Just In
- 5 hrs ago
તમારા જીમેલ એકાઉન્ટ ની અંદર બીજા ઇમેઇલ એકાઉન્ટ ને કઈ રીતે એડ કરવું
- 1 day ago
જીઓ ફાઈબર ના આ 14 બ્રોડબેન્ડ પ્લાન પર વધુ વેલિડિટી આપવા માં આવી રહી છે
- 3 days ago
30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો
- 5 days ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
Don't Miss
Jio બેલેન્સ ને આ રીતે ચેક કરો
જ્યારે પણ તમે તમારા જિયો ની અંદર બેલેન્સ ચેક કરવા માંગતા હો ત્યારે તમે તેને બે રીતે ચેક કરી શકો છો. અને તમારા jio ફોન પર બેલેન્સ ચેક કરવા માટે આ પદ્ધતિ નો ઉપયોગ કરો.
પ્રથમ પદ્ધતિ
તમે કોલ કરવા માટે છે એમ નો ઉપયોગ કરતા હો તેને ઓપન કરો.
ત્યારબાદ તમે જે jio sim માટે બેલેન્સ ચેક કરવા માગતા હોવ તો તેની અંદરથી *333# ડાયલ કરો.
અને ત્યારબાદ ટૂંક સમયની અંદર જ તમારી સ્ક્રીન પર જીઓ ની અંદર કેટલું બેલેન્સ છે તે બતાવવામાં આવશે.
બીજી પદ્ધતિ
તમે તમારા ફોનની અંદર છે એનો ઉપયોગ મેસેજ મોકલવા માટે કરતા હોય તેને ઓપન કરો.
ત્યારબાદ 55333 નંબર પર "MBAL" આ મેસેજ ટાઈપ કરી અને મોકલી દો એક વાતનું ખાસ નોંધ લેવી કે આ મેસેજ સંપૂર્ણ ફ્રી રહેશે. અને તેની મોકલવા પર તમને કોઈ ચાર્જ લગાવવામાં નહીં આવે.
ત્યાર બાદ તમને એક મેસેજ મોકલવામાં આવશે જેની અંદર તમારા jio ના બેલેન્સ ની વિગત આપવામાં આવી હશે.
તમારા પ્રીપેડ બેલેન્સ અને વેલિડિટી ને કઈ રીતે ચેક કરવી.
તમારો ફોન ની અંદર તમે જે એક નો ઉપયોગ મેસેજ મોકલવા માટે કરતા હોય તેને ઓપન કરો.
ત્યારબાદ 199 નંબર પર "BAL" આ મેસેજ ટાઈપ કરી અને મોકલી દો. ત્યારબાદ રિલાયન્સ જીઓ માંથી તમને એક મેસેજ મોકલવામાં આવશે તેની અંદર તમારા પ્રીપેડ બેલેન્સ અને વેલિડિટી ની માહિતી આપવામાં આવેલ હશે.
તમારી પોસ્ટપેડ બિલની રકમ કઈ રીતે જાણવી.
તમારા રિલાયન્સ જીઓ પોસ્ટપેડ સર્વિસની બિલની રકમ જાણવા માટે તમે જીઓ દ્વારા આપવામાં આવેલ ussd code ની મદદથી પણ જાણી શકો છો.
તમારા ફોનની મેસેજિંગ એપ ની અંદર જાવ.
ત્યારબાદ 199 નંબર પર “BILL” આ મેસેજ ટાઈપ કરી અને મોકલો.
ત્યારબાદ તુરંત જ તમને એક મેસેજ મોકલવામાં આવશે જેની અંદર તમારા બિલ ની રકમ અને તેને ક્યારેય ભરવાની છે તેના વિશેની વિગતો આપવામાં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190