Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્નેપચેટ પર પૈસા કરી રીતે કમાવા
પોતાના યુઝર્સ ને પોતાની સાથે રાખી મુકવા માટે સોશિયલ મીડિયા પ્લેટફ્રોમસ દ્વારા ઘણી બધી નવી નવી વસ્તુઓ ને લાવવા માં આવતી રહેતી હોઈ છે અને તેઓ પોતાની લિમિટ ને વધુ ને વધુ આગળ વધારતા રહેતા હોઈ છે જેથી પોતાના યુઝર્સ ને સાચવી શકે અને નવા યુઝર્સ ને પણ પોતાની તરફ આકર્ષી શકે. અને તેવી જ રીતે સ્નેપચેટ દ્વારા ભારત ના યુઝર્સ માટે એક નવું સ્પોટલાઇટ પ્લેટફોર્મ ને લોન્ચ કરવા માં આવેલ છે.

આ નવા પ્લેટફોર્મ ને સ્નેપચેટ ની એપ ની અંદર જ આપવા માં આવેલ છે અને આ નવું પ્લેટફરોમ એ ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ ના રીલ્સ જેવું જ રાખવા માં આવેલ છે. અને આ પ્લેટફરોમ ની અંદર યુઝર્સ દ્વારા જનરેટ કરવા માં આવતા કેન્ટેન્ટ મુકવા માં આવતા હોઈ છે તેની અંદર જાન્યુઆરી મહિના ની અંદર 100 મિલિયન યુઝર્સ હતા.
જોકે આ સ્પોટલાઇટ પ્લેટફોર્મ ને ટીક ટોક નું ક્લોન કહેવા માં આવી રહ્યું છે ત્યારે સ્નેપચેટ દ્વારા તેને અલગ પાડવા માટે તેની અંદર અમુક નવા રસપ્રદ ફીચર્સ ને જોડવા માં આવેલ છે. કે જે તેને પોતાના પ્રતિસ્પર્ધીઓ થી દૂર કરે છે.
સ્નેપચેટ સ્પોટલાઇટ એન્ટરનેટમેન્ટ પ્લેટફરોમ ની અંદર નવું શું છે?
ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની જેમ સ્પોટલાઇટ ની અંદર પબ્લિક કમેન્ટ ની સુવિધા આપવા માં આવતી નથી. અને આ પગલાં ને સોશિયલ મીડિયા પર ક્રિએટર્સ પર થતા હેરેસમેન્ટ થી રોકવા માટે લેવા માં આવેલ છે. અને પોતાના ઓરીજીનલ કન્ટેન્ટ ને પ્લેટફોર્મ પર મુકવા માટે લોકો એ પબ્લિક એકાઉન્ટ બનવવા ની જરૂર નથી. અને તેઓ રેગ્યુલર એકાઉન્ટ ની સાથે ડિફોલ્ટ પ્રાઇવસી સેટિંગ્સ ની મદદ થી કન્ટેન્ટ મૂકી શકશે.
અને સાથે સાથે આ પ્લેટફોર્મ પર યુઝર્સ અજ્ઞાત રહી ને પણ કન્ટેન્ટ મૂકી શકે છે. પરંતુ તે કન્ટેન્ટ ઓરીજીનલ હોવો જરૂરી છે અને બીજા પ્લેટફોર્મ પર થી કપો પેસ્ટ કરેલ હોવો ના જોઈએ. અને સ્પોટલાઇટ પર કેવો કન્ટેન્ટ મુકવા માં આવી રહ્યો છે તે ચેક કરવા માટે સ્નેપચેટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ દ્વારા માણસો અને એઆઈ બંને ની મદદ લેવા માં આવશે.
બીજું સ્પોટલાઇટ નું રસપ્રદ ફીચર એ છે કે તમે શોર્ટ વિડિઓઝ ને બીજી એપ્સ ની અંદર પણ શેર કરી શકો છો જેની અંદર ટ્વીટર નો પણ સમાવેશ કરવા માં આવે છે. અને સાથે સાથે ક્રિએટર્સ પૈસા પણ કમાઈ શકશે. અને તેના માટે સ્નેપચેટ દ્વારા $1 મિલિયન અ ડે પ્રોગ્રામ ને ભારત ની અંદર લાવવા માં આવી રહ્યો છે. સ્નેપચેટ દ્વારા ;પોસ્ટ પર કેટલા વ્યૂઝ આવશે તેના પર એક થ્રેશહોલ્ડ પણ રાખવા માં આવેલ છે. અને તે લિમિટ પર પહોંચવા પર યુઝર્સ ને પૈસા આપવા માં આવશે.
સપોર્ટલેટ એન્ટર્ટેન્ટમેન્ટ પ્લેટફરોમ નો ઉપીયોગ કઈ રીતે કરવો.
- તમારા સ્માર્ટફોન પર સ્નેપચેટ ને ઓપન કરો.
- એપ ઓપન થયા પછી નીચે ની તરફ જમણી બાજુ પર આપેલા પ્લેબેક બટન પર ક્લિક કરો.
- તેના પર ટેપ કરવા થી સ્પોટલાઇટ પ્લેટફરોમ ના પૉપ અપ ને ઓપન કરવા માં આવશે.
- તમે સ્ક્રોલ કરી શકો છો અને જો તમને કોઈ કન્ટેન્ટ પસન્દ આવે છે તો તેના માટે તમે હાર્ટ પર ક્લિક કરી શકો છો.
- સ્પોટલાઇટ ની અંદર કન્ટેન્ટ ક્રિએટ કરવા માટે કેમેરા આઇકોન પર સ્નેપ કરવા નું રહેશે.
આ નવા પ્લેટફરોમ ને સ્નેપચેટ દ્વારા મેક્સિકો અને બ્રાઝીલ ની અંદર પણ લોન્ચ કરવા માં આવી રહ્યું છે અને આ પ્લેટફરોમ ને યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે, આરલૅન્ડ, જર્મની, નોર્વે, ડેનમાર્ક, અને ફ્રાન્સ જેવા દેશો ની અંદર પહેલા થી જ લોન્ચ કરી દેવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
