Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ની સાથે ઓનલાઇન કઈ રીતે જોડવું
આધાર એ એક 12 આંકડા નો અલગ નંબર છે કે જેને ભારત સરકાર દવતા દરેક ભારતીય ને આપવા માં આવેલ છે. અને તમારી ઓળખ સાબિત કરવા માટે પણ આધાર એ એક ખુબ જ અગત્ય નું ડોક્યુમેન્ટ છે. અને તેની સાથે સાથે આઈટીઆર અને બીજી સરકારી સ્કીમ ની અંદર લાભ લેવા માટે પણ આ ડોક્યુમેન્ટ ખુબ જ જરૂરી છે.

અને તમે ખુબ જ સરળતા થી તમારા આધાર ને તમારા મોબાઈલ નંબર ની સાથે ઓટીએપી દ્વારા ઓનલાઇન લિંક કરાવી શકો છો અથવા તો તમે ઓફલાઈન પણ તમારા આધાર ને સર્વિસ સેન્ટર ની મુલાકાત લઇ અને લિંક કરાવી શકો છો. અને જો તમે પહેલા થી જ તમારા આધાર ને તમારા મોબાઈલ ની સાથે લિંક કરાવી ચુક્યા છો તો તમે તેને ઓટીપી ની મદદ થી રી વેરીફાય પણ કરાવી શકો છો. અને જો તેમ છત્તા તમે તમારા મોબાઈલ નંબર ને આધાર ની સાથે લિંક કરાવવા માંગો છો તો તમારા આધાર કેન્દ્ર ની મુલાકાત લેવી પડશે.
તમે કઈ રીતે તમારા મોબાઈલ નંબર ને આધાર કાર્ડ ની સાથે લિંક કરી શકો છો?
ઓટીપી દ્વારા તમારા મોબાઈલ નંબર ને આધાર ની સાથે લિંક કરવા માટે તમારે નીચે જણાવેલ પગલાં અનુસરવા પડશે.
- તમારા મોબાઈ દ્વારા 14546 ડાયલ કરો.
- ત્યાર પછી તેની અંદર ભારતીય અથવા એનઆરઆઈ નો વિકલ્પ આપવા માં આવશે.
- ત્યાર પછી તમારા આધાર ને તમારા મોબાઈલ નંબર ની સાથે લિંક કરવા માટે 1 પ્રેસ કરી અને અનુમતિ આપો.
- ત્યાર પછી તમારો 12 આંકડા ની આધાર નંબર તેની અંદર આખી અને 1 પ્રેસ કરી અને તેને કન્ફ્રર્મ કરો.
તમે કઈ રીતે તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલા આધાર ને ચેક કરી શકો છો?
તેના માટે તમારે યુઆઈડીએઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ ને વિઝિટ કરવી પડશે. અને ત્યાર પછી તેના પર આપેલા વિકલ્પ વેરીફાય ઇમેઇલ/ મોબાઈલ ના વિકલ્પ પર ક્લિક કરવા નું રહશે. તેના દ્વારા તમે જાણી શકશો કે તમારું આધાર તમારા મોબાઈલ નંબર ની સાથે લિંક થયું છે કે નહિ. અને જો તમે તમારા આધાર ની સાથે નવો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવા માંગો છો તો તેના માટે તમારે આધાર કેન્દ્ર ની મુલાકાત લેવું પડશે.
શું તમે એક મોબાઈલ નંબર ને બે આધાર કાર્ડ ની સાથે લિંક કરી શકો છો?
હા તમે એક અથવા વધુ આધાર કાર્ડ ની સાથે એક નંબર ને લિંક કરી શકો છો.
આધાર ની અંદર મોબાઈલ નંબર અપડેટ કરવા માં કેટલા દિવસ નો સમય લાગે છે?
યુઆઈડીએઆઈ ની હેલ્પલાઇન અનુસાર સામાન્ય રીતે એક આધાર ની અંદર મોબાઈલ નંબર અપડેશન ની અંદર 90 દિવસ નો સમય લાગે છે. અને તમે તામર મોબાઈલ નંબર ને તમારા આધાર ની સાથે પ્રથમ વખત લિંક આધાર કેન્દ્ર ની મુલાકાત લઇ ને પણ કરાવી શકો છો. અને જો તમે તમારા મોબાઈલ નંબર ને અપડેટ કરાવવા માંગો છો તો તે તમે ઓનલાઇન કરી શકો છો.
તમે કઈ રીતે આધાર ની સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને બદલાવી શકો છો?
જો તમે તમારા આધાર કાર્ડ ની સાથે રજીસ્ટર્ડ કરેલા મોબાઈલ નંબર ને બદલવા માંગો છો, તો તેના માટે તમારે તમારા નજીક ના આધાર કેન્દ્ર ની મુલાકાત લેવી પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications