Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone Message Stickers આ રીતે બનાવો અને કરો યુઝ, જાણો સ્ટેપ્સ
Apple એ iOS 17ની સાથે સાથે ઘણા નવા ફીચર્સ પણ રોલઆઉટ કર્યા છે. જેમાંથી એક ફીચર છે, ફોટો અને ઈમોજીમાંથી સ્ટીકર બનાવવાનું. આવા સ્ટીકર્સ યુઝર્સ મેસેજ એપમાં યુઝ પણ કરી શકે છે. આ સ્ટિકર તમારી વાતચીતને લાઈવ બનાવે છે, અને તમે આવા સ્ટીકર કોઈ પણ ફોટોને કસ્ટમાઈઝ કરીને બનાવી શકો છો. તમે ચેટિંગ દરમિયાન લાઈવ સ્ટીકર્સ પણ યુઝ કરી શકો છો. આઈફોનમાં આવા સ્ટીકર ક્રિએટ કરવા ખૂબ જ સરળ છે. આ સ્ટીકર્સમાં બોર્ડર અને જુદા જુદા ફિલ્ટર જોડીને કસ્ટમાઈઝ કરવા માટે તમને સંખ્યાબંધ ઓપ્શન્સ મળે છે. તમે કોઈ પણ ઈમોજી, એનિમોજી, મેમોજી અથવા થર્ડ પાર્ટી સ્ટિકર પણ લગાવી શકો છો.

iPhone મેસેજ સ્ટિકર કેવી રીતે બનાવશો અને કેવી રીતે યુઝ કરશો?
સ્ટેપ 1: જો તમારા આઈફોનમાં iOS 17 છે, તો જ તમે આ ફીચરનો ઉપયોગ કરી શક્શો. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા મેસેજ એપ ઓપન કરો અને ચેટિંગ શરૂ કરો.
સ્ટેપ 2: હવે ટેક્સ્ડ ફિલ્ડમાં ડાબી બાજુ +નું આઈકન દેખાશે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 3: ઓપ્શનમાંથી સ્ટિકર પસંદ કરો.
સ્ટેપ 4: જે સ્ટિકર આઈકન પર ટેપ કરો, જે હાલમાં વૉચ આઈકનની બાજુમાં સ્થિત છે.
સ્ટેપ 5: કોઈ પણ ફોટોને નવું સ્ટિકર બનાવવા માટે ન્યૂ સ્ટિકરનો ઓપ્શન પસંદ કરો અને તેને સ્ટિકર તરીકે મોકલવા માટે મેમોજી અથવા ઈમોજી આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 6: કોઈ પણ સ્ટિકરને મેસેજમાં ડ્રેગ કરો અને તેને ક્યાંય પણ જાતે જ સેટ થવા દો.
સ્ટેપ 7: તમે પૂર્વનિર્મિત સ્ટિકર પણ પસંદ કરી શકો છો, અને તેને ઈમોજી અથવા ટેક્સ્ટની સાથે એક મેસેજ તરીકે શૅર કરી શકો છો.
સ્ટેપ 8: તમે ફોટોમાંથી પણ સ્ટિકર બનાવી શકો છો. એપ ઓટોમેટિક રીતે સ્ટિકર માટે કટઆઉટની પસંદગી કરે છે.
સ્ટેપ 9: કોઈ પણ ફોટોમાંથી સ્ટિકર બનાવ્યા બાદ, તમે તેમાં એડિટિંગ કરી શકો છો, જેમ કે સફેદ બોર્ડર લગાવવી વગેરે વગેરે.
તમારા ધ્વારા બનાવવામાં આલા સ્ટિકર્સ ફોનમાં ઓટોમેટિક સેવ થાય છે, જેનો તમે બીજી વાર ઉપયોગ કરી શકો છો. પરંતુ આવા એક પણ ફીચર્સનો ઉપયોગ તમે વ્હોટ્સ એપ અથવા મેસેન્જર જેવી અન્ય કોઈ એપમાં નહીં કરી શકો.
ઉપર આપેલા સરળ સ્ટોપ્સને ફોલો કરીને તમે iPhoneથી મેસેજ સ્ટિકર બનાવીને પોતાના મિત્રોને શૅર કરી શકો છો, જેનાથી તમારી વાતચીત હળવી રહેશે અને ચેટિંગમાં મજા પડશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
