30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો

By Gizbot Bureau
|

દિલ્હી સરકાર દ્વારા 6 એપ્રિલ થી 30મી એપ્રિલ સુધી રાત્રી ના 10 વાગ્યા થી સવાર ના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવા માં આવેલ છે જેથી દિલ્હી ની અંદર જે કોરોના વાઇરસ ના જે કેસ વધી રહ્યા છે તેના પર કાબુ મેળવી શકાય. અને આ રાત્રી કરાવ્યું દરમ્યાન માત્ર તે લોકો ફરી શકશે કે જેઓ કે તો કોઈ એસેન્શીયલ સર્વિસ ની સાથે જોડાયેલા છે અથવા જેઓ પોતાની કોરોના વાઇરસ ની વેક્સીન લેવા માટે જય રહ્યા છે.

30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી

તેઓ ને અનુમતિ આપવા માં આવશે. અને એસેન્શીયલ સર્વિસ સાથે જોડાયેલા લોકો ને ફ્રીલી ફરવા માટે ઈ પાસ લેવો જરૂરી છે. અને આ પાસ ની જરૂર માત્ર ત્યારે જ પડશે કે જ્યારે તેઓ રાત્રી કર્ફ્યુ દરમ્યાન ફરી રહ્યા છે. અને દિલ્હી ની અંદર સવાર ના 6 વાગ્યા થી રાત્રી ના વાગ્યા સુધી ફરવા માટે કોઈ પણ પાસ ની જરૂર નથી.

દિલ્હી સરકાર નો ઈ પાસ કોણ મેળવી શકે છે?

- ગ્રોસરી શોપ, મીટ, દૂધ ના બુથ અને બીજા લોકો કે જે લોકો ફૂડ ની સાથે જોડાયેલા છે.

- બેન્ક, ઇન્સ્યોરન્સ, એટીએમ

- પ્રિન્ટ અને એલ્ક્ટ્રોનિક મીડિયા

- ટેલિકોમ અને ઇન્ટરનેટ આઇટી સર્વિસ

- ઈ કોમર્સ ડિલિવરી

- પેટ્રોલ પમ્પ, એલપીજી, સીએનજી

- પાવર જનરેશન અને બીજા

- કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ

- પ્રાઇવેટ સિક્યુરિટી

- મેન્યુફ્રેક્ચરિંગ એસેન્શીયલ કોમોડિટીઝ

- પ્રોડક્શન યુનિટ અને સર્વિસ

- અને જે લોકો કોરોના વાઇરસ ની વેક્સીન લેવા માટે જય રહ્યા છે.

દિલ્હી સરકાર ના ઈ પાસ મેળવવા માટે તમારે ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે?

તમારે કંપની પાસે થી એક આઈડી પ્રુફ, અને તે તમારા કંપની નું આઈડી કાર્ડ પણ હોઈ શકે છે. અને તેની સાથે સાથે તમારી પાસે કોઈ પણ તમારા બિઝનેસ નું વિઝિટિંગ કાર્ડ અથવા બિઝનેસ લાઇસન્સ હોવું જોઈએ, અને સાથે સાથે એક વર્કિંગ મોબાઈલ નંબર પણ હોવો જરૂરી છે.

દિલ્હી ની અંદર નાઈટ કર્ફ્યુ ના સમય પર બહાર ફરવા માટે ઈ પાસ માટે આ રીતે એપ્લાય કરી શકાય છે.

- દિલ્હી સરકાર ની વેબસાઈટ પર જય અને 'એપ્લાય ફોર ઈ પાસ' ના વિકલ્પ ને પસન્દ કરો.

તમારે દિલ્હી સરકાર ની ઓફિશ્યલ વેબસાઈટ 'https://delhi.gov.in/' પર વિઝીટ કરી અને અને નીચે ની તરફ સ્ક્રોલ કરી અને એપ્લાય ફોર ઈ પાસ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે અને ત્યાર પછી ભાષા ને પસન્દ કરવા ની રહેશે.

- નામ, મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો આપી અને ફ્રોમ ભરો

એ વાત નું ખાસ ધ્યાન રાખો કે તમે બધી જ અંગત વિગતો જેવી કે નામ, કોન્ટેક્ટ નંબર, એડ્રેસ વગેરે સાચી ભરી રહ્યા છો.

- તમારા આઈડી કાર્ડ અને ડોક્યુમેન્ટ ની સ્કેન કોપી અપલોડ કરો

તમારા આઈડી પ્રુફ અને ડોક્યુમેન્ટ ને અપલોડ કરો કે જે તમારું વિઝિટિંગ કાર્ડ અથવા તો બિઝનેસ લાઇસન્સ હોઈ શકે છે, અને આ અપલોડ માટે ની મેક્સિમમ ફાઈલ સાઈઝ 4એમબી થી વધુ ના હોવી જોઈએ.

- એક્નોલોજિમેન્ટ બોક્સ પર ટીક કરી અને સબમિટ કરો.

ત્યાર પછી આખા ફોર્મ ને ફરી વખત સરખી રીતે જોઈ અને એક્નોલેજમેન્ટ બોક્સ પર ક્લિક કરી અને સબમિટ બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમને ઈ પાસ રેફ્રન્સ નંબર આપવા માં આવશે, તેને સેવ કરો અને તેની મદદ થી તમે તમારા ઈ પાસ ના એપ્લિકેશન સ્ટેટ્સ ને ચેક કરી શકો છો.

ત્યાર પછી તમને એક ઈ પાસ માટે નો રેફ્રન્સ નંબર આપવા માં આવશે જેની મદદ થી તમે તમારા ઈ પાસ ની એપ્લિકેશન ને ચેક કરી શકો છો કે તમને ઈ પાસ મળ્યો છે કે નહિ. અને તે જ વસ્તુ ને તમે દિલ્હી સરકાર ની વેબસાઈટ પર પણ ચેક કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
How To Get Delhi E-Pass Step By Step Guide As Curfew Extends Till April 30.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X