વોટ્સએપ ચેટ ને પીડીએફ તરીકે કઈ રીતે એક્સપોર્ટ કરવું

By Gizbot Bureau
|

તમે અમુક મેથડનો ઉપયોગ કરી અને ખૂબ જ સરળતાથી તમારી વોટ્સએપ ચેટ ને પીડીએફ ફોરમેટ ની અંદર એક્સપોર્ટ કરી શકો છો. ડબલ્યુ પી એસ ઓફિસે પ્લે સ્ટોર ની અંદર એન્ડ્રોઇડ માટે ઉપલબ્ધ સૌથી સારી એપ્લિકેશન ઉપલબ્ધ છે અને બધી જ મેસેજિંગ એપ ની અંદર વોટ્સએપ એ અત્યારે આખા વિશ્વની અંદર સૌથી વધુ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે.

વોટ્સએપ ચેટ ને પીડીએફ તરીકે કઈ રીતે એક્સપોર્ટ કરવું

આખા વિશ્વની અંદર આ સૌથી વધુ લોકો આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે જેના ઘણા બધા મિલિયન યુઝર્સ હશે અને તે વીડિયો કોલ વોઇસ કોલ અને ટેક્સ્ટ મેસેજિસ માટે ખૂબ જ સારી અને સરળ એપ્લિકેશન સાબિત થઇ ચૂકી છે.

અને જ્યારે તમે તમારા વોટ્સએપને વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ ની અંદર ટ્રાન્સફર કરો છો ત્યારે તમને વધારાના ઘણા બધા ફીચર્સ આપવામાં આવે છે જેવા કે તમને ટેમ્પ્લેટ રીપ્લાય બનાવવાની અનુમતિ આપે છે અને તમને મેસેજ નહિ કરવાની પણ અનુમતિ આપે છે વગેરે જેવા ઘણા બધા વધારાના ફીચર્સ આપવામાં આવે છે અને જ્યારે વોટ્સએપનો ઉપયોગ ઓફિશિયલ તરફથી કરવામાં આવતો હોય છે ત્યારે તેને સેવ કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે.

તમે વોટ્સએપ ચેટ ને પીડીએફ તરીકે કઈ રીતે એક્સપોર્ટ કરી શકો છો?

આ ફીચરનો ઉપયોગ બેકઅપ અને વોટ્સએપ ચેટ ની રિકવરી માટે કરવામાં આવે છે. તમે સામાન્ય રીતે તમારી ફાઇલને dhoti એક્સલ ફાઇલ ની અંદર એક્સપોર્ટ કરી શકો છો અને પીડીએફ ની અંદર એક્સપોર્ટ કરવી એ માન્ય રાખવામાં આવ્યું નથી. પરંતુ જો તેનો ઉપયોગ બિઝનેસ અથવા લીગલ તરફથી કરવામાં આવે છે તો તેને પીડીએફ ફોરમેટ ની અંદર એક્સપોર્ટ કરી શકાય છે. અને તે ખૂબ જ સરળ છે તેના માટે તમારે માત્ર એક થર્ડપાર્ટી એપ્લિકેશન ની જરૂર પડશે કે જે તમારી ચેટને પીડીએફ ફોરમેટ ની અંદર એક્સપોર્ટ કરી શકે.

-તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર પ્લેસ્ટોર મારફતે ડબલ્યુ પી એસ ઓફિસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.

-‎ત્યારબાદ તમારી વોટ્સએપ એપ્લિકેશન ને ઓપન કરો. ત્યારબાદ તમે જે ચેટને પીડીએફ ફોરમેટ ની અંદર એક સપોર્ટ કરવા માંગો છો તેને ઓપન કરો.

-‎ત્યારબાદ ટોચ પર જમણી તરફ તમને ત્રણ ટપકા જોવા મળશે તેના પર ક્લિક કરો ત્યારબાદ એક્સપોર્ટ ચેટ પર ક્લિક કરો.

-‎ત્યારબાદ તમને એક પોપ-અપ વિન્ડો જોવા મળશે. જેની અંદર તમારે સિલેક્ટ વિધાઉટ મીડિયાના વિકલ્પને પસંદ કરવાનો રહેશે.

-‎ત્યારબાદ તમને એક શેર માટેનું મેનુ જોવા મળશે તેની અંદર જીમેલ ને સિલેક્ટ કરો.

-‎ત્યારબાદ એક્સપોર્ટ કરવામાં આવેલ ચેટને જીમેલ ની અંદર તમે કોને મોકલવા માંગો છો તેને તે ફાઈલ મોકલો. ત્યારબાદ જીમેલ ની અંદર તમારે તમારું ઇમેલ આઇડી નાખવાનો રહેશે જેથી તે અગત્યની ચેટ તમારા મેઇલ બોક્સની અંદર આવી જાય.

-‎ત્યારબાદ તમે એ ફાઈલને ડાઉનલોડ કરી અને ડબલ્યુ પી એસ ઓફિસની અંદર ઓપન કરી શકો છો.

-‎ત્યારબાદ ફાઈલ પર ક્લિક કરો

-‎ત્યારબાદ એક્સપોર્ટ ટુ પીડીએફ ના વિકલ્પને પસંદ કરો.

તો આ રીતે તમે તમારી ચેટ અને વાતચીતને ખૂબ જ સરળતાથી પીએડીએફ ફોરમેટ ની અંદર કન્વર્ટ કરી શકો છો.

Best Mobiles in India

English summary
How To Export WhatsApp Chat As PDF

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X