Just In
- 2 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 5 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 24 hrs ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
સાયબર ક્રાઇમ ની ફરિયાદોને ઓનલાઇન કઈ રીતે રજીસ્ટર કરવી
આજના મોટાભાગના લોકો માટે ઇન્ટરનેટ એટલે ગુગલ સર્ચ કરવું અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો તેવું નથી રહ્યું તેના કરતાં ઘણું બધું વધી ગયું છે અને આજના સમયની અંદર લોકો દ્વારા ઇન્ટરનેટ પણ પર ઘણી બધી સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે કે ઓનલાઈન કે બુક કરવી બેન્કિંગ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરવી વગેરે. આ બધી વસ્તુઓને કારણે યુઝર્સને ગ્રાહકોનું જીવન ખૂબ જ સરળ બને છે પરંતુ તેની સાથે અમુક વસ્તુ એવી છે કે જેનું ધ્યાન રાખવું પડતું હોય છે ઓનલાઇન ફ્રોડ બેકિંગ સ્કેમ વગેરેનો સમાવેશ થાય છે.

અને આ પ્રકારની ફરિયાદ નોંધવા માટે ભારત સરકાર દ્વારા એક નવી વેબસાઇટને લોન્ચ કરવામાં આવ્યું છે કે જેની અંદર નાગરિકો પોતાના સાયબર ક્રાઇમ ની ફરિયાદોને ઓનલાઇન તેમના પોર્ટલ પર રજિસ્ટર કરાવી શકે છે અને તે કમ્પ્લેઇન ની અંદર કેટલો પ્રોગ્રેસ થયો છે તે પણ જાણી શકે છે.
કે જે તમારી સાથે ક્યારેય પણ આ પ્રકારનો કોઈપણ ઓનલાઇન ફ્રોડ અથવા સ્કેમ થયો હોય તો તમે નીચે જણાવેલ પદ્ધતિ અનુસાર તમારી સાયબર ક્રાઇમ ની ફરિયાદ નોંધાવી શકો છો.
-વેબસાઇટ ઓપન કરી અને ફાઈલ એ કમ્પ્લેન બટન પર ક્લિક કરો.
-ત્યાર પછીના પેજ પર છે અને કન્ડિશન બતાવવામાં આવે તેને એક્સેપ્ટ કરો.
-ત્યાર પછી રિપોર્ટર સાઇબર ક્રાઇમ બટન પર ક્લિક કરો.
-ત્યાર પછી સિટીઝન લોગઇન ના વિકલ્પને પસંદ કરી અને જરૂરી બધી જ વિગતો તેની અંદર આપો.
-ત્યારબાદ ઓટીપી તેની અંદર નાખી અને જે મેથેમેટિકલ કેપ્ચા આપવામાં આવ્યું હોય તે એન્ટર કરી અને સબમિટ બટન પર ક્લિક કરો.
-ત્યાર પછી તમને એક ફોર્મ ની અંદર કી વિગતો આપવા માટે જણાવવામાં આવશે અને તે ફોર્મ અને ચાર ભાગની અંદર જુદા પાડવામાં આવ્યા હશે. જેની અંદર ઇન્સિડન્ટ ડીટેલ પેજ અને પ્રિ વ્યુ અને સબમિટ ના બટન આપવામાં આવ્યા હશે
-ઇન્સિડન્ટ ડીટેલ પેજ ની અંદર તમારે કઈ કેટેગરી ની અંદર ફરિયાદ નોંધાવવા માંગો છો તે પસંદ કરવાનું રહેશે ત્યાર પછી સબ કેટેગરીની અંદર ફરિયાદ જણાવવાની રહેશે ત્યાર પછી અંદાજિત સમય વગેરે જેવી બધી જ વસ્તુઓ તમારે તેની અંદર જણાવવાની રહેશે.
-એવું પણ બની શકે કે તમારે તમારી સોશિયલ મીડિયા એકાઉન્ટ ની વિગતો અથવા કોઈ વેબસાઇટની યુઆરએલ પણ જણાવવી પડે.
-ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
-ત્યાર પછી તમારે સસ્પેન્ડ ની વિગતો નાખવાની રહેશે જેની અંદર નામ આઇડેન્ટિટી પ્રુફ અથવા એડ્રેસ પ્રુફ નાખવાનુ રહેશે.
-ત્યાર પછી કમ્પ્લેન ડિટેલ્સ ની અંદર તમારે તમારું ઈમેલ એડ્રેસ ફોટો વગેરે જેવી વસ્તુઓ નાખી અને આગળ વધવાનું રહેશે.
-કે પછી તમે જેટલી પણ વિગતો નાખી હોય તે બધી જ ચેક કરો અને કે બને તેટલી સાચી હોય તેની ખાતરી કરો ત્યારબાદ કન્ફોર્મ અને સબમિટ બટન પર ક્લિક કરો જેથી તમારી ફરિયાદ સફળતાપૂર્વક થઇ જશે.
-તમે તમારી ફરિયાદ ફાઈલ કરાવી છે તેને પીડીએફ ની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો તેના માટે તમારે ડાઉનલોડ પીડીએફ બટન પર ક્લિક કરવાનું રહેશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190