવું કે એડમીન નક્કી કરી શકે છે.
ડિસપિઅરિંગ મેસેજીસ વિષે અમુક બાબતો જાણો
- જેતે મેસેજ ડીલીટ થઇ જાય તેના પહેલા તમે મેસેજ ને ફોરવર્ડ અથવા સ્ક્રીનશોટ લઇ અને સેવ કરી શકો છો.
- તમે બીજા સ્માર્ટફોન અથવા કેમેરા ની મદદ થી ફોટો પણ પાડી શકો છો.
- અને તમે મેસેજ ની અંદર મોકલેલ ટેક્સ્ટ ને કોપી કરી અને ડોક્યુમેન્ટ તરીકે પણ સેવ કરી શકો છો.
- જે મેસેજ અથવા મીડિયા ને ડિસપિઅરિંગ મેસેજ ના ફીચર ને ચાલુ કરી અને મોકલવા માં આવેલ હશે તે મેસેજ 7 દિવસ ની અંદર પોતાની મેળે ડીલીટ થઇ જશે.
- કોટેડ મેસેજ 7 દિવસ પછી પણ તમારા ચેટ ની અંદર રહી શકે છે.
- જો ડિસપિઅરિંગ મેસેજ ને બીજા ગ્રુપ અથવા ચેટ ની અંદર ફોરવર્ડ કરવા માં આવશે.
ડિસપિઅરિંગ મેસેજ ના ફીચર ને એન્ડ્રોઇડ, આઇઓએસ અને વેબ પર કઈ રીતે ચાલુ અથવા બંધ કરવું
- વોટ્સએપ ઓપન કરી અને કોઈ પણ ચેટ વિન્ડો ને ઓપન કરો.
- કોન્ટેક્ટ ના નામ પર ક્લિક કરો
- ત્યાર પછી ડિસપિઅરિંગ મેસેજ ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી કન્ટિન્યુ પર ક્લિક કરો.
- ત્યાર પછી તે પર્ટિક્યુલર ચેટ માટે ડીસપેરિંગ મેસેજ ને ચાલુ કરવા માટે બટન ને ઓન કરો.
- ત્યાર પછી ચેટ ની અંદર પાછા ફરો ત્યારે તમને પ્રોફાઈલ પિક્ચર ની સાથે ડિસપિઅરિંગ મેરેજ નો લોગો પણ જોવા મળશે.
અને આ ફીચર ને ઓફ કરવા માટે જેતે ચેટ ને ઓપન કરી અને ડિસપિટાયરિંગ મેસેજ ની અંદર જય અને તેને ઓફ કરવા નું રહશે.
જીઓ ફોન પર આ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો
- કોઈ પણ વોટ્સએપ ચેટ ને ઓપન કરો.
- ત્યાર પછી ઓપ્શન્સ પર ક્લિક કરી અને વ્યુ કોન્ટેક્ટ પર જઈ અને ઓકે પર ક્લિક કરો.
- ત્યાર પછી ડિસપિઅરિંગ મેસેજ પર ક્લિક કરી અને એડિટ પર ક્લિક કરો.
- ત્યાર પછી નેક્સટ પર ક્લિક કરો.
- ત્યાર પછી ઓન પર ક્લિક કરી અને ઓકે બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી ઓફ કરવા માટે તેવી જ રીતે ઓફ પર ક્લિક કરો અને ઓકે બટન પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470