Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Imageનું Background હટાવવા માટે આટલું કરો, Windows 11માં છે સરળ ટ્રિક
Microsoft Windows 11 ખૂબ જાણીતી ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં તમને Paint અને Photos જેવા ઈનબિલ્ટ ફોટો એડિટિંગ સોફ્ટવેર્સ મળે છે. આ ઉપરાંત આ એપ્સમાં ઘણા એવા ફીચર્સ મળે ચે, જેની મદદથી તમે ઈમેજનું બેકગ્રાઉન્ડ હટાવી શકાય છે, અથવા તો તેને બીજા કોઈ કલરથી રિપ્લેસ કરી શકાય છે. જો તમે પણ પેઈન્ટ અથવા ફોટોઝ એપનો ઉપયોગ કરો છો પરંતુ ઈમેજ બેકગ્રાઉન્ડ હટાવવા માટે અન્ય એપ્સની મદદ લો છો તો અહીં અમે તમને એવી ટ્રિક જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે ઈમેજ બેકગ્રાઉન્ટ હટાવી શક્શો.

Paintનો ઉપયોગ કરીને હાટવો ઈમેજનું બેકગ્રાઉન્ડ
1. ઈમેજનું બેકગ્રાઉન્ડ હટાવવા માટે વિન્ડોઝ 11માં પેઈન્ટ એપને અપડેટ કરો.
2. અપડેશન થઈ ગયા બાદ તમારા કમ્પ્યુટરમાં પેઈન્ટ એપ ઓપન કરો.
3. હવે બ્લેન્ક કેનવાસ પર ઈમેજ ઓપન કરો, જેનું બેકગ્રાઉન્ડ તમે હટાવવા ઈચ્છો છો.
4. હવે ઈમેજ સેક્શન પર ક્લિક કરો.
5. અહીં તમને Remove Backgroundનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
6. ઈમેજનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. હવે તમે ફોટોને બેકગ્રાઉન્ડ વગર સેવ કરી શકો છો.
ફોટોના બેકગ્રાઉન્ડને અન્ય કલર સાથે રિપ્લેસ કરો.
1. સૌથી પહેલા તમારા ફોનમાં ફોટો એપ ઓપન કરો.
2. હવે ઉપરની બાજુ એડિટ ઈમેજ મેનુ દેખાશે, તે ઓપન કરો.
3. અહીં તમને એક આઈકન દેખાશે, જેમાં ઈમેજમાં દેખાતા વ્યક્તિની પાછળ એક લાઈન દેખાશે.
4. અહીંથી રિપ્લેસ ઓપ્શન પર ક્લિક કરો.
5. હવે એ કલર પસંદ કરો, જેનું બેકગ્રાઉન્ડ તમે બદલવા ઈચ્છો છો.
6. બાદમાં Apply ઓપ્શન પર ક્લિક કરો.
7. આ રીતે તમે ઈમેજ બેકગ્રાઉન્ડને કલર સાથે રિપ્લેસ પણ કરી શકો છો.
આ ઉપરાંત તમે અન્ય થર્ડ પાર્ટી એપ દ્વારા પણ બેકગ્રાઉન્ડ રિપ્લેસ કરી શકો છો.
1. આના માટે તમારા સ્માર્ટફોનના વેબ બ્રાઉઝર પર https://www.remove.bg/ ઓપન કરો.
2. હવે Upload Image વિકલ્પ પર ક્લિક કરો અને તમારા ફોનની ગેલેરીમાંથી ઈમેજ અપલોડ કરો.
3. હવે એડિટ ઓપ્શન પર ટેપ કરો અને પ્રિસેટ બેકગ્રાઉન્ડની લિસ્ટમાંથી બેકગ્રાઉન્ડ પસંદ કરો.
તમે પસંદ કરેલું બેકગ્રાઉન્ડ ઈમેજમાં રિપ્લેસ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications