Google maps ના આયુ સરસ હવે રિવોર્ડ કમાઈ શકશે ડિસ્કાઉન્ટ મેળવી શકશે અને બીજું ઘણું બધું

By Gizbot Bureau
|

Google દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે અને આ નવા પીચર ની અંદર તેઓ ગુગલ મેપ ની અંદર જે બિઝનેસ ઓનર છે તેમના માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ નવા ફીચર દ્વારા તેઓ બિઝનેસ ઓનર્સ google maps new ઈન્સેન્ટીવ આપી શકશે અને તેઓ દ્વારા ખરીદી કરવાથી તેમના માટે તેમને ફોલો કરાવી શકે છે. પાંચ વર્ષ પહેલાં એક નવા ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું google માય અને આ દ્વારા તેઓએ 150 મિલિયન કરતાં પણ વધુ લોકલ બિઝનેસને ઓનલાઈન જોડાવા માં મદદ કરી હતી અને એવા ગ્રાહકો સાથે મેળવ્યા હતા કે જે તેમના માટે ઓનલાઇન શોધી રહ્યા હોય.

Google maps ના આયુ સરસ હવે રિવોર્ડ કમાઈ શકશે ડિસ્કાઉન્ટ મેળવી શકશે અને

અને હવે કંપની નક્કી કર્યું છે કે તેઓ આ સર્વિસ ની અંદર નવા ફીચરને જોડવા જઈ રહ્યા છે. અને apdate બાદ google maps news આવા બધા બિઝનેસને ખૂબ જ સરળતાથી શોધી શકશે. દાખલા તરીકે બિઝનેસ ઓનર્સ હવે નાનું નામ અથવા યુ આર એલ પોતાના બિઝનેસનો ક્લેમ કરી શકશે. અને યુવા રેલની મદદથી પ્રશ્ને તેઓ પોતાના ગ્રાહકોને સરળતાથી પોતાની પ્રોફાઇલ પર મોકલી શકશે જેથી તેઓ લેટેસ્ટ અપડેટ સાથે માહિતગાર થઇ શકે અને તેઓ પોતાની વિશિષ્ટ ને બુક કરાવી શકે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ બિઝનેસ પોતાના ગ્રાહકોને પણ આપી શકે છે જો તેઓ ગુગલ મેપ્સ પર તેમના બિઝનેસને ફોલો કરે. અને આ બિઝનેસ એજ ગ્રાહકોને વેલકમ ઓફર ડિસ્કાઉન્ટ અનેરી વગેરે આપી શકે છે. અને તેઓ પોતાના સાચા ગ્રાહકોને તેમની તરફ વધુ આકર્ષી શકે તેથી તેઓ કંપનીઓને પોતાનું મનગમતો બિઝનેસ માટે પ્રોફાઇલ ફોટો પણ રાખી શકે છે.

અને બિઝનેસ દ્વારા જે ફોટોઝને અપલોડ કરવામાં આવશે તેને તુરંત જ નવા ડાયનેમિક મોડ્યુલ પ્રોફાઈલ પર બતાવવામાં આવશે. અને ફોટો ના કેપ્ટન વિચાર કમિંગ વગેરે જેવી બાબતો દ્વારા બિઝનેસ તે ફોટાની પાછળની શું વાર્તા છે તેના વિશે પણ જણાવી શકશે.

અને ગૂગલ એવા બિઝનેસને પણ ઓળખવામાં આવે છે કે જે લોકોને સૌથી સારો અનુભવ આપે છે. અને ગૂગલ એવા પ્રથમ પાંચ વર્ષ બિઝનેસને પણ હાઇલાઇટ કરશે કે જે લોકલ ફેવરિટ કેટેગરી ની અંદર આવે છે. અને આ કામ દ્વારા google ડિજિટલ અને ફિઝિકલ માર્કેટ બંનેની વચ્ચે એક ફૂલ બનાવવા માંગે છે અને લોકોને બને તેટલી વધુ મદદ કરવા માંગે છે.

Best Mobiles in India

English summary
How to Earn Rewards And Discounts Using Google Maps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X