Just In
તમારા આઈફોન પર વોટ્સએપ ના આ લેટેસ્ટ ફીચર ને ચાલુ કરો.
વોટ્સએપ દ્વારા તેમના મલ્ટિ ડીવાઈસ સપોર્ટ ફીચર ને આઈફોન યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવેલ છે. અને આ ફીચર ની મદદ થી પ્રથમ વખત કંપની દ્વારા આઇઓએસ યુઝર્સ ને બીજા કોમ્પ્યુટર ની સાથે પોતાના એકાઉન્ટ ને લિંક કરવા ની અનુમતિ આપવા માં આવેલ છે. અને આ ફીચર ને હજુ સુધી કંપની ના બીટા ટેસ્ટિંગ ની અંદર રાખવા માં આવેલ છે પ્રતનું હવે યુઝર્સ વોટ્સએપ ની સ્ટેબલ એપ ની અંદર પણ આ ફીચર નો ઉપીયોગ કરી શકશે. તો આઈફોન યુઝર્સ માટે આ નવા વોટ્સએપ ફીચર વિષે જાણવા જેવી બધી જ બાબતો વિષે અહીં જણાવવા માં આવેલ છે.

થોડા મહિનાઓ પહેલા વોટ્સએપ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, તેઓ એક એવા ફીચર પર કામ કરી રહ્યા છે કે જે તમારા વોટ્સએપ એકાઉન્ટ ને ઘણા બધા ડીવાઈસ પર ઉપીયોગ કરવા ની અનુમતિ આપે. અને તેના માટે તમારા ફોન ની અંદર ઈન્ટરનેટ કનેક્શન ની જરૂર પણ નાહ પડે.
આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓ તેમના કમ્પ્યુટર અથવા વેબ બ્રાઉઝર પર વોટ્સએપનો ઉપયોગ કરી શકશે, પછી ભલે તેમના ફોનની બેટરી સમાપ્ત થઈ જાય અથવા તેમના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય. અઠવાડિયાના બીટા પરીક્ષણ પછી, વોટ્સએપ અપડેટ હવે આઇઓએસ યુઝર્સ ને એપ્લિકેશનના સ્થિર સંસ્કરણ પર સુવિધા અજમાવવા માટે સમર્થન ઉમેરે છે.
એક્સડીએ ડેવલોપર્સ ના જણાવ્યા અનુસાર જે આઈફોન યુઝર્સ ધ્વરા વોટ્સએપ ના 2.21.180 વરઝ્ન પર અપડેટ કરવા માં આવેલ છે તેઓ ને આ નવું અપડેટ લિંક્ડ ડીવાઈસ પેજ પર "મલ્ટી ડીવાઈસ બીટા" ફીચર ની અંદર જોવા મળે છે જેનો તમે ભાગ બની શકો છો અને તમે આ પ્રોગ્રામ ને કોઈ પણ સમયે છોડી પણ શકો છો.
વપરાશકર્તાઓ તે ઉપકરણમાંથી લોગ આઉટ કરવા માટે કોઈપણ લિંક કરેલ ઉપકરણ પર ટેપ પણ કરી શકે છે. જો તમે આઈઓસ પર તમારી વોટ્સએપ એપને ઉપર જણાવેલ નવીનતમ સંસ્કરણ પર અપડેટ કરી છે, તો તમે તમારા ઉપકરણ પર સુવિધાને સક્ષમ કરવા માટે આ પગલાંને અનુસરી શકો છો.
- તમારું વોટ્સએપ નું વરઝ્ન કયું કે તે ચકાસો, તે 2.21.180 અથવા તેના ઉપર નું વરઝ્ન છે કે નહિ તે ચેક કરો.
- ત્યાર પછી તમારા સેટિંગ્સ પેજ ની અંદર નીચે ની તરફ લિંક્ડ ડીવાઈસ ના વિકલ્પ ને શોધો.
- ત્યાર પછી તમને "મલ્ટી ડીવાઈસ બીટા" સેટિંગ ને શોધો અને ત્યાર પછી બીટા ટેસ્ટ ને જોઈન કરો. અને જેના કારણે તમે વોટ્સએપ બીટા પ્રોગ્રામ ની અંદર નહિ પરંતુ માત્ર મલ્ટી ડીવાઈસ બીટા ને જોઈન કરશો.
- અને ત્યાર પછી તમારા વોટ્સએપ માંથી તમને બહાર કાઢી દેવા માં આવશે જેથી વોટ્સએપ દ્વારા નવા મલ્ટી ડીવાઈસ ફીચર ને સેટઅપ કરી શકાય. અને ત્યાર પછી જયારે તમે લોગઇન કરશો ત્યારે તમને આ ફીચર ને ઉપીયોગ કરવા ની પરવાનગી આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470