Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર વાઈરલ થવું છે, તો બસ આટલું જ કરવાનું છે
જો તમારે ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થવું છે, અને તમે આના માટે બહુ મહેનત, બહુ કોશિશ કરીને થાકી ચૂક્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થવા માટે માત્ર રીલ્સ પોસ્ટ કરવી ઈનફ નથી. તમારે આ ઉપરાંત પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી ટીપ્સ વિશે જણાવીશું, જે તમને ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થવામાં મદદ કરશે. ખાસ કરીને તમારે ઈન્સ્ટાગ્રામ પર એક દિવસમાં કેટલી રીલ્સ પોસ્ટ કરવી જોઈે, રીલ્સમાં કયા હેશટેગ્સ હોવા જોઈએ અને કેવા પ્રકારનું કેપ્શન મુકવું જોઈએ, તે જાણવા માટે આ આર્ટિકલ વાંચો.

ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ
સૌથી પહેલા એ સમજવું જરુરી છે કે તમારા ઈન્સ્ટાગ્રામ પર તમને કોણ કોણ ફોલો કરે છે? તમારા મિત્રો અને પરિવાર ઉપરાંત તમે અન્ય યુઝર્સને તમને ફોલો કરવા માટે પ્રેરી શકો છો. ઈન્સ્ટાગ્રામ યુઝર્સ તમને જુદા જુદા કારણોથી ફોલો કરતા હોય છે. સૌથી પહેલા તો લોકો તમને એટલા માટે ફોલો કરે છે, કારણ કે તેમને તમે શું કરો છો તે જાણવું ગમતું હોય છે. બીજું કારણ એ છે કે તમારું કન્ટેન્ટ તેમને ઉપયોગી અથવા એન્ટરટેઈનિંગ લાગે છે. ત્રીજુ કારણ એ કે તેઓ તમારા કન્ટેન્ટ સાથે રિલેટ કરી શકે છે. જો તમારા કન્ટેન્ટમાં આ બધું હશે, તો લોકો તમને જરૂર ફોલો કરશે.
વાઈરલ થવા આટલું કરો.
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થવા માટે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે સતત પોસ્ટ કરતા રહો. ઘણા લોકો એક વાર રીલ પોસ્ટ કરીને મહિના કે દિવસો સુધી કોઈ અપડેટ નથી લેતા. જેને કારણએ તેમના ફોલોઅર્સ પણ તેમને અનફોલો કરી દે છે. સાથે જ ઈન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ પણ તેમને પ્રમોટ નથી કરતું. આ ઉપરાંત રીલ્સમાં કન્ટેન્ટને લગતા હેશટેગ્સ તેમજ કેપ્શન આપવું જરૂરી છે. સાથે જ તમે કેટલા વાગે પોસ્ટ કરો છો, તે પણ એક મોટું કારણ છે.
એક દિવસમાં કેટલી રીલ પોસ્ટ કરશો?
હવે સવાલ એ આવે છે કે ઈન્સ્ટાગ્રામ પર એક દિવસમાં કેટલી રીલ પોસ્ટ કરવી જરૂરી છે? આ મામલે જુદા જુદા ઈન્ફ્લુએન્સર્સનું જુદુ જુદુ લોજિક હોય છે. પરંતુ બધાનો સાર એવો છે કે શરૂઆતમાં તમારે એક દિવસમાં 2-3 રીલ્સ પોસ્ટ કરવી જોઈએ. સાથે જ એવા ટાઈમે રીલ્સ પોસ્ટ કરો, જ્યારે તમારા ફોલોઅર્સ એક્ટિવ હોય.
આ ઉપરાંત ટ્રેન્ડિંગ કન્ટેન્ટ પર ફોકસ કરવું જરૂરી છે. જો તમે દર વખતે એક જેવું જ કન્ટેન્ટ નાખશો, તો તમારા ફોલોઅર્સ બોર થઈ જશે. એટલે એ જાણવું અને સમજવું જરૂરી છે કે તમારા ફોલોઅર્સને કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવું ગમે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications