Just In
- 678 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 679 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 680 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 681 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Laptopને TV સાથે કનેક્ટ કરો, આ છે એકમદ સરળ રીત
દુનિયા ડિજીટલ બની ચૂકી છે. લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ ટીવી આપણા જીવનનો જરૂરી ભાગ બની ચૂક્યા છે. વર્ક લાઈફમાં જ્યાં લેપટોપ જરૂરી છે, તો મનોરંજન માટે ટીવી જરૂરી છે. ટીવી પર આપણે ફિલ્મોથી લઈને વીડિયો ગેમ સુધી ઘણું બધું એન્જોય કરી છીએ, કારણ કે તેની સ્ક્રીન વધારે મોટી હોય છે. ઘણીવાર ઓફિસમાં પ્રેઝન્ટેશન માટે કે પછી મૂવી સ્ટ્રીમંગ માટે લેપટોપને મોટી સ્ક્રીનના ટીવી સાથે કેન્ટ્ કરવાનીજ રૂર પડે છે. લેપટોપને ટીવી સાથે કનેક્ટ કરવું ખૂબ જ સરળ છે. પણ, જો તમને આ પ્રોસેસ વિશે જાણ નથી, તો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. તમે માત્ર થોડાક સ્ટેપ્સ ફોલો કરીને તમારા લેપટોપને ટીવી સાથે કનેક્ટ કરીને મોટી સ્ક્રીન પર કામ કરી શકો છો.

આજે આ આર્ટિકલમાં અમે તમને લેપટોપને ટીવી સાથે કનેક્ટ કરવાની પ્રક્રિયા બતાવીશું. આ રીતમાં તમે વાયરલેસ રીતે લેપટોપને ટીવીમાં કનેક્ટ કરી શક્શો. મોટાભાગના લોકોને કાસ્ટ ફીચર વિશે માહિતી હશે, જેના દ્વારા તમે લેપટોપને ટીવી સાથે કનેક્ટ કરી શકો છો. જો કે ઘણીવાર કાસ્ટ ટૉગલ ઓન કર્યા બાદ પણ લેપટોપમાં ટીવીનું નામ દેખાતું નથી. આવી સ્થિતિમાં લેપટોપને ટીવી સાથે કેવી રીતે કનેક્ટ કરશો?
બસ, નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારું લેપટોપ અને તમારે જે ટીવી સાથે કનેક્ટ કરવું છે, તે બંને ઓન કરો.
સ્ટેપ 2: હવે લેપટોપ અને ટીવીને એક જ વાઈફાઈ નેટવર્ક સાથે કનેક્ટ કરો.
સ્ટેપ 3: બાદમાં તમારે લેપટોપમાં ક્લિક ટોગલ દ્વારા અથવા કાસ્ટ કે પછી પ્રોજેક્ટ ઓપ્શન પસંદ કરવાનો છે.
સ્ટેપ 4: કાસ્ટ કે પછી પ્રોજેક્ટ ઓપ્શનમાં જો તમારા ટીવીનું નામ ડિસ્પ્લે પર દેખાય, તો તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે જો તમારી સ્ક્રીન પર ટીવીનું નામ નથી દેખાઈ રહ્યું તો તમે More Display Settings પસંદ કરીને આગળ વધી શકો છો.
સ્ટેપ 6: અહીં તમને Multiple Displayનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 7: બાદમાં Connect to Wireless Display ઓપ્શનમાં જઈને કનેક્ટ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 8: બાદમાં તમારા લેપટોપ પર ટીવીનું નામ દેખાવા લાગશે.
સ્ટેપ 9: હવે જેવા તમે ટીવીના નામ પર ક્લિક કરશો, તો તરત જ તમારું લેપટોપ ટીવી સાથે કનેક્ટ થઈ જશે.
હવે તમે લેપટોપની સ્ક્રીન પર જે કામ કરશો, તે બધું જ ટીવીની સ્ક્રીન પર દેખાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
