Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Google Account કોઈ બીજું તો નથી વાપરતું ને, આ રીતે કરો ચેક
શું તમે જાણો છો કે ગૂગલ તમારા જીમેઈલ અકાઉન્ટ પર તમને ઘણી બધી પ્રોસેસ કરવાની પરવાનગી આપે છે. ગૂગલ અકાઉન્ટની મદદથી તમે ક્યાંય પણ બેસીને તમારી એપ્સથી લઈને ડિવાઈસને કંટ્રોલ કરી શકો છો. હવે વિચારો કે જો તમારું ગૂગલ અકાઉન્ટ કોઈ બીજું વ્યક્તિ પણ યુઝ કરતું હોય તો તમને કેટલું નુક્સાન થઈ શકે છે. આ માટે તમે એ પણ ચેક કરી શકો છો કે કોઈ તમારા ગૂગલ અકાઉન્ટનો યુઝ કરી રહ્યું છે કે નહીં. ગૂગલ તમારા ફોન, કમ્પ્યુટર અને અન્ય ડિવાઈસમાં ક્યાં ક્યાં જીમેઈલ લોગ ઈન છે, તેમે ક્યાંથી ક્યારે લોગ ઈન કર્યું છે, તે બધું જ ચેક કરવાની સુવિધા આપે છે. આ બધું જ ચેક કરવા માટે તમે google.com/devices પર ચેક કરી શકો છો. જેના પર જઈને તમે ચેક કરી શક્શો કે કોઈ અજાણ્યું વ્યક્તિ તમારું ગૂગલ અકાઉન્ટ વાપરી રહ્યું છે કે નહીં. આ રીતે તમે તમારા અકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવી શકો છો.

કોઈ અજાણ્યું વ્યક્તિ તમારું ગૂગલ અકાઉન્ટ યુઝ કરી રહ્યું છે કે નહીં તે જાણવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ ફોનના સેટિંગ્સમં જાવ અને નીચે સ્ક્રોલ કરીને ગૂગલ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે Manage your google account ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે સ્ક્રીનને લેફ્ટ તરફ સ્લાઈડ કરો, તમને Securityનો ઓપ્શન મળશે. હવે તમને જુદા જુદા સેક્શનના નામ સ્ક્રીન પર ટોપ સાઈડ દેખાશે.
સ્ટેપ 4: અહીં Your Devices સેક્શન દેખાય ત્યાં સુધી નીચેની તરફ સ્ક્રોલ કરો અને તેના પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે Ban all device નામના ઓપ્શન પર ટેપ કરો. અહીં તને જોવા મળશે કે તમારા ગૂગલ અકાઉન્ટમાં કયા કયા ડિવાઈસથી લોગ ઈન છે.
સ્ટેપ 6: જો અહીં તમને કોઈ એવું ડિવાઈસ દેખાય છે, જે અજાણ્યું છે કે પછી તમે તેને યુઝ નથી કરી રહ્યા, પરંતુ તેની પાસે તમારા ગૂગલ અકાઉન્ટનું એક્સેસ છે, તો આ લિસ્ટમાંથી તે ડિવાઈસ પર ટેપ કરો.
સ્ટેપ 7: હવે Sign Out ઓપ્શન પર ટેપ કરો. તમારું ગૂગલ અકાઉન્ટ તે ડિવાઈસમાંથી સાઈન આઉટ થઈ જશે.
તમારા ગૂગલ અકાઉન્ટને વધુ સુરક્ષિત કરવા માટે આટલું કરો.
જો તમારું ગૂગલ અકાઉન્ટ કોઈ અજાણ્યા ડિવાઈસથી પણ લોગ ઈન છે, તો સેટિંગ્સમાં જઈને તેમાંથી લોગ આઉટ કર્યા બાદ સૌથી પહેલા તમારે તમારા ગૂગલ અકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખવો જોઈએ. જેથી હવે કોઈ પણ તમારા સિવાય તેમાં લોગ ઈન ન કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications