Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં Apps કેવી રીતે કરશો લૉક? આ રહ્યું સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
જો તમે પણ એપલ આઈફોન યુઝર છો, તો તમારા માટે આ આર્ટિકલ એકદમ કામનો છે. આજે આ આર્ટિકલમાં અમે તમને એ જણાવીશું કે આઈફોન યુઝર્સ કેવી રીતે પોતાના ડિવાઈસ પર એપ્સને લૉક કરી શકે છે. એપ્સ લોક કરવાથી તમારો ડેટા અને તમારો ફોન સુરક્ષિત રહે છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ કોઈ તમારા અંગત ડેટાને જોઈ નથી શક્તું. જો તમારો આઈફોન ખોવાઈ પણ જાય તો પણ તમારી યુપીઆઈ, બેન્કની એપ્સ અને ખાનગી માહિતી સેફ રહે છે.
Face IDથી લૉક કરો iPhoneની એપ્સ
ફેસ આઈડી ફોનની સિક્યોરિટી માટે સૌથી પાવરફૂલ ટૂલ હોય છે. એકવાર ફેસ આઈડી સેટ અપ કર્યા બાદ તમે એપ્સને આ જ ટૂલ દ્વારા એકદમ સરળતાથી એક્સેસ કરી શકો છો. જો કે, તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ફેસ આઈડી સેટઅપ કરતા સમયે તમારો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય. ફેસ આઈડી દરમિયાન યુઝરનો ચહેરો, નાક, આંખ કશું નહીં દેખાયું હોય, તો ફેસ આઈડી કામ નહીં કરે.

એપ્સ માટે આ રીતે કરો ફેસ આઈડીનો ઉપયોગ
જો તમે પાસકોડના બદલે ફેસ આઈડી નાખવા ઈચ્છો છો, તો આ તમારા આઈફોનને અનલૉક કરવાની સૌથી સરળ રીત પણ છે. ફોનમાં રહેલી કેટલીક એપ્નસે યુઝર લૉક કરીને ફેસ આઈડી દ્વારા યુઝ કરી શકે છે. જો કે કેટલીક સિલેક્ટેડ એપ્સ માટે જ આ ઉપાય કામ કરે છે.
ફેસ આઈડીની મદદથી તમે વ્હોટ્સ એપ તો લૉક કરી શખો છો, પરંતુ શક્ય છે કે તે બીજા મેસેન્જર આ ફેસ આઈડીથી લૉક ન થાય. જો તમે તમારો આઈફોન કોઈ બીજા વ્યક્તિને આપી રહ્યા છો, અને તમે નથી ઈચ્છતા કે લોકો તમારી અંગત માહિતી જોઈ શકે, તો તમે guided Accessનો ઉપયોગ કરી શકો છો.
Guided Access એક એપને સ્ક્રીન પર પિન કરે છે, અને હોમ સ્ક્રીન પર પાછા જવા માટે પાસકોડ, ફેસ આઈડી, ટચ આઈડીની જરૂર પડે છે. એટલે કે એક એપ ચાલુ કર્યા બાદ બીજી એપ ખોલી શકાતી નથી.
આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે આઈફોનમાં રહેલી બીજી એપ્સને ફેસ આઈડીની મદદથી લૉક કરી શકાય છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોનમાં સેટિંગ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે જ્યાં Face ID કે પછી પાસકોડ સિલેક્ટ કરો.
સ્ટેપ 3: પછી જો તમે પાસકોડ સિલેક્ટ કરો છો, તો પાસકોડ એન્ટર કરો
સ્ટેપ 4: હવે તમારે અહીં ફેસ આઈડી ફોની સાથે અંદર એપ્સ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 5: જે એપ માટે ફેસ આઈ ડીનો ઉપયોગ કરી રહ્યા છો, તેની આગળ દેખાતા ટૉગલને ઓન કરો.
સ્ટેપ 6: ફેસ આઈડી લગાવ્યા બાદ કોઈ પણ એપની લોગ ઈન સ્ક્રીન પર આ સિક્યોરિટી ટૂલનો ઉપયોગ થશે.
સ્ટેપ 7: આ ઉપરાંત આઈઓએસ માટે કેટલાક થર્ડ પાર્ટી એપ લૉકર પણ અવેલેબલ છે, જેનો ઉપયોગ ન કરવો જ વધારે સારું છે.
કારણ કે આવી એપ્સ આઈફોનમાં જેલ બ્રેક થાય તો પણ કામ કરે છે. દેખીતી રીતે તો આવી એપ્સ સુરક્ષા વધારે છે, પરંતુ તમારા ડિવાઈસની વોરંટી ઝીરો કરી નાખે છે. આવી એપ્સ તમારા ફોન પર માલવેર પણ મોકલી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
