Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
ગુગલ ક્રોમ સફારી ફાયરફોક્સ અને માઈક્રોસોફટે એજ ની અંદર ઇન્ડીવિડયુઅલી ટેબ્સ ને કઈ રીતે મ્યૂટ કરવી
જ્યારે કોઈપણ બ્રાઉઝરની અંદર કોઈપણ વેબપેજને અંદર ઓટોમેટિકલી મ્યુઝિક વાગવા માંડે છે ત્યારે ખૂબ જ એમ બે રેસિંગ લાગતું હોય છે. પરંતુ મોટાભાગના મોર્ડન બ્રાઉઝરની અંદર યુઝર્સને હિન્દી વીજલી દરેક ટૅબ ને મ્યૂટ કરવાની અનુમતિ આપવામાં આવે છે. આ ફીચર એવા સમયે ખૂબ જ કામમાં આવી શકે છે કે જ્યારે તમે પહેલાથી જ કોઈ એક ટેબ ની અંદર કોઈ મ્યુઝિક સાંભળી રહ્યા છો અથવા કોઈ વિડિયો જોઈ રહ્યા છો અને અચાનક જ પાછળથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થઈ જાય છે તેવા સંજોગો ની અંદર આ પ્રકારનું ફીચર ખૂબ જ મદદરૂપ સાબિત થતું હોય છે.

તો જો તમે પણ આ પ્રકારના વેબ પેજના બેગ્રાઉન્ડ મ્યુઝીક થી કંટાળી ગયા હો અને તેને બંધ અથવા તેને મ્યુટ કઈ રીતે કરવું તેના વિશે જાણવા માગતા હો તો તેના વિશે આ આર્ટીકલ ની અંદર વાત કરવામાં આવી રહી છે.

ગુગલ ક્રોમ
ગુગલ ક્રોમ ની અંદર જે તેમની અંદર પ્લેબેક ઓડિયો ચાલુ થતો હોય છે તેની અંદર યુઝર્સને માહિતી મળે તેના માટે સ્પીકરનું આઇકોન ઉપર બનાવવામાં આવતો હોય છે જેથી તેઓ જાણી શકે કે આ તેમની અંદર ઓડિયો વાગી રહ્યો છે. અને તેને મ્યુટ કરવા માટે તમારે માત્ર તે જગ્યા પર રાઇટ ક્લિક કરી અને યુદ્ધના વિકલ્પ ને પોપ મેનુમાંથી પસંદ કરવાનું છે અને તમે સ્પીકર આઇકોન પર ડાયરેક્ટ લી ક્લિક કરી ને પણ તેને મ્યૂટ કરી શકો છો.

એપલ સફારી
જે ટેબની અંદર અવાજ આવી રહ્યો હોય તેના એડ્રેસ 12 ની અંદર સ્પીકર આઇકોન ને શોધો અને ત્યારબાદ તેની અંદર સાઉન્ડને ઓન અથવા ઓફ કરો.

મોઝીલા ફાયરફોક્સ
અને ગુગલ ક્રોમ ની જેમ જ યુઝર્સે ફાયરફોક્સ ની અંદર પણ રાઇટ ક્લિક કરી અને એની અંદરથી મ્યુટ ના આ વિકલ્પને પસંદ કરવાનો રહેશે.

માઈક્રોસોફ્ટ એજ
માઈક્રોસોફ્ટ ની અંદર જ્યારે કોઈપણ ટેબ ની અંદર મ્યુઝિક વાગતું હોય છે ત્યારે તેની અંદર સ્પીકર નો આઇકોન બતાવવામાં આવે છે પરંતુ તે ઇન્ટરેક્ટિવ નથી. અને જ્યારે એક બ્રાઉઝરની અંદર કોઈપણ મ્યુઝિક ને તમે વોટ કરવા માંગો છો ત્યારે તમારે વિન્ડોઝ ના ટાસ્ક બાર ની અંદર મેન્યુઅલી સ્પીકર ના આઇકોન પર રાઇટ ક્લિક કરી અને મ્યુટ કરવું પડશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190