Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
YouTubeની હિસ્ટ્રીને આ રીતે કરો હાઈડ, ફોલો કરો સ્ટેપ્સ
YouTube વિશ્વના સૌથી દિગ્ગજ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાંનું એક છે. આપણએ બધા જ આ પ્લેટફોર્મનો ઉપયોગ વીડિયો જોવામાં, ગીતો સાંભળવામાં કરીએ છીએ. પરંતુ જો તમારા YouTube અકાઉન્ટનું એક્સેસ કોઈ બીજાની પાસે પણ છે, તો તેઓ તમારી વ્યૂઇંગ હિસ્ટ્રી પણ સરળતાથી જોઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રાઈવસી જાળવી રાખવા માટે તમે YouTubeની વ્યુઈંગ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. ચાલો જાણીએ કે YouTubeની વ્યુઈંગ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરી શકાય છે.

Android અને iOS યુઝર્સ આ રીતે ડિલીટ કરી શકે છે YouTube હિસ્ટ્રી
- પોતાના ડિવાઈસમાં YouTube એપ ઓપન કરો.
- હવે સ્ક્રીનમાં ડાબી બાજુના કોર્નરમાં દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
- અહીં Your Data in YouTube ઓપ્શન પર જાવ.
- હવે નીચેની તરફ સ્ક્રોલ કરીને Manage Your YouTube Watch History પર ટેપ કરો.
- અહીં તમને ડિલીટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
- બાદમાં તમને Delete, Delete Custom Range, Delete All Time જેવા ઓપ્શન મળશે.
- હવે તમે ઈચ્છો તે રીતે આમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.
YouTubeના વેબસાઈટ વર્ઝન પરથી હિસ્ટ્રી ડિલીટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
- તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં યુટ્યુબ ઓપન કરો.
- તમારી સ્ક્રીન પર દેખાતા હોમપેજમાં ડાબી બાજુના ખૂણે તમને ત્રણ લાઈનનું આઈકન દેખાશે, તેના પર ક્લિક કરો.
- અહીં તમને હિસ્ટ્રી ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
- હવે Clear all watch history ઓપ્શન પર ક્લિક કરો.
- આટલું કરતા જ તમારી વૉચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે.
તમને જણાવી દઈએ કે યુટ્યુબમાં હિસ્ટ્રી માટે ઓટો ડિલીટ ફીચર પણ ઉપલબ્ધ છે. જે નક્કી કરેલા સમયે તમારી વ્યુઈંગ હિસ્ટ્રી જાતે જ ડિલીટ કરી દે છે. જો તમારી પાસે ડિસ્ટ્રી ડિલીટ કરવાનો સમય નથી તો તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. આ ફીચરને એક્ટિવેટ કરવા માટે નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરો.
- તમારા મોબાઈલમાં YouTube એપ ઓપન કરો.
- રાઈટ કોર્નરમાં બનેલા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
- હવે Your Data in YouTube ઓપ્શન પર ક્લિક કરો.
- નીચેની તરફ સ્ક્રોલ કરીને Manage Your YouTube Watch History ઓપ્શન પર ટેપ કરો.
- અહીં તમને ઓટો ડિલીટ ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો.
- બાદમાં ટાઈમ ડ્યુરેશન પસંદ કરીને આગળ વધો.
- હવે નેક્સ્ટ બટન પર ક્લિક કરો.
- આટલું કરતા જ ઓટો ડિલીટ ફીચર એક્ટિવેટ થઈ જશે, અને તમે નક્કી કરેલી સમય મર્યાદા પર તમારી વ્યુઈંગ હિસ્ટ્રી જાતે જ ડિલીટ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications