એન્ડ્રોઇડ અને આઈફોન પર વોટ્સએપ કોલ્સ ને કઈ રોતે રેકોર્ડ કરવા

By Gizbot Bureau
|

વોટ્સએપ એ ખુબ જ સારી મેસજિઁગ એપ છે અને તેની અંદર ઘણા બધા ફીચર્સ પણ આપ્યા છે જેમ કે વોઇસ અને વિડિઓ કોલ્સ, અને આપણે બધા જ તેનો દરરોજ ઉપિયપગ પણ કરતા હોઈએ છીએ કેમ કે તે ખુબ જ સરળ અને સિમ્પલ રહે છે. પરંતુ તેની અંદર એક ફીચર એવું છે કે જેન ઘણા સમય થી એપ ની અંદર ઘટી રહ્યું છે અને તે છે કોલ રેકોર્ડિંગ, હા એ વાત પણ એટલી જ સાચી છે કે કોલ રેકોર્ડિંગ ના ઘણી બધી વખત ખોટા ઉપીયોગ પણ કરવા માં આવતા હોઈ છે પરંતુ બીજી તરફ એ વાત પણ સાચી છે કે તેની આપણ ને ઘણી બધી વખત જરૂર પણ પડતી હોઈ છે.

એન્ડ્રોઇડ અને આઈફોન પર વોટ્સએપ કોલ્સ ને કઈ રોતે રેકોર્ડ કરવા

તમારા વોટ્સએપ કોલ ને રેકોર્ડ કરવા માંગતા હોવ તો તેના માટે ના અમુક રસ્તાઓ છે પરંતુ તે કામ કરે જ તેવું ચોક્સસથી કહી ના શકાય કેમ કે તે ઘણીં બધી વખત તમે કયો સ્માર્ટફોન વાપરો છો તેના પર પણ આધાર રાખતું હોઈ છે. અને વોટ્સએપ કોલ ને સૌથી સારી કઈ રીતે અટાયરે તમે રેકોર્ડ કરી શકો છો તેના વિષે ની માહિતી આ આર્ટિકલ ની અંદર આપવા માં આવેલ છે.

અહીં એક વાત ની ખાસ ધ્યાન રાખવું કે તમે પ્રાઇવસી લો કે બીજી કોઈ પ્રકાર ની ખોટી ભૂલ કોલ ને સિક્રેટલી રેકોર્ડ કરી અને નથી કરી રહ્યા.તમારે જેને કોલ કર્યો હોઈ તેને પણ જણાવવું જોઈએ કે તમે આ કોલ ને રેકોર્ડ કરી રહ્યા છો.

એન્ડ્રોઇડ ઓર વોટ્સએપ કોલ ને કઈ રીતે રેકોર્ડ કરવા

દરેક એન્ડ્રોઇડ ઉપકરણ પર વ્હીટૉપ કૉલ રેકોર્ડિંગ કામ કરતું નથી. કેટલાક ઉપકરણોમાં વીઓઆઈપી કૉલ રેકોર્ડિંગ સક્ષમ છે અને કેટલાક નથી. આ અપડેટ કરેલ સૂચિમાંથી જાઓ અને તમારા ઉપકરણનો ઉલ્લેખ ત્યાં છે કે કેમ તે તપાસો. જો તમે સૂચિમાંથી પસાર થવા માગતા નથી, તો ફક્ત પગલાઓ અનુસરો અને તમે જાણશો કે તમારો ફોન સપોર્ટેડ છે કે નહીં. એ પણ નોંધ લો કે એન્ડ્રોઇડ પાઇ પર ચાલી રહેલ ઉપકરણો ઓએસ સ્તર પરના નિયંત્રણોને કારણે રેકોર્ડિંગને અટકાવી શકે છે.

1. યુબ કોલ રેકોર્ડર એપ ને ઇન્સ્ટોલ કરો, અને તેને ઓપન કર્યા પછી તેની અંદર જેટલી જરૂરી પરવાનગીઓ આપવા ની જરૂર હોઈ તે આપો.

2. ત્યાર બાદ વોટ્સએપ ઓપન કરી અને કોલ કરો, તમે કોલ કરશો ત્યારે તમારા સ્ક્રીન પર એક વિજિડ આવશે જેની અંદર જણવ્યું હશે કે તમારો આ વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માં આવૈ રહ્યો છે. અને જો તમને આવો મેસેજ ના આવે તો તમારે એપ ની અંદર આપેલા માઈક્રોફોન ના આઇકોન પર ક્લિક કરી અને જાતે રેકોર્ડિંગ ઓન કરવું પડશે.

3. ઘણી અબ્ધી વખત એવું બનતું હોઈ છે કે સામે ની તરફ નો અવાજ રેકોર્ડ માં નથી આવતો હોતો, તેવા સન્જોગો ની અંદર હેમ્બર્ગર જેવા આઇકોન પર ટેપ કરી અને રેકોર્ડિંગ ને ઓપન કરો. અને VoIP રેકોર્ડિંગ સોર્સ ને બદલી અને માઈક્રોફોન કરો. અહીં એક વસ્તુ નું ધ્યાન રાખવું કે તેના કારણે લાઉડ સ્પીકર પણ ચાલુ થઇ જશે.

અને આ એપ પર તમે માત્ર વોટ્સએપ કોલ્સ જ નહીં પરંતુ સાદા કોલ્સ ને પણ રેકોર્ડ કરી શકો છો.

આઈફોન પર વોટ્સએપ કોલ્સ ને રેકોર્ડ કરવા

જ્યારે ગોપનીયતાની વાત આવે ત્યારે આઇઓએસ ખૂબ સખત છે, તેથી કોલ્સ રેકોર્ડ કરવા માટે કોઈ સરળ રસ્તો નથી હોતો કે તે હોટપૉર્ટ્સ અથવા સેલ્યુલર હોય છે. જો કે, ત્યાં એક હેક છે જે કાર્યને પૂર્ણ કરે છે પરંતુ તે ઘણું કાર્ય કરે છે. તે એક કઠોર પ્રક્રિયા છે જ્યાં તમને એક મેક, એક આઇફોન અને વૉટઅપ એકાઉન્ટ સાથેનો સેકંડરી સ્માર્ટફોનની જરૂર પડશે. ગૌણ ઉપકરણ ક્યાં તો Android અથવા iPhone હોઈ શકે છે. અમને ગૌણ ઉપકરણની જરૂર છે કારણ કે તમારા પ્રાથમિક ઉપકરણ રેકોર્ડિંગ માટે તમારા Mac સાથે જોડાયેલ રહેશે.

1. તમારા આઈફોન ને મેક સાથે જોડો અને જરૂરી પેઢી પરવાનગીઓ આપો. હવે ક્વિકટાઈમ ને ઓપન કરી અને ફાઈલ મેનુ પર ક્લિક કરો. ત્યાં "ન્યુ ઓડીઓ રેકોર્ડિંગ" પર કિલ કરો, તામર આઈફોન ને સોર્સ તરીકે સિલેક્ટ કરો અને રેકોર્ડ બટન પર ક્લિક કરો.

2. તમારા આઈફોન પર થી તમારા બીજા વોટ્સએપ ડીવાઈસ પર કોલ કરો. અને ત્યાર બાદ વોટ્સએપ ના ગ્રુપ કોલિંગ ફીચર ને ઓન કરો અને તમારે જે વ્યક્તિ સાથે વાત કરવી છે તેને કનેક્ટ કરો.

3. હવે બીજા ડીવાઈસ નો ઉપીયોગ કરી અને વાત ને ચાલુ રાખો. અને જયારે તમારી વાત પુરી થઇ જાય ત્યાર બાદ ક્વિકટાઈમ પર થી રેકોર્ડિંગ ને બંધ કરી નાખો અને તેને મેક પર સેવ કરી લો.

અહીં એક વસ્તુ નું ધ્યાન રાખવું કે જેટલો સમય આ કોલ ચાલુ હોઈ તેટલો સમય તમારે તમારા આઈફોન ને મેક સાથે જોડેલો રાખવો પડશે. અને બધા જ વોટ્સએપ નંબર ગ્રુપ કોલ ની અંદર એક્ટિવ હોવા જોઈએ. જો કોઈ પણ ડીવાઈસ ડિસકનેક્ટ થશે તો રેકોર્ડિંગ બંધ થઇ જશે.

અને આ રીતે તમે તમારા વોટ્સએપ કોલ્સ ને રેકોર્ડ કરી શકો છો પ્રતનું જેમ તમે જોયું તેવી રીતે વોટ્સએપ કોલ્સ ને રેકોર્ડ કરવા ખુબ જ અઘરું કામ છે અને તે તેમની પ્રાઇવસી પોલિસી ના કારણે છે, અને ભવિષ્ય ની અંદર આ વસ્તુ વધુ અઘરી થઇ જશે અને અત્યારે પણ આઈઓએસ પર વોટ્સએપ કોલ્સ ને રેકોર્ડ કરવા લગભગ અશક્ય જેવું જ થઇ ગયું છે અને એન્ડ્રોઇડ પણ એ જ દિશા ની અંદર આગળ વધી રહ્યું છે. તો તમારા આ પ્રાઇવસી પોલિસી વિષે શું વિચાર છે તેના વિષે અમને કમેન્ટ્સ ની અંદર જરૂર થી જણાવો, અને શું તમે આ ટ્રિક્સ નો ઉપીયોગ કરી અને વોટ્સએપ કોલ્સ ને રેકોર્ડ કરી શકો છો કે નહીં તેના વિષે પણ અમને નીચે ક્મેટન્સ માં જણાવો.

Best Mobiles in India

English summary
How to Record WhatsApp Calls on Android and iPhone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X