Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ટ્રેનમાં મુસાફરી દરમિયાન થઈ રહી છે પરેશાની, તો ઓનલાઈન આ રીતે કરો ફરિયાદ
જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરી રહ્યા છો અને બાજુમાં બેઠેલા કોઈ મુસાપર દ્વારા તમને પરેશાન કરાઈ રહ્યા છે, અથવા તો ટ્રેનમાં સવાર કોઈ પણ વ્યક્તિ તમને હેરાન કરી રહ્યા છે, કે પછી તમે ટ્રેનમાં અસહજ કે અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છો, તો તમે તેની ફરિયાદ કરી શકો છો. અને ખાસ વાત એ છે કે આ ફરિયાદ કરવા માટે તમારે તમારી સીટ છોડીને પણ જવાની જરૂર નથી. તમે માત્ર ઓનલાઈ વેબસાઈટ પર જઈને અથવા એપની મદદથી સીટ પર બેઠા બેઠા જ કમ્પલેઈન કરી શકો છો. આના માટે તમારે બસ કેટલાક સ્ટેપ્સ પોલો કરવાના છે.

કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર જો તમે પરેશાની વગર ટ્રાવેલ કરવા ઈચ્છો છો, તો તમારે નીચે જણાવેલા સ્ટેપ્સ સમજી લેવા જોઈએ. ખાસ તો નીચે આપેલા નંબર અને વેબસાઈટ તમારા ફોનમાં સેવ રાખો. આ વેબસાઈટથી લઈને લએપ પર જઈને તમે સરળતાથી પોતાની મુશ્કેલી અંગે ફરિયાદ દાખલ કરી શકો છો. આ ઉપરાંત તમે રેલવેને કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો. આ ફોન નંબર તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ રાખી શકો છો.
વેબસાઈટ પર કે ફોન નંબર પર આ રીતે કરો ફરિયાદ
- જો તમને કોઈના પર શંકા છે કે પછી કોઈ તમને હેરાન કરી રહ્યું છે, તો આ પરિસ્થિતિમાં તમે 182 નંબર પર કોલ કરી શકો છો. આ નંબર પર ફોન કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો.
- આ ઉપરાંત તમે મેસેજ કરીને પણ ફરિયાદ દાખલ કરવા ઈચ્છો તો તમારે 9717680982 પર મેસેજ કરવાનો છે.
- આ સિવાય એક ત્રીજો રસ્તો પણ છે. જેમાં તમે railmadad.indianrailways.gov.in વેબસાઈટ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. એકવાર ફરિયાદ નોંધાઈ જાય પછી રેવે તેના પર તાત્કાલિક એક્શન લે છે.
Rail Madad એપ કરશે મદદ
સ્ટેપ 1: આના માટે સૌથી પહેલા તમારે એપ સ્ટોર કે પ્લે સ્ટોર પર જઈને Rail Madad એપ ડાઉનલોડ કરવાની છે.
સ્ટેપ 2: હવે એપ ઓપન કરો અને ફરિયાદ વિકલ્પ પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે સામે દેખાતી કેટેગરીઝમાંથી યોગ્ય કેટેગરી પસંદ કરો પછી સબ કેટેગરી સિલેક્ટ કરો અને સ્ક્રીન પર દેખાતા સ્ટેપ્સ પોલો કરો.
સ્ટેપ 4: બાદમાં તમારે ફરિયાદ બસ સબમિટ કરી દેવાની છે અને તેના પર પગલાં લેવાઈ જશે.
જો તમે ઈચ્છો તો આ પ્રક્રિયા સુધારવા માટે શું કરી શકાય, તેની સલાહ પમ આપી શકો છો. આ ફરિયાદની પ્રોસેસ જો બરાબર ન કહોય તો તેની પણ ફરિયાદ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications