Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર લાઈક કરેલી રીલ ખોવાઈ ગઈ છે, તો આ રીતે શોધો
મેટાના પોપ્યુલર ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ આજકાલ દરેક લોકો કરે છે. લગભગ દરેક બીજા સ્માર્ટફોન યુઝરના ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ હોય જ છે. જો તમે પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો, તો આ આર્ટિકલમાં અપાયેલી માહિતી તમારા કામની બની શકે છે.
તમારી સાથે પણ ઘણીવાર એવું થયું હશે, જ્યારે તમે કોઈ કામની કે પછી તમને ગમી હોય એવી રીલ લાઈક કરી હશે, પરંતુ જ્યારે તમે એ રીલ ફરી જોવા ઈચ્છશો કે કોઈને ફોરવર્ડ કરવા ઈચ્છશો, ત્યારે એ રીલ તમને મળશે જ નહીં.

શું તમને જાણો છો કે ઈન્સ્ટાગ્રામ પર યુઝરની સુવિધા માટે તેમણે લાઈક કરેલી દરેક પોસ્ટ View Liked Posts on Instagram નામના ફીચરની અંદર એક જ જગ્યાએ જોઈ શકાય છે. એટલે કે જો તમે ભૂલથી પોસ્ટ લાઈક કર્યા બાદ આગળ વધી ગયા છો, પોસ્ટ કે રીલ નથી મળતી તો તમે તેને ફરીવાર જોઈ શોધી શકો છો.
અહીં હોય છે ઈન્સ્ટાગ્રામની લાઈક કરેલી પોસ્ટ
ઈન્સ્ટાગ્રામ પર લાઈક કરેલી દરેક પોસ્ટને સેટિંગ્સ દ્વારા શોધી શકાય છે. આ આર્ટિકલમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈક કરેલી દરેક રીલ્સને એક જગ્યાએ જ ચેક કરી શકાય છે.
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે સૌથી નીચે જમણી તરફ પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સૌથી ઉપર જમણી બાજુ દેખાતા ત્રણ હોરિઝોન્ટલ લાઈન પર ક્લિક કરો.
સ્ટેપ 4: અહીં તમને Your Activity નામનું ઓપ્શન દેખાશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે Likes બટન પર ટેપ કરો.
અહીં તમને એ બધી જ પોસ્ટ એક જ પેજમાં દેખાશે, જે તમે લાઈક કરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications