Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
IRCTC પર ફટાફટ બૂક થશે Tatkal Ticket, બસ આટલું કરો
દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. મોટા ભાગના લોકો નોકરીના શહેર છોડીને ગામડે પહોંચી ચૂક્યા છે. તો કેટલાક લોકો હવે પાછા આવવા માટે ટ્રેનની ટિકિટ બૂક કરાવવાની વેતરણમાં છે. તહેવારની સિઝનમાં ખાસ કરીને દિવાળીમાં ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ બની જાય છે. ત્યારે ભારતીય રેલવેની તત્કાલ ટિકિટ કામ લાગે છે. પરંતુ તત્કાલ ટિકિટ પણ કન્ફર્મ જ મળે તે જરૂરી નથી.

દિવાળી પછી હવે છઠનો તહેવાર આવશે. આ ફેસ્ટિવ સિઝનમાં લગભગ દરેક વ્યક્તિ ક્યાંક જવાની ક્યાંથી આવવાની ટિકિટ કરાવે છે. ત્યારે આજે અમે તમન કેટલીક એવી ટિપ્સ આપીશું, જેની મદદથી તમે માત્ર ગણતરીન મિનિટોમાં ખૂબ જ સરળતાથી IRCTC પર કન્ફર્મ તત્કાલ ટિકિટ મેળવી શક્શો અને તમારી મુસાફરી આરામદાયક બની જશે.
IRCTC પર એસી ટ્રેનનું તત્કાલ બૂકિંગ રોજ સવારે 10 વાગે અને અન્ય ટ્રેનનું તત્કાલ બુકિંગ 11 વાગે ખૂલે છે. પરંતુ જેવું આ બૂકિંગ ખુલે કે લાખો લોકો ટિકિટ બૂક કરાવવા માટે મચી પડે છે. પરિણામે સંખ્યાબંધ લોકો ટિકિટ વિનાના રહી જાય છે. આજે અમે તમને એક ખાસ ટ્રિક જણાવીશું, જેની મદદથી તત્કાલ ટિકિટ બૂક કરવી ખૂબ જ સરળ બની જશે.
બૂકિંગ ઓપન થતા જ સ્લો થઈ જાય છે પ્રોસેસ
સામાન્ય રીતે લોકોની ફરિયાદ હોય છે કે જ્યારે તેઓ IRCTC પર તત્કાલ ટિકિટ બૂક કરે છે, ત્યારે વેબસાઈટ કે એપની સ્પીડ ખૂબ જ ધીમી થઈ જાય છે. યુઝર્સને લાગે છે કે તેમનું ઈન્ટરનેટ સ્લો છે. આવી સ્થિતિમાં યુઝર્સ જ્યાં સુધીમાં પેસેન્જર ડિટેઈલ્સ ભરે ત્યાં સુધીમાં તો મોટાભાગની સીટ્સ ફૂલ થઈ જાય છે.
આ ઓનલાઈન ટૂલ્સ ટિકિટ બૂકિંગમાં કરશે મદદ
IRCTC પર તત્કાલ ટિકિટ બૂક કરવા માટે જરૂરી છે કે તમે IRCTC Takal Automation Toolનો ઉપયોગ કરો. આ ટૂલ તમને પેસેન્જર ડિટેઈલ્સ ઝડપથી ભરવામાં મદદ કરશે, જેને કારણે તમારો સમય બચશે અને તમે ફટાફટ કન્ફર્મ ટિકિટ મેળવી શક્શો.
શું છે IRCTC Tatkal Automation ટૂલ?
IRCTC Tatkal Automation ટૂલ એક ફ્રી નલાઈન ટૂલ છે, જે બૂકિંગ સમયે લાગતા સમયને બચાવે છે. આ પ્લેટફોર્મ ટિકિટ બૂકિંગ સર્વિસ લાઈવ થવાની સાથે જ તમારું નામ, ઉંમર, ટ્રાવેલ ડેટ ફટાફટ ભરવામાં મદદ કરે છે. પરિણામે તમારો આ ડિટેઈલ્સ ભરવામાં સમય બગડતો નથી અને તમે ઝડપથી ટિકિટ બૂક કરી શકો છો.
કેવી રીતે કરશો IRCTC Tatkal Automation Toolનો ઉપયોગ
- સૌથી પહેલા તમારા ક્રોમ બ્રાઉઝરમાં IRCTC Tatkal Automation Tool ડાઉનલોડ કરો.
- હવે તમારા IRCTC અકાઉન્ટમાં લોગ ઈન કરો.
- Tatkal ટિકિટ બૂક કરત પહેલા જ આ ટૂલ તમારી પાસે ટ્રાવેલ ડેટ, પેસેન્જર ડિટેઈલ્સ માગીને સેવ કરી લેશે.
- હવે જ્યારે તમે બૂકિંગ પ્રોસેસ કરશો, ત્યારે તમારે માત્ર Load Data પર ક્લિક કરવાનું છે, એટલે તમે પહેલા ઈન્સર્ટ કરેલી ડિટેઈલ્સ ઓટોમેટિક એડ થઈ જશે.
- હવે સીધું જ પેમેન્ટ કરી દો એટલે તમારી તત્કાલ ટિકિટ બૂક થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications