Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp કૉલમાં હાઈડ થઈ શક્શે IP એડ્રેસ, આટલું કરો
Metaના ડેવલપર્સે તાજેતરમાં જ વ્હોટ્સ એપમાં નવા ફીચર્સ માટે એક મિશન શરૂ કર્યું છે. વર્ષો સુધી રાહ જોયા બાદ આખરે આ સૌથી લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં એચડી રિઝોલ્યુશનમાં ફોટો અને વીડિયો મોકલવાની સુવિધા મળી છે. હવે લેટેસ્ટ માહિતી એ સામે આવી છે કે વ્હોટ્સ યુઝર્સને ઓપ્શનલ પ્રોફાઈલ શરૂ કરવાની પણ પરમિશન આપી શકે છે, એટલે સુધી કે હાલ વ્હોટ્સ એપ આ ફીચરનું ટેસ્ટિંગ પણ કરી રહ્યું છે. જેના બાદ વ્હોટ્સ એપ હજી એક રસપ્રદ ફીચર લોન્ચ કરી શકે છે. આ ફીચર યુઝર્સની પ્રાઈવસીને વધુ મજબૂત કરશે, અને સિક્યોરીટીનો ખતરો ઘટાડશે.

વ્હોટ્સ એપનું નવું ફીચર
તાજેતરમાં જ એક બ્લોગ પોસ્ટમાં વ્હોટ્સ એપ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે વ્હોટ્સ એપ પર કોલિંગ માટે પીયર ટુ પીયર કનેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ડેટા સ્પીડમાં ટ્રાન્સફર થાય છે. જો કે, આ પ્રોસેસમાં એક મોટી ખામી એ છે કે આ પ્રોસેસમાં કોલિંગ માટે યુઝર્સે એકબીજાને પોતાનું આઈપી એડ્રેસ આપવું પડે છે. જે સિસ્ટમ ઓટોમેટિક શૅર કરી લે છે.
આ કારણે તમારું આઈપી એડ્રેસ કોઈની પણ પાસે પહોંચી શકે છે. આ ખતરો ઘટાડવા માટે વ્હોટ્સ એપ હવે કૉલ દરમિયાન Safe your IP address in call નામનું નવું પ્રાઈવસી સેટિંગ લઈને આવી રહી ચે. આ સેટિંગનો ઉપયોગ કરવાથી વ્હોટ્સ એપ કોલિંગ p2p કનેક્શનના બદલે વ્હોટ્સ એપના સર્વર દ્વારા થશે. એટલે કે તમારું આઈપી એડરેસ કોલ પર રહેલા એક પણ વ્યક્તિ સુધી નહીં પહોંચી શકે. ઉલ્લેખનીય છે કે વ્હોટ્સ એપના ગ્રુપ કૉલ પહેલાથી જ સર્વસ દ્વારા રિલે કરવામાં આવતા હતા, પરંતુ ઈન્ડિવીજ્યુઅલ કૉલ માટે આ સુવિધા નહોતી. જે હવે શરૂ કરી દેવામાં આવી છે.
વ્હોટ્સ એપે કરેલી જાહેરાત મુજબ,’અમે વ્હોટ્સ એપમાં એક નવું ફીચર ઉમેર્યું છે, જે કૉલ દરમિયાન તમને તમારું આઈપી ડ્રેસ સુરક્ષિત રાખવાની પરવાનગી આપે છે. આ ફીચરના આવવથી હવે તમારા બધા જ કૉલ વ્હોટ્સ એપ સર્વર દ્વારા રિલે કરવામાં આવશે. આ પ્રોસેસમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે તમે જેને કૉલ કરી રહ્યા છો, તે યુઝર્સને તમારું આઈપી એડ્રેસ ન દેખાય.’
વધુમાં વ્હોટ્સ એપનું કહેવું છે કે બધા જ કૉલ્સ હજી પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ તમારા કૉલ સાંભળી નથી શક્તા. પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કૉલ ફીચર તબક્કાવાર રીતે એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.
પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કૉલ ફીચરને આ રીતે કરો એક્ટિવેટ
સ્ટેપ 1: તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો અને સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.
સ્ટેપ 2: હવે તેમાં પહેલા પ્રાઈવસી અને પછી એડવાન્સ પર ટેપ કરો.
સ્ટેપ 3: કૉલ ઓપ્શનમાં પ્રોટેક્ટ યોર આઈપી એડ્રેસ ફીચર શોધીને તેને ઓન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications