Just In
Don't Miss
એન્ડ્રોઇડ ડીવાઈસ પર વોટ્સએપ સ્ટોરેજ ને કઈ રીતે ઘટાડવું
વોટ્સએપ એ ખુબ જ સારી મેસેજિંગ એપ છે કે જેની ટુ એન્ડ એન્ક્રીપશન આપવા માં આવે છે, પરંતુ જનક મીડિયા ફાઈલ ને કારણે તે ઘણી બધી જગ્યા પણ રોકતું હોઈ છે. અને માત્ર તમારા જ કોન્ટેક્ટ નહિ પરંતુ ફેસ્ટિવ સીઝન ની અંદર ઘણા બધા અજાણ્યા લોકો દ્વારા પણ ઘણી બધી મીડિયા ફાઇલ્સ શેર કરવા માં આવતી હોઈ છે. અને વોટ્સએપ ની અંદર પણ એક ના એક વોટ્સએપ મેસેજીસ થી ભરાઈ જતું હોઈ છે. તેથી જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ ના સ્ટોરેજ ને કઈ રીતે ઘટાડવું તે વિચારી રહ્યા હોવ તો તમે સાચી જગ્યા પર પહોંચ્યા છો. આ આર્ટિકલ ની અંદર અમે તમને નેટિવ સ્ટોરેજ ટૂલ ની ઉપીયોગ કરી અને કઈ રીતે વોટ્સએપ સ્ટોરેજ ને ઘટાડી શકાય છે.
આ આર્ટિકલ ની અંદર માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ સ્ટોરેજ ને કઈ રીતે ઘટાડવો તેના વિષે જણાવવા માં આવેલ છે. અને આ આર્ટિકલ ની અંદર જે રીતે બતાવવા માં આવી છે તે વોટ્સએપ ના સ્ટેબલ વરઝ્ન ની અંદર પણ થઇ શકશે જેથી તમારે તેને કોઈ બીટા ચેનલ ની અંદર ટ્રાન્સફર કરવા ની જરૂર નથી.
- વોટ્સએપ ઓપન કરી અને ઉપર ની તરફ જે ત્રણ ડોટ બટન આપેલા છે તેના પર ક્લિક કરો. ત્યાર પછી તેની અંદર સેટિંગ્સ ને પંસદ કરી અને સ્ટોરેજ એન્ડ ડેટા ના વિકલ્પ ને પસન્દ કરો.
- ત્યાર પછી મેનેજજ સ્ટોરેજ ના વિકલ્પ ને પસન્દ કરો અને ત્યાર પછી તે જગ્યા પર તમને તમારા વોટ્સએપ સ્ટોરેજ ની સંપૂર્ણ વિગત જોવા મળશે. ત્યાર પછી ફોર્વર્ડેડ મેની ટાઈમ્સ પર ક્લિક કરો જેથી તમને જે મીડિયા વધુ વખત ફોરવર્ડ કરવા માં આવ્યા છે તેના વિષે બતાવવા માં આવશે.
- ત્યાર પછી તમે જે મીડિયા ફાઇલ્સ ને ડીલીટ કરવા માંગો છો તેનાપર પ્રેસ કરી અને હોલ્ડ કરી રાખો. અને બધી જ ફોર્વર્ડેડ વસ્તુ ને એકસાથે ડીલીટ કરવા માટે ઉપર ની તરફ આપેલ સિલેક્ટ ઓલ ણ વિકલ્પ ને પસન્દ કરી અને ડીલીટ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી લાર્જર ઠેં 5 એમબી ના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર પછી ફાઈલ ને જોઈ અને તેને જરૂરિયાત અનુસાર ડીલીટ કરો. અને દરેક ફાઈલ ને લાર્જર ફાઈલ તરીકે સેવ કરવા માં આવશે.
- જો તમે કોઈ એક ચોક્કસ ચેટ ની અંદર થી વોટ્સએપ ના સ્ટોરેજ ને ડીલીટ કરવા માંગતા હોવ તો તે ચેટ ને ઓપન કરી અને અને આની અંદર પણ તમે દરેક વસ્તુ નો રીવ્યુ કરી અને બલ્ક ની અંદર ડીલીટ પણ કરી શકો છો. પરંતુ આ રીતે વોટ્સએપ સ્ટોરેજ ને ક્લીઅર કરવા માં ઘણો સમય લાગી શકે છે.
તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ સ્ટોરેજ ને ઘટાડો
તેથી આ રીતે તમે તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ સ્ટોરેજને સરળતાથી મુક્ત કરી શકો છો. આપણે બધા જાણીએ છીએ કે વ tટ્સએપ ટીએસપી કેવી રીતે અનિચ્છનીય મીડિયા ફાઇલો સાથે ગડબડ કરવામાં આવે છે જે એક મોટી રકમ સંગ્રહ કરે છે. ઓછા સ્ટોરેજવાળા સ્માર્ટફોન વિશે આ ખાસ કરીને સાચું છે.
તો તમારા સ્માર્ટફોન ની અંદર વોટ્સએપ પર જે કારણ વગર ની ફાઇલ્સ પડેલી છે તેને ડીલીટ કરો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190