Just In
- 2 hrs ago
પાન કાર્ડ અને આધાર ની સાથે કઈ રીતે લિંક કરવું
- 1 day ago
રિલાયન્સ જીઓ દ્વારા એક લો કોસ્ટ લેપટોપ બનાવવામાં આવી રહ્યું છે કે જે જીઓ ઓએસ પર ચાલશે
- 3 days ago
વોટ્સએપ ની ડેસ્કટોપ એપ પર વોઈસ અને વિડીયો કોલ ફીચર લાવવામાં આવ્યું
- 4 days ago
ઓસ્ટ્રેલિયા માં એક યુઝર નો આઈફોન એક્સ ફાટ્યો એપલ સામે દાવો માંડ્યો
Don't Miss
વોટ્સએપ પર ડિલીટ ફોર એવરી વન ફીચરનો ઉપયોગ કરતા પહેલા આ બાબતો વિષે જાણો
ડિલીટ ફોર એવરી વન વોટ્સએપ ફીચરની મદદથી આપણે કોઈ એક ચોક્કસ મેસેજને ગ્રુપ અથવા કોઈ વ્યક્તિને મોકલ્યો હોય તેને ડિલીટ કરી શકીએ છીએ. અને તે વોટ્સએપ નો ખૂબ જ અગત્યનું ફીચર પણ છે. અને આપણે જ્યારે ખોટો મેસેજ ખોટા વ્યક્તિને ભૂલથી મોકલી દેતા હોઈએ છીએ તેવા સંજોગ ની અંદર આ પ્રકારનું પીચર ખૂબ જ કામમાં આવતું હોય છે. અને જ્યારે તમે તે મેસેજ ને ડીલીટ કરો છો ત્યારે તે મેસેજ નહી બદલે ૩૦ મેસેજ ડીલીટ એડ તેવું લખાઈ જાય છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ કરતા પહેલા તેના વિશેની અમુક બાબતો વિષે તમારે જાણવું જરૂરી છે.
તમે અને તમે જે વ્યક્તિને મેસેજ મોકલી રહ્યા છો તે બંને લોકો વોટ્સએપ ના લેટેસ્ટ વર્ઝન નો ઉપયોગ કરતા હોય તે જરુરી છે. માત્ર તેવા સંજોગો ની અંદર જ તમે મોકલો મેસેજ સફળતાપૂર્વક ડીલીટ થઈ જશે.
અને જો તમે કોઈ ખોટી વ્યક્તિને ખોટો ફોટો અથવા વિડિયો મોકલી દીધો છે અને જો તે વ્યક્તિ આઈફોન નો ઉપયોગ કરે છે તો તેમના ફોનની અંદર તે મોકલી મીડિયા ફાઈલ સેવ થઈ શકે છે તમારા મેસેજની ડિલીટ કર્યા પછી પણ તે તેમના સ્માર્ટ ફોનની અંદર રહી શકે છે.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર જ્યારે તમે મોકલેલા ફોટોઝ અથવા વીડિયોઝને ડીલીટ કરો છો ત્યારે પછી તે સામેવાળા વ્યક્તિ ના સ્માર્ટફોનના ગેલેરીમાંથી પણ ડીલીટ થઈ જાય છે.
અને જો તમે મોકલેલા મેસેજ ને સફળતાપૂર્વક ડીલીટ થયો નથી તો જે તે વ્યક્તિ તમે મોકલેલો મેસેજ વાંચી પણ શકે છે.
જો તમે મોકલેલો મેસેજ સફળતાપૂર્વક ડીલીટ થયું નથી તેવા સંજોગો ની અંદર તમને કોઈપણ પ્રકારનું નોટિફિકેશન આપવામાં આવતું નથી.
સાથે સાથે તમે જે વ્યક્તિને ભૂલથી મેસેજ મોકલ્યો છે તે તેને જ્યારે તમે મેસેજ ને ડીલીટ કરો છો ત્યારે ખબર પડે છે કે તમારા દ્વારા કોઈ મેસેજ ને ડીલીટ કરવામાં આવ્યો છે.
જ્યારે તમારા દ્વારા કોઈપણ ખોટા વ્યક્તિને કોઈ ખોટો મેસેજ મોકલવામાં આવે છે ત્યાર પછી જો તમે તેને ડિલીટ કરવા માંગો છો તો તમારી પાસે માત્ર એક જ કલાકનો સમય હોય છે એક કલાક પછી તમે તે મેસેજ ને ડીલીટ કરી શકતા નથી.
તો આ રીતે વોટ્સએપના ખુબ જ અગત્ય ના ફીચર ડિલીટ ફોર એવરી વન ના ઘણા બધા લાભોની સાથે તેની સાથે અમુક વસ્તુઓ એવી પણ છે કે જેને કારણે આ ફીચર ઘણા બધા સંજોગો ની અંદર સફળતાપૂર્વક કામ કરતું નથી જુના વિશે તમારે જરૂર થી નોંધ રાખવી જોઈએ જેથી જ્યારે તમારી સામે કોઈ મેસેજ ડીલીટ કરવા ની પરિસ્થિતિ આવે ત્યારે તમે વધુ સફળતાપૂર્વક આ ફીચરનો ઉપયોગ કરી શકો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190