Just In
Don't Miss
તમારા સ્માર્ટફોન પર એન્ડ્રોઇડ ક્યુ બીટા 3 ને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું
ટેક્નોલોજી જાયન્ટ ગુગલ પોતાના નવા એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ નું ત્રીજું બીટા વરઝ્ન લોન્ચ કરવા જય રહ્યા છે અને આ નવા એન્ડ્રોઇડ વરઝ્ન નું નામ એન્ડ્રોઇડ ક્યુ રાખવા માં આવેલ છે. અને તેના વિષે કંપની દ્વારા તેલોકો ની જે ડેવલોપર્સ કોન્ફ્રન્સ 2019 ચાલી રહી છે તેની અંદર જ જાહેરાત કરવા માં આવી હતી. અને કંપની દ્વારા એન્ડ્રોઇડ ક્યુ નું પ્રથમ બીટ આ વર્ષે માર્ચ ની અંદર લોન્ચ કરવા માં આવ્યું હતું અને બીજા ભાગ ને એપ્રિલ ની અંદર લોન્ચ કરવા માં આવ્યું હતું.
અને આ નવું બીટા વરઝ્ન પિક્સલ સ્માર્ટફોન ની સાથે સાથે બીજા 15 નોન ગુગલ સ્માર્ટફોન ની અંદર પણ લોન્ચ કરવા માં આવશે. અને તેની અંદર ઓપ્પો, ઝિયામી, રિઅલમી અને વનપ્લસ અને નોકિયા જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવ્યો છે.અને ક્યાં ક્યાં ડીવાઈસ પર આ અપડેટ આપવા માં આવશે તેના લિસ્ટ ને https://developer.android.com/preview/devices અહીં થી જોઈ શકો છો.
તો જો તમારી પાસે એક નોન ગુગલ ડીવાઈસ હોઈ તો તેના પર આ નવા બીટા અપડેટ ને કઈ રીતે ઇન્સ્ટોલ કરવું તેના વિષે ની ગાઈડ આ આર્ટિકલ ની અંદર જણાવવા માં આવેલ છે. પરંતુ તમે એન્ડ્રોઇડ ક્યુ ના બીટા ને ડાઉનલોડ કરો તેની પેહેલા એક વાત ને ધ્યાન થી જાણી લેવી ખુબ જ જરૂરી છે કે આ બીટા અપડેટ છે અને સ્ટેબલ નથી. તો તેની અંદર થોડા અથવા ઘણા બધા પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. તો તમારા મુખ્ય ફોન પર આ અપડેટ ને ડાઉનલોડ કરવું હિતાવહ નથી પરંતુ જો તેમ છત્તા તમે કરવા માંગતા હોવ તો, આ અપડેટ કરતા પેહલા સંપૂર્ણ બેકઅપ અચૂક લેવું હિતાવહ છે. તેથી જો કઈ ખોટું થાય છે તો તમારો ડેટા તો સુરક્ષિત રહે છે.
1. શરૂ કરવા માટે પેહેલા તો તમારે બીટા પ્રોગ્રામ માટે એનરોલ થવું પડશે. અને તેના માટે તમારે તમારા ગુગલ એકાઉન્ટ ની અંદર સાઈનઈન થવું પડશે. અને તેના માટે તમારે google.com/android/beta પર જવું પડશે. અને તે જગ્યા પર તમને એલિજિબલ ડીવાઈસ નું લિસ્ટ જોવા મળશે.
2. અને તે વેબ પેજ પર જ્યાં બાદ તમારે તમારા સ્માર્ટફોન ને બીટા પ્રોગ્રામ માટે એનરોલ કરવો પડશે.
3. અને એક વખત જયારે તમે એનરોલ કરશો ત્યાર બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક નોટિફિકેશન આપવા માં આવશે જેની અંદર જણાવ્યું હશે કે સિસ્ટમ અપડેટ તૈયાર છે.
4.અને તમને તેને ઇન્સ્ટોલ કરવા નો પણ ઓપ્શન આપવા માં આવશે. અને ત્યાર બાદ તમારો ડીવાઈસ તેની મેળે જ રિસ્ટાર્ટ થઇ જશે અને ત્યાર બાદ તમારા સ્માર્ટફોન પર લેટેસ્ટ એન્ડ્રોઇડ ક્યુ બીટા 3 નું વરઝ્ન આવી ગયું હશે.
અને આ રીતે તમે એંડ્રોઇડ ક્યુ બીટા 3 ને ઇન્સ્ટોલ કરી શકો છો. અને લાંબા રન ની અંદર ઓએસ માટે એર અપડેટ ની પણ પુષ્ટિ આપી છે અને જણાવ્યું છે કે સુરક્ષા અને પ્રાઇવસી પેચીસ ને ઓટીએ અપડેટ દ્વારા કવર કરી લેવા માં આવશે.
અને કંપની એ જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ ક્યુ 3 મુખ્ય એરિયા ની અંદર તેની અંદર ફોક્સ કરવા માં આવ્યું છે, ઇનોવેશન, સુરક્ષા અને પ્રાઇવસી, અને ડિજિટલ વેલબિઈંગ પર ફોક્સ કરવા માં આવ્યું છે, અને જો તમે પણ ગગુલ ના આ લેટેસ્ટ સોફ્ટવેર નો અનુભવ લેવા માંગતા હોવ તો આ ગાઈડ નો ઉપીયોગ કરી અને તમે તેને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી અને તેનો અનુભવ લઇ શકો છો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190