Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમે oneplus 7 અને સેવન પ્રો પર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો
જો તમે oneplus ના ચાહક હોવ અને તમે તેના લેટેસ્ટ oneplus 7 અથવા oneplus 7 pro અને ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે અત્યારે સારો સમય છે. કેમ કે આ ચાઇનીઝ સ્માર્ટફોન બ્રાન્ચ દ્વારા તેમના બન્ને સ્માર્ટફોન oneplus 7 pro અને oneplus 7 પર icici અથવા સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ પર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

અને આ ઓફર નો ઉપયોગ કરી અને ગ્રાહકો oneplus 7 pro પર રૂપિયા 2000 નું અને વન પ્લસ સાત પર રૂપિયા 500 ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. અને આ ઓફરનો લાભ એમેઝોન ઈન્ડિયા ની વેબસાઈટ વન પ્લસ ની વેબસાઈટ અને તેના ઓફિસિયલ સ્ટોર અથવા ઓફલાઇન પાર્ટનર દ્વારા મળી શકે છે.
કંપની દ્વારા આ ઓફરને ૩૧મી જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે અને એક ક્રેડિટ કાર્ડ પરથી માત્ર એક જ ફોનની ખરીદી કરી શકાશે. અને આ ઓફરનો લાભ તમને એક્સચેન્જ અથવા નો કોષ એમાય જેવી ઓફર પણ આપવામાં આવશે. કેમકે આ ઓફર ની અંદર તમારે ઓછામાં ઓછું આઇસીઆઇસીઆઇ બેન્કના ક્રેડિટ કાર્ડની અંદર ૨૦ હજારનું ટ્રાન્ઝેક્શન અને સીટી બેન્ક ક્રેડિટ કાર્ડ ની અંદર 25 હજારનું ટ્રાન્ઝેકશન કરવું જરૂરી છે. અને જો તમે એમેઝોન બેલેન્સ માંથી પાર્સલ પેમેન્ટ કરો છો એવા સંજોગો ની અંદર પણ આ ઓફર લાગુ કરવામાં આવશે અને સાથે-સાથે એમેઝોન પરથી bookmyshow અને jumto જેવી સર્વિસના વાઉચર પણ આપવામાં આવી શકે છે.
Oneplus 7 ની કિંમત
Oneplus 7 ના ના બે વેરિયન્ટ આવે છે જેની અંદર બેઝમેન્ટમાં 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 32000 999 છે આ વીર્યની અંદર બે કલર ઓપ્શન આપવામાં આવે છે જેમાં બ્લૂ અને ગ્રે નો સમાવેશ થાય છે. જે બીજું સ્ટોરેજ વેટ છે તેની અંદર 8gb રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 7999 છે આવે એની અંદર પણ બે કલર ઓપ્શન આપવામાં આવે છે જેમાં ગ્રામ્ય અને રેડ નો સમાવેશ થાય છે.
Oneplus 7 pro કિંમત
ત્રણ સ્ટોરેજ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે, વનપ્લસ 7 પ્રોની કિંમત 48,999 રૂપિયા છે. આ પ્રકારમાં 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ 6 જીબી રેમ છે. તે ફક્ત મિરર ગ્રે કલર વિકલ્પમાં આવે છે. 8 જીબી રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ઓફર કરતી અન્ય સ્ટોરેજ વેરિયન્ટ 52,999 રૂપિયામાં વેચાઈ રહી છે અને તેને મિરર ગ્રે, નેબ્યુલા બ્લુ અને બદામ રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે. છેવટે, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટ્સની કિંમત રૂ. 57,999 છે અને તે નેબ્યુલા બ્લ્યુ કલર વિકલ્પમાં ખરીદી શકાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications