વિન્ડોઝ પર માઉસ કર્સર ના લુક ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું

Posted By: Keval Vachharajani

શું તમને ક્યારેય તમારા મોસ પોઇન્ટર ને બદલવા નો વિચાર આવ્યો છે? અને જો તમારો જવાબ હા હોઈ તો અભિનંદન, કમેં કે વિન્ડોઝ પોતાના ગ્રાહક ને તેની પસન્દ અનુસાર મોઉસ પોઇન્ટર ને નક્કી કરવા ની અનુમતિ આપે છે.

વિન્ડોઝ પર માઉસ કર્સર ના લુક ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું

શૂરાત ની અંદર તમે કર્સર ની સાઈઝ બદલી શકો છો તેનો કલર બદલી શકો છો, જેના કારણે તમે તેને સરળતા થી જોઈ શકો, તમારી ઈચ્છા અનુસાર કર્સર ને બદલવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ને અનુસરો.

વિન્ડોઝ પર માઉસ કર્સર ના લુક ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું

સ્ટેપ-1: સ્ટાર્ટ બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ તેની માઉસ લખો

સ્ટેપ-2: માઉસ અને ટચપેડ સેટિંગ્સ પર ક્લિક કરો અને ત્યાર બાદ એડિશનલ ,માઉસ ઓપ્શન ને પસન્દ કરો,

વિન્ડોઝ પર માઉસ કર્સર ના લુક ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું

સ્ટેપ-3: પોઈન્ટર્સ ટેબ પર ક્લિક કરી અને ડ્રોપડાઉન મેનુ ને ઓપન કરો

સ્ટેપ-4: યુનાઇટેડ સ્ટેટિક અને એનિમેટેડ ઈમેજીસ ના કલેકશન માંથી તમે તમારા નોર્મલ એરો ને બદલી અને તેમનું કોઈ પણ એક કર્સર નક્કી કરી શકો છો.

વિન્ડોઝ પર માઉસ કર્સર ના લુક ને કઈ રીતે કસ્ટમાઇઝ કરવું

સ્ટેપ-5: અને જો તેને એપ્લાય કરતા પહેલા જો તમે તેને પ્રિવ્યૂ કરવા માંગતા હો તો તેના પર ક્લિક કરો, વધુ માં તેની અંદર "ઇનવૅટૅડ" સ્કીમ પણ આપવા માં આવી છે તેવા લોકો માટે કે જેને સ્ટાન્ડરડ સફેદ કર્સર જોવા માં તકલીફ પડતી હોઈ.

સ્ટેપ-6: જો તમે એક કરતા વધારે કર્સર ને બદલવા માંગતા હો તો, તમે તેને કસ્ટમાઇઝ ઓપ્શન ની અંદર સિલેક્ટ કરી શકો છો. કોઈ એક ચોક્કસ આઈટમ માટે કસ્ટમ કર્સર પસન્દ કરવા માટે બ્રાઉઝ પર ક્લિક કરો.

English summary
Have you ever thought of changing the mouse pointer on your screen? If yes, then cheers. Windows OS do have the option to change the looks of the cursor as per customers preferences.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot