Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને કઈ રીતે એડ કરવું
જો તમે કોઈ બે અલગ અલગ ઇમેઇલ એકાઉન્ટ નો ઉપીયોગ કરતા હોવ અને તેની અંદર થી એક એકાઉન્ટ જીમેલ નું હોઈ અને જો તમે બંને ઇમેઇલ ના એપ વચ્ચે સ્વીચ ના કરવા માંગતા હોવ તો તમે સાચી જગ્યા પર આવ્યા છો આ આર્ટિકલ ની અંદર તને જણાવવા માં આવશે કે તમે કઈ રીતે તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને એડ કરી શકો છો.

ગુગલ દ્વારા તેમના યુઝર્સ ને બીજા ઇમેઇલ એડ્રેસ જેવા કે યાહૂ, હોટમેઈલ વગેરે જેવા ને વાંચવા ની અને મેલ સેન્ડ કરવા ની અનુમતિ જીમેઈલ એપ્પ ની અંદર જ આપવા માં આવે છે, અને માત્ર તેટલું જ નહિ પરંતુ જીમેલ ની અંદર જે ફીચર્સ આપવા માં આવે છે લગભગ તે જ બધા ફીચર્સ ને નોન ગુગલ એકાઉન્ટ માટે પણ આપવા માં આવે છે.
તો તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને એડ કરવા માટે નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.
- તમારા સ્માર્ટફોન પર જીમૈલ એપ ઓપન કરો.
- ટોચ પર જમણી તરફ તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.
- એડ અનધર એકાઉન્ટ પર ક્લિક કરો.
- તમે જે પ્રકાર ના એકાઉન્ટ ને એડ કરવા માંગતા હોવ તેને પસન્દ કરો.
અહીં તમને ઘણા બધા વિકલ્પ આપવા માં આવશે જેવા કે ગુગલ, આઈક્લાઉડ, ઓઉટલુક, હોટમેઈલ, લાઈવ, ઓફિસ 365, યાહૂ વગેરે જેવા વિકલ્પ આપવા માં આવશે.
ત્યાર પછી તમને સ્ક્રીન પર જે વિકલ્પ આપવા માં આવે તેને અનુસરો અને ત્યાર પછી જીમેલીફાય પર ક્લિક કરો.
અને ત્યાર પછી તમે જે ઇમેઇલ એકાઉન્ટ ને એડ કર્યું છે તેને પણ જીમૈલ જેવા ફીચર્સ આપી દેવા માં આવશે. જેની અંદર સ્પામ પ્રોટેક્શન અને ઓટોમેટિક ઇમેઇલ સોર્ટિંગ અને ફાસ્ટ સર્ચ વગેરે જેવા ઘણા બધા ફીચર્સ આપવા માં આવશે.
- અને ત્યાર પછી બધા જ એકાઉન્ટ ની અંદર ઇમેઇલ્સ ને એકસાથે જોવા માટે તમારે ડાબી બાજુ પર ટોચ પર આપેલા મેનુ આઇકોન પર ક્લિક કરી અને ઓલ ઈનબોક્સ પર ક્લિક કરવા નું રહેશે ત્યાર પછી તમે બધા જ એકાઉન્ટ ના ઇમેઇલ્સ ને એકસાથે જોઈ શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications