તમારા જીમેલ ને કઈ રીતે સરળતા થી એન્ક્રીપટ કરવું

હવે તમારા જીમેલ ને એન્ક્રીપટ સરળતા થી કરો આ સ્ટેપ્સ ની મદદ થી.

|

ખરેખર, જીમેલ એ લોકો માટે ખુબ જ સારું છે કે જે લોકો ઈમેલ નો ખુબ જ વધારે ઉપીયોગ કરતા જીમેલ સુરક્ષિત પણ ઘણું જ છે, જોકે તમે એવું ઈચ્તા હો કે તમારા ઇમેલ્સ તમારા સિવાય બીજું કોઈ ના જોઈ શકે તો તેને એન્ક્રિપ્ટેડ હોવું જરૂરી છે.

તમારા જીમેલ ને કઈ રીતે સરળતા થી એન્ક્રીપટ કરવું

આજ ના આર્ટિકલ ની અંદર અમે તમારા માટે લાવ્યા છીએ તમારા જીમેલ ના ખાતા ને કઈ રીતે સરળતા થી એન્ક્રિપ્ટેડ કરવું અને તે પમ માત્ર એડઓન ને તમારા બ્રાવઝર પર એડ કરી ને. અને આ કામ ને તો એ વ્યક્તિ પણ સરળતા થી કરી શકશે કે જેને ટેક્નિકલ જાણકારી ખુબ જ ઓછી છે.

તમારી પાસે ઓપ્શન છે કે તમે ફાયરફોક્સ ના એડઓન મારફતે આ કામ ને સરળતા થી કરી શકો છો. અને આ કામ કરવા માટે તમારા બ્રાવઝર ની અંદર એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન એક્સટેન્શન ને એડ કરો અને ત્યાર બાદ તમારા બ્રાવઝર ને ઓપન કરી અને બંધ કરો.

તમારા જીમેલ ને કઈ રીતે સરળતા થી એન્ક્રીપટ કરવું

હવે તમારા જીમેલ ની અંદર જાવ અને મેલ ને કમ્પોઝ કરો, ત્યાર બાદ રાઈટ ક્લિક કરી અને "એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન" ને જોવો. ત્યાર બાદ પાસવર્ડ એન્ટર કરો અને ત્યાર બાદ 'ઓકે' પર ક્લિક કરો. ત્યાર બાદ તમારો મેસેજ એન્ક્રિપ્ટેડ થઇ જશે અને ત્યાર બાદ તે મોકલવા માટે એકદમ તૈયાર થઇ જશે. જોકે, તમે જેને આ મેલ મોકલી રહ્યા છો તેણે પણ આ એક્સટેનશન ને પોતાના બારવઝર ની અંદર એડ કરેલું હોવું જોઈએ.

સેફ જીમેલ

જો તમે ક્રોમ યુઝર ચો તો તમે સેફ જીમેલ ને ટ્રાય કરી શકો છો, સૌથી પહેલા તમારે સેફ જીમેલ એક્સટેન્શન ને એડ કરવા નું રહેશે અને ત્યાર બાદ તમારા બ્રાવઝર ને રિસ્ટાર્ટ કરવા નું રહેશે. અને હવે ત્યાર બાદ ફાયરફોક્સ ની જેમ જ તમારા જીમેલ ની અંદર જાવ, અને આ મેલ ને ડીક્રીપટ કરવા માટે તમારે જેને આ મેલ મોકલી રહ્યા છો તેને પણ આજ સેફ જીમેલ પોતાના ક્રોમ બ્રાવઝર ની અંદર એડ કરેલું હોવું જોઈએ. અને જો તમને આ વસ્તુ ના જોઈતી હોઈ તો તમે આને સવાલ જવાબ ની જેમ બનાવી શકો છો.

નેટફ્લિક્સ વિડિઓઝ ને ઑફલાઇન કઈ રીતે જોવા

'એન્ક્રીપટ' ના બોક્સ ની સામે ચેકમાર્ક કરો, એટલે ત્યાર બાદ તમારી સમક્ષ સવાલ જવાબ નું બોક્સ ઓપન થશે. તેને ભર્યા બાદ, 'એન્ક્રીપટ+સેન્ડ' બટન પર ક્લિક કરો જયારે પ્રાપ્તકર્તા મેલ મેળવે છે. ત્યાર બાદ તેને એક લિંક મળશે કે જે તેને એક સવાલ જવાબ ના પેજ પર લઇ જશે ત્યાં તેને જવાબ આપવા ના રહેશે. અને જયારે તે સવાલો ના જવાબ સાચા આપે છે ત્યારે મેસેજ ને ડીક્રીપટ કરવા માટે એક સેફાજીમેલ નું પેજ ઓપન થાય છે.

જો તમારે આવા કોઈ પણ પ્રકાર ના ઍક્સટેંશન નો ઉપીયોગ ના કરવો હોઈ તો તમે, એનલોક્ડ સેવા નો પણ ઉપીયોગ કરી શકો છો કે જે પ્રિટી ગુડ પ્રાઇવસી (PGP) નો ઉપીયોગ કરે છે, આ ફાયરફોક્સ, સફારી, ક્રોમ, ઈન્ટરનેટ એક્સપૉલરર, ઓઉટલુક, ની અંદર પ્લગ એન તરીકે આવે છે. અને આ આઈફોન અંદર એન્ડ્રોઇડ બંને ની અંદર મોબાઈલ એપ તરીકે પણ ઉપલબ્ધ છે.

Best Mobiles in India

English summary
Indeed, Gmail is great for those who works extensively with email and is a relatively secured as well.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X