Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramમાં હવે દરેક કમેન્ટ થશે, કોપી, આ ટ્રિક કામ લાગશે
ઈન્સ્ટાગ્રામ એક જાણીતું ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ છે. ઈન્સ્ટાગ્રામ તમારા ફોટો અને વીડિયોને આકર્ષક બનાવવા માટે જુદા જુદા ઘણા ફીચર્સ આપે છે. આમ તો ઈન્સ્ટાગ્રામ પર જુદા જુદા ઘણા ફીચર્સ હોય છે, પરંતુ એક એવી વાત છે, જેનું કોઈ ઈનબિલ્ટ ફીચર આ એપમાં નથી આપવામાં આવ્યું. ઘણી વખત યુઝર્સની ફરિયાદ હોય છે કે તેઓ યુઝર્સની કમેન્ટ કોપી નથી કરી શક્તા. અન્ય એપ્સમાં તમે ટેક્સ્ટ પર લોંગ પ્રેસ કરીને ટેક્સ્ટ કોપી કરી શકો છો, પરંતુ આ સુવિધા ઈન્સ્ટાગ્રામના કમેન્ટ સેક્શનમાં અવેલેબલ નથી.
ઈન્સ્ટાગ્રામ ભલે કમેન્ટ કોપી કરવાની સુવિધા નથી આપતું, પરંતુ અમારી પાસે આનું સોલ્યુશન છે. અમે તમને ઈન્સ્ટાગ્રામ પરથી કમેન્ટ કોપી કરવાની સરળ રીત જણાવીશું. આ રીત એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં કામ કરશે.

એન્ડ્રોઈડમાં ઈન્સ્ટાગ્રામ કમેન્ટ્સ કોપી કરવાની રીત
1. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કમેન્ટ કોપી કરવા માટે તમારે સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરો.
2. બાદમાં તમારી પોસ્ટ ઓપન કરો, જેની કમેન્ટ તમે કોપી કરવા ઈચ્છો છો.
3. હવે તમારે કમેન્ટ સેક્શનનો સ્ક્રીનશોટ પાડવાનો છે.
4. બાદમાં આ સ્ક્રીનશોટને ગૂગલ લેન્સમાં ઓપન કરો.
5. હવે તમે કોઈ પણ કમેન્ટને સરળતાથી ટેપ કરીને કોપી કરી શક્શો.
આઈફોનમાં ઈન્સ્ટાગ્રામ કમેન્ટ કોપી કરવાની રીત
1. આઈફોનમાં ઈન્સ્ટાગ્રામ કમેન્ટ કોપી કરવા માટે સૌથી પહેલા તમારે એપ ઓપન કરવાની છે.
2. બાદમાં આ પોસ્ટનું કમેન્ટ સેક્શન ઓપન કરો, જેની કમેન્ટ તમારે ઓપન કરવાની છે.
3. હવે એન્ડ્રોઈડની જેમ અહીં પણ કમેન્ટ સેક્શનનો સ્ક્રીનશોટ પાડો
4. સ્ક્રીનશોટ લીધા બાદ તમારે જે કમેન્ટ કોપી કરવાની છે, તેના પર લોંગ પ્રેસ કરો.
5. હવે તમે સરળતાથી ઈન્સ્ટાગ્રામની કમેન્ટ કોપી કરી શક્શો.
આ બંને રીતે તમે એન્ડ્રોઈડ અને આઈફોનમાં કમેન્ટ સરળતાથી કોપી કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
