Just In
વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ્સ પર ઓટો રીપ્લાય ચાલુ કરો
ઓટો રીપ્લાય એ ખુબ જ સારું ફીચર સાબિત થઇ શકે છે અને સામાન્ય રીતે તેને ઇમેઇલ સર્વિસ ની અંદર જોવા મળે છે જેવી કે ઓઉટલુક, જીમેલ વગેરે ની અંદર આ પ્રકાર ના ફીચર જોવા મળે છે. પરંતુ આ પ્રકાર ના ફીચર્સ મોટા ભાગ ની મેસજિઁગ એપ ની અંદર આપવા માં આવતા નથી અને આ પ્રકાર ના ઓટોરીપ્લાય ના ફીચર ને સિગ્નલ ની અંદર પણ આપવા માં આવેલ નથી.

ઓટો રીપ્લાય ફીચર ની મદદ થી યુઝર્સ જયારે જવાબ આપવા માટે ઉપલબ્ધ નથી ત્યારે તેઓ પહેલા થી જ લખેલા મેસેજ અથવા કસ્ટમ મેસેજ ની સાથે રીપ્લાય આપી શકે છે.
આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે ફેસબુક મેસેન્જર, વોટ્સએપ, સિગ્નલ વગેરે જેવી મેસેજિંગ એપ ની અંદર તમે કઈ રીતે ઓટો રીપ્લાય ફીચર નો ઉપીયોગ કરી શકો છો.
જેવું કે પહેલા જણાવવા માં આવ્યું હતું કે મોટા ભાગ ની એપ ની અંદર આ પ્રકાર નું ફીચર આપવા માં આવતું નથી. અને તેથી આપણ ને આ કામ માટે થર્ડ પાર્ટી એપ્સ ની જરૂર પડશે. અને આ પ્રકાર ની એપ્સ ની મદદ થી યુઝર્સ કીવર્ડ ના આધાર પર ઓટો રીપ્લાય ની મદદ થી જવાબ આપી શકશે. અને તેની અંદર કોન્ટેક્ટ અને ગ્રુપ પર થી પણ કયો રીપ્લાય આપવા માં આવે છે તે નક્કી કરી શકાય છે.
તો એપ ના આધાર પર ઓટો રીપ્લાય કઈ રીતે ચાલુ કરવું તેના વિષે જાણીયે.
- કોઈ એપ માટે કોઈ પણ ઓટો રીપ્લાય એપ અથવા ઓટો રિસ્પોન્ડર એપ ને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરો.
- ત્યાર પછી તેને ઓપન કરી અને ફીચર ને ચાલુ કરો, અને બધી જ જરૂરી પરવાનગી આપો.
- ત્યાર પછી ઓટોમેટેડ રીપ્લાય વિભાગ ની અંદર થી કોઈ રીપ્લાય પસન્દ કરો અથવા તમારો રીપ્લાય ટાઈપ કરો.
- ત્યાર પછી ચેન્જીસ ને સેવ કરો.
અને તમે ઓટો રીપ્લાય ને માત્ર કીવર્ડ્સ, કોન્ટેક્ટ લિસ્ટ અને ગ્રુપ્સ વગેરે ની સાથે પણ સેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470