Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોનમાં મોશન ઈમેજમાંથી બનાવો GIF, આટલું કરો
આપણે એન્ડ્રોઈડ ફોનમાં મોશન ઈમેજ કેપ્ચર કરી શકી છીએ, અને તેને જ GIF બનાવીને મિત્રો સાથે શૅર કરી શકીએ છીએ. GIF એક ફોર્મેટ છે, જે એક જ ફાઈલમાં ઈમેજ અને ફ્રેમ્સનું કોમ્બિનેશન છે. આ ફંક્શન એક સ્નેપમાં મેમરી કેપ્ચર કરવામાં ઉપયોગી છે.

જો તમારી પાસે Google Pixel સ્માર્ટફોન છે, તો તમે મોશન ફોટો ખૂબ સરળતાથી ક્લિક કરી શકો છો. સાથે જ આ ફોનમાં તમે GIF પણ બનાવી શકો છો. મોળન ઈમેજ એવા યુઝર્સ માટે ક્લિક કરવામાં આવે છે, જેમને લાઈવ ફોટોઝ, મોશન સાથેના ફોટોઝ કેપ્ચર કરવા ગમે છે. આ ફીચર દ્વારા GIF ફોટો અથવા વીડિયો બનાવી શકાય છે. ચાલો, જાણીએ GIF બનાવવાના સ્ટેપ્સ.
Google Pixel ડિવાઈસ પર GIF બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા Google Pixel સ્માર્ટ ફોન પર કેમેરા ઓપન કરો.
2. હવે મોશન ઈમેજ ક્લિક કરવા માટે પિક્સલના ટોપ શોટ ફીચરનો ઉપયોગ કરવો. આ માટે ડાબી બાજુ ખૂણામાં રહેલા સેટિંગ બટન પર ટેપ કરો.
3. હવે Highlight ઓપ્શનમાં None સિલેક્ટ કરો. જો તમારી ફ્લેશ ચાલુ હશે, તો તમે મોશન ફોટો કેપ્ચર નહીં કરી શકો.
4. હવે More Settings પર ક્લિક કરો અને બાદમાં Advanced પર ક્લિક કરો.
5. સોશિયલ મીડિયા ડેપ્થ ફીચર્સ સ્લાઈડર બંધ કરો અને પાછા સેટિંગ્સમાં આવી જાવ.
6. હવે તમારે ટોપ શોટ ચાલુ કરવાનો છે, જેથી તમારો કેમેરા સ્પીડને સમજીને તેને કેપ્ચર કરી શકે.
7. મોશન ફોટો લેવા માટે શટર પર એક વાર ટેપ કરો.
8. હવે ક્લિક કરેલા મોશન ફોટોને GIF બનાવવા માટે ગૂગલ ફોટો એપ ઓપન કરો.
9. ફોટો ઓપન કરીને મેન્યુ ખોલતા જ એક બાજુ રહેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
10. હવે નીચેની તરફ સ્ક્રોલ કરો અને એક્સપોર્ટ ઓપ્શન પર ટેપ કરો.
11. અહીં તમને પૂછવામાં આવશે કે તમે મોશન ફોટો બનાવવા ઈચ્છો છો, તો GIF સિલેક્ટ કરો અને એક્સપોર્ટ પર ટેપ કરો. બસ તમારું GIF તૈયાર થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications