Just In
- 24 hrs ago
કઈ રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ દ્વારા તમને સ્ટોક કરવા માં આવી શકે છે
- 3 days ago
ગુગલ મેપ્સ સર્ચ ની અંદર હવે કોવીડ19 વેક્સીન સેન્ટર ના લોકેશન બતાવવા માં આવી રહ્યં છે
- 3 days ago
2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન
- 4 days ago
જો તમારો ફોન ખોવાય જાય અથવા ચોરી થઇ જાય તો તમારા વોટ્સએપ ને કઈ રીતે પાછું મેળવવું
Don't Miss
તમારા જીઓનાં નંબરમાંથી કોલર ટ્યુન કઈ રીતે કાઢવી
Jio તેના બધા જ ગ્રાહકોને ફ્રી કોલરટ્યુન ની સર્વિસ આપે છે પરંતુ તેમ છતાં ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણા બધા ગ્રાહકોને કોલર ટ્યુન ની અંદર કોઈપણ ગીત કે કંઈ રાખવાની ઇચ્છા હોતી નથી. અને જો તમે પણ તમારા જિયો નંબર માંથી કોલર ટીમને કાઢવા માગતા હો તો તમે અમારી નીચે જણાવેલ સ્ટેપ બાય સ્ટેપ માંથી તેના વિશે જાણી શકો છો.
આ કામ કરવા માટે તમારી પાસે એક જીઓનો ચાલુ નંબર હોવો જરૂરી છે.
એસએમએસની મદદથી
-તમારા સ્માર્ટફોન પર મેસેજ એપને ઓપન કરો
-તેની અંદર stop ટાઈપ કરી અને તેને પાંચ છ સાત આઠ નવ નંબર પર સેન્ડ કરો
-ત્યારબાદ એક્ટીવેશન ને કન્ફર્મ કરવા માટે એક નંબર રીપ્લાય આપો
-ત્યારબાદ ગ્રાહકને jio દ્વારા એક એસએમએસ મોકલવામાં આવશે જેની અંદર જણાવવામાં આવ્યું હશે કે તેમની jiotunes સર્વિસને ડિએક્ટિવેટ કરી દેવામાં આવી છે.
Myjio એપ ની મદદથી
-Myjio એપ ને ઓપન કરો
-ત્યાર બાદ તેની અંદરથી મેન્યુમાં જઈ અને jiotunes ના વિકલ્પને પસંદ કરો
-ત્યારબાદ સ્ક્રીન નીચે આપેલ subscription પેજ ની અંદર ડિએક્ટિવેટ jio ટ્યુન આ વિકલ્પને પસંદ કરો
-ત્યારબાદ યસ આપી અને કન્ફરમેશન આપો.
આઇ વી આર ની મદદથી
-તમારા સ્માર્ટફોન ની અંદર ડાયલર એપને ઓપન કરો
-ત્યારબાદ તેની અંદર 155223 નંબર ડાયલ કરો
-ત્યારબાદ તમે જે ભાષા ને પસંદ કરવા માંગતા હો તે ભાષાને પસંદ કરો
-ત્યારબાદ તમને જેટલી પણ વેલવેટ સર્વિસ તમારા જિયો નંબર પર ચાલુ છે તેના વિશે માહિતી આપવામાં આવશે
-ત્યારબાદ jiotv ના વિકલ્પો ડિએક્ટિવેટ કરવા ના વિકલ્પને પસંદ કરો.
અને તમારી jio ટ્યુન ને ડિએક્ટિવેટ કર્યા પછી જો ક્યારેય તમને એવું લાગે કે તમે તમારી jio ટ્યુન અથવા કોલરટયુન નેરી એક્ટિવેટ કરવા માંગો છો તો તેના માટે નીચે જણાવેલ પગલાં અનુસરો.
Myjio એપ ની મદદથી
-તમારા સ્માર્ટફોન ની અંદર myjio એપ ઓપન કરો
-ત્યારબાદ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારો જિયો નંબર છે તેને પ્રાઇમરી નંબર તરીકે તમારી એપ ની અંદર પસંદ કરેલો હોવો જોઈએ.
-ત્યારબાદ ડાબી બાજુ કોર્નર પર જે ત્રણ ટકા આપેલ છે તેના પર ટેપ કરો
-ત્યારબાદ જિયો ટ્યું વિકલ્પને પસંદ કરો.
-ત્યારબાદ સોંગ સ્ટેપ ની અંદર જાવ
-ત્યાં તમને તમે જે પણ ગીત અથવા મ્યુઝિકને તમારી કોલર ટ્યુન તરીકે સેટ કરવા માગતા હશો તેનો વિકલ્પ જોવા મળશે અથવા તેના વિશે સર્ચ કરી શકશો.
-ત્યારબાદ ફ્લેટ ન વિકલ્પ પસંદ કરી અને તે મ્યુઝિકને તમારી કોલરટ્યુન તરીકે પસંદ કરો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190