Just In
Don't Miss
ભારત ની અંદર બીટકોઈન ફ્રી માં કઈ રીતે કમાવવા
આજ ની આ મોર્ડન દુનિયા કે જેની અંદર લોકો નું જીવનશૈલી જે રીતે આગળ વધી રહી છે તે નવા ઇનોવેશન અને તેજનોલોજીસ પર આધાર રાખી રહી છે. અને આ મોર્ડનાઇઝેશન ના કારણે માત્ર નવા ગેજેટ્સ જ નથી આવ્યા પરંતુ આપણા જીવન ની અંદર બીજા પણ ઘણા બધા બદલાવ જોવા માં આવ્યા છે. અને આજ ના સમય ની અંદર ડિજિટલ કરન્સી એ એક નવી હાઇપ પર છે. અને તેની અંદર પણ બીટકોઈન ખુબ જ હેડલાઈન મેળવી રહ્યા છે. અને ક્રિપ્ટો કરન્સી ને લોકપ્રિયતા પણ બીટકોઈન ની સાથે જ મળી છે.
બીટકોઈન ને વર્ષ 2008 ની અંદર માર્કેટ માં ઈન્ટ્રોડ્યુસ કરવા માં આવી હતી, અને આ એક ડિસેન્ટ્રલાઈઝડ ડિજિટલ કરન્સી છે, જેનો અર્થ એ થાય છે કે તેને કોઈ પણ સેન્ટ્રલ બેંક ની પરવાનગી મળી નથી કે તેનું કોઈ ગાઈડીંગ એડમિનિસ્ટ્રેટર પણ નથી. આ કરન્સી ના ટ્રાન્ઝેક્શન ઓનલાઇન થાય છે અને તેને એવા પ્લેટફોર્મ પર ખરીદી માટે વાપરી શકાય કે જેઓ આ કરન્સી ને સ્વીકારતા હોઈ.
અને છેલ્લા અમુક વર્ષો ની અંદર બીટકોઈન ની લોકપ્રિયતા માં ખુબ જ વધારો જોવા માં આવ્યો છે અને જે કન્સેપટ પહેલા કામ નહિ કરે એવું લાગી રહ્યું હતું તે હવે એક હિટ હોઈ એવું લાગી રહ્યું છે. અને લોકો ની અંદર બીટકોઈન માત્ર તેના ફાયદાઓ ને કારણે જ પ્રખ્યાત નથી, પરંતુ આ ડિજિટલ કરન્સી નો ઉપીયોગ ઇલ્લીગલ ટ્રાન્ઝેક્શન ની અંદર પણ ખુબ જ કરવા માં આવે છે.
પરંતુ જે પણ કારણો હોઈ બીટકોઈન ની લોકરપિયત વધતી જાય છે અને તેના કારણે દર વર્ષે ને વર્ષે તેના એક કોઈન ની કિંમત પણ વધી જ રહી છે. અને તેના કારણે યુઝર્સ ઇન્ટરનેટ પર ખુબ જ એ વાત ને સર્ચ કરી રહ્યા છે કે બીટકોઈન ને કઈ રીતે ખરીદવા અથવા ફ્રી માં મેળવવા. અને આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે બીટકોઈન ને ફ્રી માં ખરીદી શકો છો.
ભારત ની અંદર બીટકોઈન ને ફ્રી માં કઈ રીતે મેળવવા
ઓનલાઇન બીટકોઈન ને ફ્રી માં મેળવવા માટે ની ઘણી બધી રીતો છે જેની મદદ થી તમે બીટકોઈન ને ફ્રી માં મેળવી શકો છો. અને સામાન્ય રીતે બીટકોઈન ઓનલાઇન મેળવવા માટે સર્વે, શોપિંગ, અને ક્રિપ્ટો માઇનિંગ નો ઉપીયોગ ઓનલાઇન કરવા માં આવે છે. એવી ઘણી બધી મોબાઈલ એપ છે જેની અંદર શોપિંગ કરવા થી તમને ક્રિપ્ટો પોઈન્ટ્સ રીવોર્ડ ની અંદર આપવા માં આવે છે.
અને તેવી જ એક એપ નું નામ છે બીટફોરફ્રી જેની અંદર તમે ખરીદી કરી શકો છો અને તેની અંદર સામે તમને ક્રિપ્ટો પોઈન્ટ્સ ફ્રી માં આપવા માં આવે છે. આ એપ ને ગુગલ પ્લે સ્ટોર પર થી ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે. અને ક્રિપ્ટો માઇનિંગ એ ક્રિપ્ટો કરન્સી મેળવવા માટે નું એક ખુબ જ પ્રખ્યાત પદ્ધતિ બની ચુકી છે. અને એવા પણ ઘણા બધા એક્સચેન્જીસ છે જેની એન્ડ ક્રિપ્ટો કરન્સી નું ટ્રેડિંગ કરવા માં આવે છે જેવા કે, બાયબીટી અને બયનાન્સ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190