Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Photos Hide કરવાની જબરજસ્ત ટ્રિક, કોઈ પણ નહીં જોઈ શકે
ડિજિટલ દુનિયામાં સ્માર્ટફોન આપણી જિંદગીનો ભાગ બની ચૂકયો છે. સ્માર્ટફોનમાં ઘણા પર્સનલ ડેટા, પાસવર્ડ, ફોટો અને વીડિયોઝ સેવ હોય છે. ફોટો અને વીડિયોની વાત કરીએ તો આ બધી વસ્તુઓ ફોનમાં ઓપન ટુ એક્સેસ હોય છે. જેને પણ તમારા ફોનનો પાસવર્ડ ખબર છે, તે સરળતાથી તમારા ફોનમાં ફોટોઝ જોઈ શકે છે. ઘણીવાર આપણા ફોનમાં પ્રાઈવેટ ફોટોઝ પણ સેવ હોય છે, જે આપણે કોઈને દેખાડવા નથી ઈચ્છતા. એટલે આવી પરિસ્થિતિથી બચવા માટે ફોનમાં Hidden Photo નામનું ફીચર મળે છે. આ ફીચરની મદદથી તમે સરળતાથી પર્સનલ અને પ્રાઈવેટ ફોટોઝને હાઈડ કરી શકો છો. ભલે લોકોને તમારા ફોનનો પાસવર્ડ ખબર હોય, તેમ છતાંય તેઓ તમારા હાઈડ કરેલા ફોટોઝ એક્સેસ નહીં કરી શકે.

જો તમે પણ સ્માર્ટફોનમાં આવા ફોટોઝ બીજા કરતા સંતાડીને રાખવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા કામનો છે. આ આર્ટિકલમાં અમે તમને ગૂગલ ફોટો અને ફોનની ગેલેરીમાં રહેલા ફોટોઝ હાઈડ કરવાની સરળ રીત જણાવી રહ્યા છીએ.
એન્ડ્રોઈડ ફોનમાં પર્સનલ ફોટોઝ હાઈડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Google Photos એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં લાઈબ્રેરી ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે યુટિલીટીઝ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: બાદમાં તમને Set Up Locked Folder વાળું નવું પેજ ઓપન થયેલું દેખાશે.
સ્ટેપ 5: અહીં તમને Locked Folder દેખાશે.
સ્ટેપ 6: આ ફોલ્ડરમાં તમે Pin, Password, FingerPrint દ્વારા લોક કરી શકો છો.
સ્ટેપ 7: લોક ફોલ્ડર બન્યા બાદ તમે તેમાં સિક્રેટ અને પ્રાઈવેટ ફોટોઝ સેવ કરી શકો છો. આ લૉક ફોલડ્ર તમે હંમેશા પાસવર્ડ નાખીને જ ઓપન કરી શક્શો.
સ્ટેપ 8: લોક ફોલ્ડરમાં ફોટો સેવ કરવા માટે તમારે માત્ર જે ફોટો હાઈડ કરવો છે, તે સિલેક્ટ કરવાનો છે.
સ્ટેપ 9: બાદમાં તેમાં કોર્નર પર 3 ડોટ પર ક્લિક કરવાનું છે.
સ્ટેપ 10: હવે Move To Locked folder પર ટેપ કરીને લૉક ફોલ્ડરમાં ફોટો મૂવ કરી દો.
ફોનની ગેલેરીમાંથી ફોટો હાઈડ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: ફોનની ગેલેરીમાંથી ફોટો હાઈડ કરવા માટે તમારે તે ફોલો સિલેક્ટ કરવાનો છે, જે તમે હાઈડ કરવા માગો છો.
સ્ટેપ 2: હવે ટોપ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને Moreનું ઓપ્શન મળશે.
સ્ટેપ 4: બાદમાં Hide પર ક્લિક કરીને ફોટોને હિડન ફોલ્ડરમાં સેવ કરો.
બસ, તમારું કામ થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications